Has your Credit Card been Lost | Credit Card and Debit Card | Bank Credit Card Lost | Bank ATM Card | શું તમારું ક્રેડિટ કાર્ડ ખોવાઈ ગયું છે
આજકાલ કેશમાં લેવડ-દેવડનો વ્યવહાર સતત ઘટી રહ્યો છે. રોકડાની જગ્યાએ પર પર્સમાં Credit Card રાખતા હોય છે. કાર્ડથી પેમેન્ટ કરવું અથવા એટીએમથી કેશ કાઢીને હાથોહાથ આપી દેવું વધુ સરળ બની ગયું છે. આ સુવિધામાં પણ જોખમ હોઇ શકે છે, જેમ કે, જો તમારું કાર્ડ ખોવાઇ જાય,તો કોઇ તેનો દુરુપયોગ કરી શકે છે. કાર્ડ ખોવાઇ ગયાની સ્થિતિમાં શું કરવું જોઇએ, એ આ Has your Credit Card been Lost આર્ટીકલ દ્વારા અમે તમને જણાવી રહ્યા છીએ.
જો કાર્ડ ખોવાઈ જાય તો આ સારી સુવિધા તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. જો તમારી સાથે પણ આવી કોઈ ઘટના બને છે, તો પછી આ વાતોનું ધ્યાન રાખો… જે આ Has your Credit Card been Lost આર્ટીકલથી જાણી શકશો.
Has your Credit Card been Lost
વર્તમાન સમયમાં મોટા પોકેટ રાખવાની જગ્યાએ ક્રેડિટ કાર્ડ સારો ઉપાય છે. જ્યારે હાથમાં રૂપિયા ના હોય તો આ કાર્ડથી ઘણી સરળતા રહે છે. જો ક્રેડિટ કાર્ડ ખોવાઈ જાય તો, તમારા માટે ઘણી મુશ્કેલી ઉભી થઈ શકે તેમ છે. કોઈ આકસ્મિક સંજોગોમાં ક્રેડિટ કાર્ડ ખોવાય તો, તમારે કેવા પગલાં ભરવા જોઈએ. તે અંગે વધુ માહિતી અહીં આપેલી છે.
(1) કાર્ડના ખોવાય જાય તો ક્રેડિટ કાર્ડની કંપની કે બેંકને જાણ કરો
- જ્યારે પણ તમને ખબર પડે કે મારૂ ક્રેડિટ કાર્ડ ખોવાઈ ગયુ છે, તો સૌપ્રથમ પહેલા ક્રેડિટ કાર્ડની કંંપની કે બેંકના કસ્ટમર કેર પર કોલ કરો. આ અંગેની પૂરી માહિતી આપો.
- કંપની કે બેંકને જાણ કરવામાં જેટલું મોડુ કરશો, તેટલી વધુ મુશ્કેલી ઉભી થઈ શકે તેમ છે.
- કસ્ટમર કેર નંબર તમારા કાર્ડાના મંથલી બિલ પર હશે. અથવા તો ઓફિશીયલ વેબસાઈટ પર પણ નંબર આપવામાં આવેલ છે. તે નંબર પર ફોન કરી તમારી છેલ્લી કરેલી ખરીદી વખતની રકમ, કઈ તારિખે અને સમયે કાર્ડ ખોવાયેલ છે, તમારો ખાતા નંબર વગેરે માહિતી આપવી જરૂરી છે.
આ પણ વાંચો- Mahila Swavalamban Yojana | મહિલા સ્વાવલંબન યોજના
(2) કંપની કે બેંકને પત્ર અથવા ઇ-મેઈલ દ્વારા જાણ કરો
- ક્રેડિટ કાર્ડ કંપનીને ફોન કરવો એ સારી બાબત છે, તેની સાથે કંપનીને લેખિતમાં અરજી કરતો એક પત્ર કે ઈ-મેઈલ પણ કરવો જોઈએ.
- જેમાં કાર્ડધારકનું નામ, તથા સંપુર્ણ માહિતીની વિગતો સમાવી લેવી જોઈએ.
- જો કંપની કે બેંક સાથે પાછળથી કોઈ મુશ્કેલી કે પ્રશ્ન ઉભા થાય તો તમે તે અંગેના પુરાવા રજૂ કરી શકો છો.
(3) નજીકના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ફાઈલ કરો
- ક્રેડિટ કાર્ડ ખોવાઈ જવા અંગે બેંકને જાણ કર્યા પછી, નજીકના પોલીસ સ્ટેશન પર જાઓ. અને તમારું ક્રેડિટ કાર્ડ ખોવાયા અંગે પોલીસમાં FIR દાખલ કરો.
- આવી પરિસ્થિતિમાં જો તમારા ક્રેડિટ કાર્ડ સાથે કોઈ ગેરરીતિ થાય છે, તો તેના માટે તમે જવાબદાર નહીં રહો.
