How to Link Voter ID With Aadhaar Card Online | મતદાર ઓળખ કાર્ડ સાથે આધાર કાર્ડ કેવી રીતે લિંક કરશો

How to Link Voter ID With Aadhaar Card Online | Link Aadhaar With Voter ID | Voter ID Aadhaar Link Online | Aadhaar-Voter ID Link Status | મતદાર ઓળખ કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક

How to Link Voter ID With Aadhaar Card Online : ભારતીય લોકો માટે આધાર સૌથી અગત્યનું ઓળખ કાર્ડ છે. આધાર માન્ય ઓળખપત્ર હોવાની સાથી બીજા ઘણા કામો માટે ઉપયોગી બન્યુ છે. તેમજ અનેક સુવિધાઓ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ છે.

જે લોકો મતદાર કાર્ડ ધરાવે છે. તેમને આધાર સાથે લિંક કરવું જરૂરી છે. જે નાગરિકો પોતાનું આધાર અને ચુંટણી કાર્ડ લિંક (Aadhaar card & Voter ID Link) કરવા ઈચ્છે છે, તેઓ ઓનલાઈન કેટલાક પગલાંઓ અનુસરીને ઘરબેઠા જ આ કામ કરી શકો છો. વધુ માહિતી માટે આ How to Link Voter ID With Aadhaar Card Online આર્ટીકલ પૂરો વાંચવાથી સમજાઈ જશે.

How to Link Voter ID With Aadhaar Card Online

Aadhaar Voter ID Link : વોટિંગ કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાનો મુખ્ય હેતુ એ છે કે, કોઈ નાગરિક મતદાન બે જગ્યાએ મતદાન ન કરે. તેમજ મતદાર યાદીને સ્વચ્છ અને પારદર્શક બનાવવાનો છે.

ભારત દેશના Election Commission દ્વારા ચુંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે જોડાણ કરવાનું અભિયાન બહાર પાડ્યુ છે. અત્યારે આ પ્રક્રિયા હાલ સ્વૈચ્છિક અને દંડ ભર્યા વગર ફ્રી માં કરી શકશો. પછી પાનકાર્ડ-આધાર લિંકની જેમ પેનલ્ટી લાગી શકે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે. આધાર સાથે વોટર આઈડી લિંક કરવા માટે કોઈ દબાણ કરવામાં આવતું નથી.

Highlight of How to Link Voter ID With Aadhaar Card Online

આર્ટીકલનું નામHow to Link Voter ID With Aadhaar Card Online
આર્ટીકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
આર્ટીકલનો હેતુવોટિંગ કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાનો હેતુ
કોણે અભિયાન શરૂ કર્યુભારત દેશનું Election Commission
કોના માટે છેદરેક ચુંટણીકાર્ડ ધરાવતા ભારતીય નાગરિક
જરૂરી ડોક્યુમેન્ટવોટિંગ કાર્ડ અને આધાર કાર્ડ
અરજી પ્રક્રિયાઓનલાઈન/ઓફલાઈન
ઓફિશીયલ વેબસાઈટhttps://www.nvsp.in
એપ્લીકેશન લિંકવોટર હેલ્પલાઈન એપ
Home PageMore Details….
Highlight of How to Link Voter ID With Aadhaar Card Online
WhatsApp Group જોડાઓ. Join Now

વોટિંગ કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાનો હેતુ

How to Link Voter ID With Aadhaar Card Online : ચુંટણી કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાનો મુખ્ય હેતુ એ છે કે, કોઈ મતદાતા મતદાન બે જગ્યાએ મતદાન ન કરે. તેમજ મતદાર યાદીને સ્વચ્છ અને પારદર્શક બનાવવાનો છે. આપ પ્રક્રિયા સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે.


મતદાર ઓળખ કાર્ડ સાથે આધાર કાર્ડ કેવી રીતે લિંક કરશો (એપ દ્વારા)

How to Link Voter ID With Aadhaar Card Online : તમારા આધારને EPIC(ચુંટણી કાર્ડ) સાથે લિંક કરવા માટેના 10 સરળ પગલાં અનુસરીને લિંક કરી શકશો.

