Things to keep in Mind for while Buying Seeds | બિયારણની ખરીદી વખતે ખેડૂતોએ ધ્યાનમાં રાખવાની બાબતો

Things to keep in Mind for while Buying Seeds | How to Select The Best Seeds | How to Buy Seeds | બિયારણની ખરીદી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

પ્રિય વાંચકમિત્રો, અમે તમારા માટે લોનની માહિતી, રોકાણા અંગેની માહિતી તેમજ આપના ફાયદાકારક માહિતી અહીં રજૂ કરતા હોઈએ છીએ. આજે તમને ખેતી વિષયક અત્યારે વાવેતરનો સમય ચાલી રહ્યો છે. જેથી કરીને પાકની વાવણી કરવા માટે બિયારણની જરૂર પડતી હોય છે. આ બિયારણ ખરીદતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

જો અત્યારી પાકોની વાવણી માટે જરૂરી બિયારણની ખરીદી વખતે અમુક બાબતો ધ્યાનમાં રાખવામાં આવે તો, તમારા નાણાં અને સમય બંનેની બચત થશે. અને સારૂ બિયારણ મળશે તો પાક ઉત્પાદન સારૂ રહેશે. એટલા માટે આ આર્ટીકલ Things to keep in Mind for Farmers while Buying Seeds દ્વારા બિયારણની ખરીદી વખતે ખેડૂતોએ ધ્યાનમાં રાખવાની બાબતો દર્શાવવામાં આવેલ છે.

Things to keep in Mind for while Buying Seeds

તમામ ખેડૂતોને અત્યારે નવા પાકોની વાવણી માટે બિયારણ(સીડ્સ) ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી લેવી જરૂરી છે. જેથી ખેડૂતોમિત્રોને આગામી સમયમાં મુશ્કેલી વેઠવી ન પડે અને ખેડૂતો યોગ્ય ઉત્પાદન મેળવી શકે. તેમજ તેમના નાણાં વેડફાય જાય નહી.

બજારમાં અત્યારે ઘણા પ્રકારે છેતરપિંડી વેપારીઓ કરતા હોય છે. માટે ખેડૂતોએ બિયારણની ખરીદી કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

આ પણ વાંચો- પ્રધાનમંત્રી મુદ્રા યોજના । Pradhan Mantri Yojana Details in Gujarati

Things to keep in Mind for while Buying Seeds | બિયારણની ખરીદી વખતે ખેડૂતોએ ધ્યાનમાં રાખવાની બાબતો
Things to keep in Mind for while Buying Seeds
બિયારણની ખરીદી વખતે ખેડૂતોએ ધ્યાનમાં રાખવાની બાબતો
WhatsApp Group જોડાઓ. Join Now

બિયારણની ખરીદી વખતે ખેડૂતોએ ધ્યાનમાં રાખવાની બાબતો

સરકારની ખેતી નિયામકની કચેરીએથી અત્યારની સિઝનમાં પાકોના વાવેતર માટે બિયારણની ખરીદી વખતે ખેડૂતોએ ધ્યાનમાં રાખવાની બાબતો નીચે મુજબ છે. જે વિગતે વાંચવાથી મળી રહેશે.

