Baroda Pre-Approved Home Loan in Gujarati | બીઓબી પૂર્વ મંજૂર હોમ લોન

Baroda Pre-Approved Home Loan in Gujarati | Bank of Baroda Digital Loan | BOB Home Loan Apply | BOB Home Loan Eligibility | બીઓબી પૂર્વ મંજૂર હોમ લોન

શું તમે તમારું પોતાનું રહેઠાણ ખરીદવાનું સપનું જોઈ રહ્યા છો? બેંક ઓફ બરોડા હોમ લોન પસંદ કરો. જો તમે બેંક ઓફ બરોડામાં ખાતુ ધરાવો છો, અને તમને લોનની જરૂરિયાત ઉભી થાય તો, તમારે બેંક ઓફ બરોડાની પૂર્વ મંજુર હોમ લોનનો વિકલ્પ તપાસવો જોઈએ. અને આ લેખની મદદથી અમે તમને Baroda Digital Pre-Approved Home Loan વિશે વિગતે જણાવીશું.

તો પ્રિય વાંચકો Baroda Pre-Approved Home Loan in Gujarati વિગતવાર ચર્ચા આ આર્ટિકલમાં કરીશું.

Baroda Pre-Approved Home Loan in Gujarati

પ્રિય વાંચકો તમને જણાવવાનું કે, Baroda Pre-Approved Home Loan in Gujarati ચેક કરીને લોન લઈ શકો છો. તમારે બેંક ઓફ બરોડાનું બેંક એકાઉન્ટ હોવું જોઈએ અને તમારું આધારકાર્ડ અને બેંક ખાતુએ મોબાઇલથી લિંક કરેલું હોવું જોઈએ. જેથી તમને સરળતાથી OTP મેળવી શકો અને લોન લાભ લઈ શકો.

Highlight of Baroda Digital Pre-Approved Home Loan

બેંકનું નામBank Of Baroda
આર્ટીકલનું નામBaroda Digital Pre-Approved Home Loan
આર્ટીકલનો વિષયબેંક ઓફ બરોડામાંથી હોમ લોન કેવી રીતે મળશે?
ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જરૂર પડે?આધારકાર્ડ, બેંક એકાઉન્ટ, મોબાઇલ નંબર
(આધારકાર્ડ સાથે લિંક થયેલો)
Official WebsiteMore Details…
Home PageMore Details…
Highlight of Baroda Digital Pre-Approved Home Loan
WhatsApp Group જોડાઓ. Join Now

Read More:- What is Baroda Jeevan Suraksha Saving Account | બરોડા જીવન સુરક્ષા સેવિંગ એકાઉન્ટ

આ પણ વાંચો- રિઝર્વ બેન્કના નવા નિયમ, હવે લોન લેનાર વ્યક્તિઓને થશે ફાયદો

Baroda Digital Pre-Approved Home Loan

How to BOB Digital Loan Apply in Gujarati: બેંક ઓફ બરોડામાંથી અલગ-અલગ પ્રકારની લોન મેળવી શકાય છે. જેમાંથી હોમ લોન કેવી રીતે મેળવવી તેની માહિતી નીચે મુજબ મેળવી શકાય છે.

  • સૌપ્રથમ તમારી બેંક ઓફ બરોડાની Official Website ના Home Page પર જવાનું રહેશે.
  • Home page પર આવ્યા પછી તમારે લોનના વિકલ્પમાં તમને Home Loan નો વિકલ્પ મળશે.
  • તે Tab માં તમને Pre-Approved Home loan નો Option મળશે તેના ઉપર તમારે Click કરવાનું રહેશે.
  • Click કરવાથી તમારા સામે એક New Page ખુલી જશે.
  • આ Page પર તમને Pre-Approved Home Loan પછી Apply Now નામનો Option મળશે. તેના પર click કરવાનું રહેશે.
  • Click કરીને તમારા માટે એક નવું New Page ખુલી જશે આ પેજ પર તમને Proceed નો વિકલ્પ પર Click કરવાનું રહેશે Click કર્યા પછી તમારા સામે New Page ખુલી જશે.
  • આ પેજ પર તમારે મોબાઇલ નંબર આપવાનો રહેશે તેના પછી તમારા મોબાઈલ પર આવેલો OTP આપવાનો રહેશે.
  • OTP આપ્યા પછી તમારા સામે New Page ખુલી જશે.