  • સ્ટેપ – 1 : પ્લે સ્ટોર પરથી વોટર હેલ્પલાઈન એપ ડાઉનલોદ કરો.
  • સ્ટેપ – 2 : Voter Registration Forms પર કલીક કરો અને પછી આધાર લિંક માટે 6B ફોર્મ માટેના છેલ્લા વિકલ્પ કલીક કરો.
  • સ્ટેપ – 3 : Let’s Start પર કલીક કરો.
  • સ્ટેપ – 4 : OTP મેળવવા માટે મોબાઈલ નંબર દાખલ કરો.
  • સ્ટેપ – 5 : OTP દાખલ કરો અને Verify પર ક્લીક કરો.
  • સ્ટેપ – 6 : EPIC નંબર દાખલ કરો અને રાજ્યનું નામ પસંદ કરો.
  • સ્ટેપ – 7 : Fetch Details પર ક્લીક કરો.
  • સ્ટેપ – 8 : જો વિગતો સાચી જણાય તો Proceed બટન પર ક્લીક કરો.
  • સ્ટેપ – 9 : હવે આધાર નંબર, મોબાઈક નંબર અને ઈમેલ આઈડી(વૈકલ્પિક) દાખલ કરો અને પછી Proceed બટન પર ક્લીક કરો.
  • સ્ટેપ – 10 : આધાર સફળતાપૂર્વક લિંક થઈ ગયું છે, જેનો Reference ID નો સંદેશ મળશે.
How to Link Voter ID With Aadhaar Card Online | મતદાર ઓળખ કાર્ડ સાથે આધાર કાર્ડ કેવી રીતે લિંક કરશો
How to Link Voter ID With Aadhaar Card Online | મતદાર ઓળખ કાર્ડ સાથે આધાર કાર્ડ કેવી રીતે લિંક કરશો

Contact Helpline

વેબસાઈટhttps://eci.gov.in/
ઈમેઈલ આઈડીit-supporthead@eci.gov.in
સંપર્ક નંબર51969/166 &
1950
સરનામુNirvachan Sada, Ashoka Road, New Delhi 110001
Home PageMore Details…..
Contact Helpline

Link Aadhaar With Voter ID વિડીયો સ્વરૂપે માહિતી

How to Link Voter ID With Aadhaar Card Online Video Credi – ‘ DNAIndiaNews ‘ YouTube Channel

Frequently Asked Questions

ચુંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની ઓફીશીયલ વેબસાઈટ કઈ છે ?

https://www.nvsp.in

કોના દ્વારા ચુંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ?

ભારત દેશનું Election Commission

વોટર આઈડી સાથે આધાર લિંક કરવાની છેલ્લી તારિખ કઈ છે ?

સરકારે વોટર આઈડી સાથે આધાર લિંક કરવાની છેલ્લી તારિખ આપી નથી.

શું ચુંટણી કાર્ડ સાથે આધાર લિંક કરવું ફરજિયાત છે ?

ના, સરકારે ચુંટણી કાર્ડ સાથે આધાર લિંક કરવું ફરજિયાત નથી બનાવ્યું. તે સ્વૈચ્છિક છે.

મતદાર ઓળખપત્ર પર EPIC નંબર શું છે ?

EPIC નંબર એ તમારો વોટર આઈડી કાર્ડ નંબર છે. તે તમારા મતદાર આઈડી કાર્ડ પર છપાયેલ વિશિષ્ટ નંબર છે.

Last Word – How to Link Voter ID With Aadhaar Card Online

Last Word – How to Link Voter ID With Aadhaar Card Online અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. વધુ માહિતી માટે ચુંટણી પંચની સત્તાવાર વેબસાઈટ પર જઈ મેળવી શકશો.

પ્રિય વાંચકો…! હજુ પણ તમારા મનમાં “Last Word – How to Link Voter ID With Aadhaar Card Online” વિશે કોઈપણ પ્રશ્ન હોય તો તમે નીચે આપેલા Comment Box માં અથવા Contact US માં જઈને Comment કરીને પૂછી શકો છો અને મિત્રો આ આર્ટિકલ દ્વારા મળેલી માહિતી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા સગા-સંબંધીઓમાં તમામ ભાઈ-બહેનો સાથે જરૂર Share કરજો તથા તમારો કિંમતી સમય કાઢીને આ આર્ટિકલને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર….


Thanks for Loaninfoguj.com !

👋

Leave a Comment

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now
close button