- પોલીસ FIR તમારા ક્રેડિટ કાર્ડ ખોવાઈ જવા અથવા ચોરાઈ જવાના લીગલી પુરાવા તરીકે કામ કરે છે અને બીજા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવામાં સરળતા રહે છે.
- ક્રેડિટ કાર્ડ ખોવાયા બાદ જો તમારા ક્રેડિટ કાર્ડથી મોટી રકમનું ટ્રાન્જેકશન થાય તો, આ વા કિસ્સામાં કરેલી પોલીસ ફરીયાદ ઘણી મદદરૂપ બની શકે છે.
આ પણ વાંચો- A Few Tips for Financial Planning | ફાયનાન્સિયલ પ્લાનિંગ માટેની કેટલીક ટિપ્સ
(4) મંથલી સ્ટેટમેન્ટની ચકાસણી કરતા રહો
- ક્રેડિટ કાર્ડ ખોવાઈ જાય તે પછીના કેટલાક મહિના સુધી કાર્ડધારકે મંથલી સ્ટેટમેન્ટ સંપૂર્ણ જોવું જોઈએ.
- આવું કરવામાં આવે તો ખ્યાલ આવી શકે કે, કોઈ અન્ય ખોટી વ્યક્તિ દ્વારા ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ ?
- જો આ પ્રકારની લેવડ-દેવડ થતી હોય તો, તાત્કાલિક કંપની કે બેંકમાં તરત જાણ કરવી જોઈએ.
ઝીરો લોસ્ટ કાર્ડ લાયેબિલિટીનો અર્થ
જો તમે ક્રેડિટ કાર્ડનો નિયમિત ઉપયોગ કરતા હોવ, તો તમારે તેને લગતા નિયમો અને શરતો જાણવી જરૂરી બને છે. ઝીરો લોસ્ટ કાર્ડ લાયેબિલિટી નો વિકલ્પ પણ મળે છે. જેનો શું અર્થ થાય છે તે નીચે મુજબ છે :
- ઘણા બધા કાર્ડમાં ‘ઝીરો લોસ્ટ કાર્ડ લાયેબિલિટી’ નો વિકલ્પ મળતો હોય છે. જેનો અર્થ એ થાય છે કે, જો કોઈ ખોટી લેવડ-દેવડ કરવામાં આવી હોય તો, તે માટે કાર્ડધારકે કોઈ પેમેન્ટની ચૂકવણી કરવાની રહેતી નથી.
- પરંતુ આપણા ભારત દેશમાં આ નિયમ ત્યારે જ લાગુ કરવામાં આવે છે કે, જ્યારે કાર્ડધારક દ્વારા કાર્ડ ખોવાયા અંગેની જાણ કંપની કે બેંકને કરેલી હોય.
- બેંક કે કંપનીને જાણ કરવામાં આવે ત્યારબાદ યોગ્ય ખરાઈ કરીને ખોવાયેલ કાર્ડ બંધ કે બ્લોક કરવામાં આવે છે. ત્યારબાદ જ ખોવાયેલા કાર્ડ પર ખોટી લેવડ-દેવડ પર ઝીરો લોસ્ટ કાર્ડ લાયેબિલિટી વિકલ્પ લાગુ કરવામાં આવે છે.
Read More:- Apply for Tractor Loan Online 2023 | ટ્રેકટર લોન યોજના
નિષ્કર્સ
યાદ રાખો, ભવિષ્યમાં ક્રેડિટ કાર્ડની કંંપની કે બેંક સાથે કોઈપણ તકરાર કે ઘર્ષણમાં ઉતરવું ન પડે તે માટે, નાણાંકીય છેતરપિંડીથી બચવા, તમારા ક્રેડિટ કાર્ડ ખોવાયા અંગેની ફરીયાદ કે નોંધ કરાવવી જરૂરી બને છે. તે ખાસ ભુલવુ જોઈએ નહી.
Useful Important Link
Apply To Direct Link | Click Here |
Join Whats App Group | Join Now |
Home Page | More Details… |
Last Word–Has your Credit Card been Lost
આ આર્ટીકલથી અમે વાંચકોના લાભકારક આર્ટીકલ Has your Credit Card been Lost ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે આપ જેવા વાંચકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે, આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો. જેથી જે લોકોને જરૂર મદદ મળી શકે છે.
કોઈ અજાણી વ્યક્તિ KYC ના નામે તમારો એકાઉન્ટ નમ્બર કે OTP માંગે તો ક્યારેય આપશો નહિ. બેન્ક કે સરકાર ક્યારેય ફોન પર તમારો OTP કે એકાઉન્ટ ની વિગતો માંગતી નથી.
મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો આ આર્ટીકલ Has your Credit Card been Lostને લગતો સવાલ હોય, તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને અથવા Contact us પૂછી શકો છો. અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો, તમારા મિત્રો સાથે જરૂર Share કરો.