  • કિસાનોએ બિયારણોની ખરીદી અધિકૃત વિક્રેતાઓ જેવા કે સહકારી મંડળીઓ, સંસ્થાઓ તેમજ વિશ્વાસુ ડીલર પાસેથી કરવી જોઈએ.
  • બિયારણની ખરીદી લાયસન્સ કે પરવાનો ધરાવતા વેપારી જોડેથી જ ખરીદી કરવી જોઈએ. કોઈપણ સંજોગોમાં પરવાનો ન ધરાવનાર વ્યક્તિ કે વેપારી પેઢી પરથી સીડ્સની ખરીદી કરવી જોઈએ નહી.
  • પાકના બીજ કે બિયારણની ખરીદી કરતી વખતે વેપારી પાસેથી બિયારણ વહેંચવાનું લાયસન્સ છે કે કેમ તે તપાસ કરવી જોઈએ.
  • તમે જે બિયારણ ખરીદતા હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને વેલીડીટી દર્શાવેલ છે કે કેમ, વગેરે વિગતો દર્શાવતું સહી સાથેનું બીલ લેવાનો આગ્રહ રાખવો.
  • બિયારણથી થેલી કે બોક્ષ સીલબંધ છે કે કેમ તેમજ વેલીડીટી પૂરી થઈ ગયેલ નથી. તેની ચોક્કસ ચકાસણી કરવી.
  • ખાસ કરીને અત્યારે કપાસ અને એરંડાની સિઝનમાં બિયારણની થેલી કે પેકેટ પર ઉત્પાદકનું નામ, મેન્યુફેક્ચરનું નામ, તેના ધારાધોરણો ચોક્કસ ચેક કરી લેવા.
  • જો કોઈ અમાન્ય વેચાણ કરતા હોય તો ગ્રાહક સુરક્ષા કે સંબંધિત ખેતીવાડી અધિકારીને તુરંત જાણ કરવી.
  • વાવણી કરી રહ્યા બાદ ખરીદેલ બિયારણનું પેકેટ/થેલી તેમજ તેનું બીલ પણ સાચવીને રાખવું. જેથી કરીને પાકનો ઉગાવો ના થાય તો આગળની કાર્યવાહી માટે કામ લાગી શકે.

Read More:- How to Apply Paytm Personal Loan Online Apply | Instant Approval

FAQ’s

Que.1 તમે જે બિયારણ ખરીદતા હોય ત્યારે ખાસ શેનો આગ્રહ રાખવો ?

Ans.1 તમે જે બિયારણ ખરીદતા હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને વેલીડીટી દર્શાવેલ છે કે કેમ, વગેરે વિગતો દર્શાવતું સહી સાથેનું બીલ લેવાનો આગ્રહ રાખવો.

Que.2 કિસાનોએ બિયારણોની ખરીદી કોની પાસેથી કરવી જોઈએ ?

Ans.2 કિસાનોએ બિયારણોની ખરીદી અધિકૃત વિક્રેતાઓ જેવા કે સહકારી મંડળીઓ, સંસ્થાઓ તેમજ વિશ્વાસુ ડીલર પાસેથી કરવી જોઈએ.

Que.3 જો કોઈ અમાન્ય બિયારણનું વેચાણ કરતા હોય કોને જાણ કરવી ?

Ans.3 જો કોઈ અમાન્ય વેચાણ કરતા હોય તો ગ્રાહક સુરક્ષા કે સંબંધિત ખેતીવાડી અધિકારીને તુરંત જાણ કરવી.

Que.4 વાવણી કરી રહ્યા બાદ ખરીદેલ બિયારણનું પેકેટ/થેલી તેમજ તેનું બીલનું શું કરવું ?

Ans.4 વાવણી કરી રહ્યા બાદ ખરીદેલ બિયારણનું પેકેટ/થેલી તેમજ તેનું બીલ પણ સાચવીને રાખવું. જેથી કરીને પાકનો ઉગાવો ના થાય તો આગળની કાર્યવાહી માટે કામ લાગી શકે.

Last Word

આ આર્ટીકલથી અમે વાંચકોના લાભકારક આર્ટીકલ Things to keep in Mind for while Buying Seeds ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે આપ જેવા વાંચકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો. જેથી જે લોકોને જરૂર મદદ મળી શકે છે.

કોઈ અજાણી વ્યક્તિ KYC ના નામે તમારો એકાઉન્ટ નમ્બર કે OTP માંગે તો ક્યારેય આપશો નહિ.  બેન્ક કે સરકાર ક્યારેય ફોન પર તમારો OTP કે એકાઉન્ટ ની વિગતો માંગતી નથી.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો આ આર્ટીકલ Things to keep in Mind for while Buying Seeds ને લગતો સવાલ હોય, તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને અથવા Contact us પૂછી શકો છો. અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો, તમારા મિત્રો સાથે જરૂર Share કરો.

Leave a Comment

close button