A Few Tips for Financial Planning | ફાયનાન્સિયલ પ્લાનિંગ માટેની કેટલીક ટિપ્સ

A Few Tips for Financial Planning | Financial Planning Tips | Money Management Tips | Personal Finance Tips | ફાયનાન્સિયલ પ્લાનિંગ માટેની કેટલીક ટિપ્સ

ફાઇનાન્સિયલ પ્લાનિંગ એ આજના વર્તમાન સમયની એક આવશ્યકતા છે, જેનુ આયોજન કરવું જરૂરી છે. જેનું આયોજન અત્યારે કરવામાં આવે તો, તેનો લાભ આગળના ભવિષ્યમાં મળે છે. તમારા માટે A Few Tips for Financial Planning જે તમને ઉપયોગી થઈ પડશે.

ફાઇનાન્સિયલ પ્લાનિંગને નજર અંદાજ કરી શકાય તેમ નથી. નાણાંકીય આયોજન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો આ આર્ટીકલ A Few Tips for Financial Planning દ્વારા જણાવી રહ્યા છીએ.

A Few Tips for Financial Planning

દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં નાણાંકીય પ્લાનિંગ કરવુ ખુબ જરૂરી છે. આવામાં તમે એવી કોશિશ કરો કે મોંઘવારીને ધ્યાનમાં રાખતા નાણાંકીય પ્લાનિંગ કરી શકાય. અહીં આપેલ ભવિષ્યમાં બેસ્ટ પ્લાનિંગ માટે કેટલીક ફાયનાન્સિયલ ટિપ્સને અનુસરવી ખૂબ જ જરૂરી છે.

ફાયનાન્સિયલ પ્લાનિંગ માટેની કેટલીક ટિપ્સ

 • તમે જે ઉંમરે કમાણી કરવાનુ શરૂ કરો એ વાતનું હંમેશા ધ્યાન રાખો કે, પોતાની કમાણીનો એક ભાગની બચત કરો. અને યોગ્ય જગ્યાએ રોકાણ જરૂર કરો. આનાથી તમે ભવિષ્યની જરૂરિયાતોને સહેલાઈથી પુરી કરી શકો છો.

આ પણ વાંચો- How To Get A Personal Loan Without Security | ગેરંટી વિના લોન મેળવો

 • અલગ-અલગ ખર્ચ માટે ક્યારે અને કેટલી મૂડી જોઈશે તે પ્રમાણે આયોજન કરો.
 • ટુંકા, મધ્યમ અને લાંબાગાળાના સમયની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આયોજન કરો. અને યોગ્ય જગ્યાએ રોકાણ કરો.
 • તમે કેટલા વર્ષમાં કેટલું કમાવા માંગો છો, કેટલો ખર્ચ કરવા માંગો છો, તેમજ કેટલી બચત કરવા માંગો છો તેનું પહેલેથી પ્લાનિંગ કરો.
 • બચત, મૂડીરોકાણ, ટ્રેડિંગ કરો છોછો, તો તેમાં કેટલું રિટર્ન મળે છે તે ચેક કરતા રહો. અને પોર્ટ્ફોલિયો બદલતા રહો.
 • સમયે-સમયે તમારૂ કરેલુ મૂડીરોકાણનો અભ્યાસ કરતા રહો. સલામતી ચેક કરતા રહો. જરૂર પડે તો ફાયનાન્સિયલ એડવાઈઝરની સલાહ લો.
 • અજાણ્યા કોઈ માણસ કે કંપનીની ટિપ્સને ફોલો કરશો નહી. તમારો અભ્યાસ, આવડત આવડતને અનુભવના આધારે રોકાણ કરો.
 • નાણાંપ્રવાહના આધારે ફાયનાન્સિયલ પ્રોફાઈલ જાણવાનો પ્રયત્ન કરો. એ રીતે નાણાંનું રોકાણ કરવાનો પ્રયાસ કરો.
 • તમારી મૂડીનું રોકાણ આડેધડ ન કરતા, કોઈ નિષ્ણાત સલાહકારની સલાહ લઈને તેનો વ્યવહારૂ અમલ કરવો જોઈએ.
 • તમારી મૂડીનુ એક જ જગ્યાએ રોકાણ કરવાને બદલે અલગ-અલગ જગ્યાએ રોકાણ કરવું જોઈએ. જેમ કે એસઆઈપી, એસટીપી, એસડબ્લ્યુપી, વગેરે જેવા પ્લાનને અનુસરણ કરો.

Read More:- Pradhan Mantri Mudra Yojana 2023 | પ્રધાનમંત્રી મુદ્રા યોજના

A Few Tips for Financial Planning | ફાયનાન્સિયલ પ્લાનિંગ માટેની કેટલીક ટિપ્સ
A Few Tips for Financial Planning | ફાયનાન્સિયલ પ્લાનિંગ માટેની કેટલીક ટિપ્સ
WhatsApp Group જોડાઓ. Join Now
 • આની સાથે જ તમારે કેટલાક પૈસાનુ રોકાણ કરવાની સાથે-સાથે ઇમર્જન્સી ફંડ પણ રાખવુ જોઇએ. એ વાતનુ ધ્યાન રાખો કે તમારા ઘરના ખર્ચા કરવા માટે ઓછામાં ઓછુ 6 મહિનાનુ ઇમર્જન્સી ફન્ડ હોય.
 • આની સાથે જ કમાણીની સાથે જ પોતાને અને પરિવારના જીવનને સલામત અને સુરક્ષિત બનાવો. આ માટે તમે ઇન્શ્યૉરન્સ પૉલીસી જરૂર ખરીદો. આની સાથે જ તમે હેલ્થ ઇન્શ્યૉરન્સ પૉલીસી પણ જરૂર ખરીદો.
 • જો તમે કોઇપણ નોકરી શરૂ કરી છે તથા કોઈ વ્યવસાય શરૂ કર્યો છે, તો તમારે ખર્ચ અને બચતને યોગ્ય રીતે બેલેન્સ કરવુ જરૂરી છે. જાણો છો તમે કઇ રીતે પોતાનુ ફાઇનાન્સિયલ પ્લાનિંગ કરી શકો છો.

Useful Important Link

Join Whats App GroupJoin Now
Home PageMore Details…
Useful Important Link

Last Word – A Few Tips for Financial Planning

આ આર્ટીકલથી અમે વાંચકોના લાભકારક આર્ટીકલ A Few Tips for Financial Planning ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે આપ જેવા વાંચકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો. જેથી જે લોકોને જરૂર મદદ મળી શકે છે.

કોઈ અજાણી વ્યક્તિ KYC ના નામે તમારો એકાઉન્ટ નમ્બર કે OTP માંગે તો ક્યારેય આપશો નહિ.  બેન્ક કે સરકાર ક્યારેય ફોન પર તમારો OTP કે એકાઉન્ટ ની વિગતો માંગતી નથી.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો આ આર્ટીકલ A Few Tips for Financial Planning ને લગતો સવાલ હોય, તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને અથવા Contact us પૂછી શકો છો. અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો, તમારા મિત્રો સાથે જરૂર Share કરો.

Leave a Comment