OTP Verification

  • અહીંયા તમારે માંગેલી દરેક આવશ્યક માહિતી આપવાની રહેશે પછી OTP આપવાનો રહેશે.
  • OTP આપ્યા પછી એક New Page ખુલી જશે.
  • આ પેજ પર તમને બતાવવામાં આવશે કે બેન્કમાં કેટલી લોન લેવા માંગો છો. જો તમને બેંક દ્વારા આપવામાં આવતી loan amount થી ઓછી લોન લેવા માંગો છો તો loan amount માં તમે ઘટાડો કરી શકો છો અને લોન પરત કરવાનો સમય પણ નિર્ધારિત કરી શકો છો.
  • તેના પછી તમારે proceed ના વિકલ્પ પર click કરવાનું રહેશે.
  • Click કર્યા પછી તમારા સામે દિશાનિર્દેશોનું એક પેજ ખુલશે તે તમારે ધ્યાનથી વાંચી પછી સ્વીકૃતિ આપવાની રહેશે.
  • Approval આપી દીધા પછી OTP આપવાનો રહેશે.
  • OTP આપ્યા પછી તમારા સામે New Page ખુલી જશે.
  • આ પેજમાં તમે તમારા Bank Account માં Loan amount જમા થઈ ગયા અને તમારા મોબાઈલ નંબર પર તમારા બેંક માં Loan amount એ જમા થવાનું સંદેશ પણ મળશે.
  • અંતમાં, તમને બધા ખાતાધારકો ઈ સરળતાથી Hand to Hand loan મેળવી શકો છો
  • ઉપરના દરેક સૂચનોનું પાલન કરી તમે લોન માટે અરજી કરી શકું છું અને તેના દ્વારા Hand to Hand Loan પ્રાપ્ત કરી શકો છો.

Also Read More:- બેંક ઓફ ઈન્ડિયા લોન DSA કેવી રીતે બનશો | How To Become BOI Bank Loan DSA

BOB Digital Home Loan – ડોક્યુમેન્ટ લીસ્ટ

BOB Digital Home Loan: અહીં અમે તમને BOB ડિજિટલ હોમ લોન માટે અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો વિશે જણાવીશું, જે નીચે મુજબ હશે –

  • આધાર કાર્ડ.
  • મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ.
  • માન્ય પાન કાર્ડ નંબર.
  • છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ.
  • બેંક ખાતાની માહિતી.
  • વર્તમાન મોબાઇલ નંબર.
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો.
Baroda Pre-Approved Home Loan in Gujarati | બીઓબી પૂર્વ મંજૂર હોમ લોન
Baroda Pre-Approved Home Loan in Gujarati | બીઓબી પૂર્વ મંજૂર હોમ લોન

Useful Important Link of BOB Digital Loan

Apply To Direct LinkClick Here
Join Whats App GroupJoin Now
Official WebsiteMore Details…
Home PageMore Details…
Useful Important Link of BOB Digital Loan

FAQ’s of BOB Digital Home Loan

Que.1 બેંક ઓફ બરોડા માંથી કેટલી હોમ લોન મેળવી શકશો?

Ans.1 બેંક ઓફ બરોડામાં 25 થી 30 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકશો.

Que.2 બેંક ઓફ બરોડામાં લોન લેવા માટે શું કરવું પડે છે?

Ans.2 અરજીદારની ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ અને અરજદાર એ સરકારી અથવા ખાનગી ક્ષેત્ર અને ઓછામાં ઓછું એક વર્ષથી વધુ કામ કરેલું હોવું જોઈએ.

Que.3 Bank of Baroda ની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

Ans.3 Bank of Baroda ની સત્તાવાર વેબસાઈટ www.bankofbaroda.in છે.

Que.4 પ્રી-એપ્રૂવ્ડ હોમ લોન શું છે?

Ans.4 પૂર્વ મંજૂર હોમ લોન સામાન્ય રીતે બેંકો અને NBFCs દ્વારા તેમના વર્તમાન ગ્રાહકોને તેમના ક્રેડિટ ઇતિહાસ, આવક, એમ્પ્લોયરની પ્રોફાઇલ વગેરેના આધારે ઓફર કરવામાં આવે છે. આવી લોન સામાન્ય રીતે ત્વરિત વિતરણ હોય છે અને તેના પર ઓછા વ્યાજ દરો પણ વસૂલવામાં આવે છે.

Disclaimer

BOB Digital Home Loan અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ લોન લેવા કે આપવાની સલાહ આપવાનો નથી. Baroda Digital Pre-Approved Home Loan લેતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો. આ લોનનો લાભ લેવા માટે તેમના દ્વારા કોઈ એજન્ટો કે મધ્યસ્થીઓ રોકેલા હોતા નથી. લોન લેનારાઓને સલાહ આપવામાંના એજન્ટો કે ફોન કોલ્સ થી દૂર રહો.

Leave a Comment

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now
close button