How To Get A Loan | લોન કેવી રીતે મેળવી શકાય?

How To Get A Loan | Loan Type | India Available Banks List | Best Personal Loan Apps in India | Best Digital Lending Apps to Avail Short Term Loans

How To Get A Loan : તમને Loanની જરૂર હોય, તો આ Loan ની રકમ દરેક Bank અથવા તો Non-Banking Financial Company માંથી મેળવી શકો છો. જેની માહિતી આ પોસ્ટ દ્વારા આપવામાં આવશએ. Loan કયાંથી મેળવી શકાય તેની માહિતી આપીશું. Loan કઈ જગ્યાએથી મેળવી શકાય, Loan માટે કઈ-કઈ સંસ્થાઓમાં જઈ શકાય આ તમામ માહિતી આ આર્ટિકલ દ્વારા આપીશું.

Loan માં ત્રણ ઘટકો હોય છે (1) ઉધાર લીધેલી રકમ (2) Rate of Interest (3) લીધેલ ધિરાણને પરત કરવાની મુદત કે સમયગાળો.

How To Get A Loan ?

Central Government અને Gujarat Government દ્વારા વિવિધ યોજનાઓ દ્વારા લોન આપવામાં આવે છે. આ સરકારી લોન વિદેશ અભ્યાસ માટે, નવા વ્યવસાય કરવા માટે, ગ્રામોદ્યોગ કરવા માટે, શૈક્ષણિક અભ્યાસ માટે વગેરે.

Highlight of How To Get A Loan ?

આર્ટીકલનું નામHow To Get A Loan ?
આર્ટીકલની ભાષાગુજરાતી અને English
હેતુલોન કેવી રીતે મેળવી શકાય? તેની માહિતી
Official WebsiteMore Details…
Home PageMore Details…
Highlight of લોન કેવી રીતે મેળવી શકાય?

Read More:- How To Get Bank Of Baroda Personal Loan | BOBમાંથી તાત્કાલિક 50000 ની લોન

આ પણ વાંચો- Bank of Baroda Education Loan Details | બેંક ઓફ બરોડા એજ્યુકેશન લોન 2023

Central Government Loan Yojana

How To Get A Loan : ભારત સરકાર દ્વારા દેશના તમામ પાત્રતા ધરાવતા નાગરિકો લાભ લઈ શકે તે માટે ઘણી બધી લોન યોજનાઓ અમલમાં મૂકેલી છે. જે નીચે મુજબ છે.

  • Credit Guarantee Fund Scheme for Micro and Small Enterprises (CGFMSE)
  • National Small Industries Corporation Subsidy
  • Kisan Credit Card (KCC)
  • Agricultural Crop Loan Scheme

Government of Gujarat Loan Scheme

How To Get A Loan : ગુજરાત સરકાર દ્વારા વિવિધ લોન યોજનાઓ આપવામાં આવે છે. જેમાં મહિલાઓ માટે લોન સહાય યોજના, વિદ્યાર્થીઓ માટે લોન યોજના, નવા વ્યાવસાય કરનાર ધંધાર્થીઓ માટે લોન વગેરે. ગુજરાત સરકારની વિવિધ લોન યોજનાની માહિતી નીચે મુજબ છે.

  • Bin Anamat Vahan Loan Yojana
  • Transport/ Logistics / Travels Bin Anamat Loan Yojana

Government Bank Loans

How To Get A Loan : દેશમાં ઘણી બધી સરકારી બેંકો, બિન સરકારી બેંકો, પ્રાઈવેટ બેંક વગેરે કાર્યરત છે. જેમાં તમારા વિસ્તારમાં ઘણી બધી સરકારી બેંકો (Government Banks) હશે. જે બેંકો દ્વારા ઘણા પ્રકારની Loan આપવામાં આવે છે. લોન આપતી બેંકો નીચે મુજબ છે.

  • Bank of Baroda દ્વારા આપવામાં આવતી લોન
  • Canara Bank દ્વારા આપવામાં આવતી લોન
  • Bank of India દ્વારા આદ્વારા આપવામાં આવતી લોન
  • Central Bank of India દ્વારા આપવામાં આવતી લોન
  • Indian Overseas Bank દ્વારા આપવામાં આવતી લોન
  • UCO Bank દ્વારા આપવામાં આવતી લોન
  • Bank of Maharashtra દ્વારા આપવામાં આવતી લોન
  • Punjab & Sindh Bank દ્વારા આપવામાં આવતી લોન
  • Regional Rural Bank દ્વારા આપવામાં આવતી વિવિધ લોન

Private Bank દ્વારા અપાતી Loan

How To Get A Loan : દેશમાં સરકારી બેંકો પોતાની સેવાઓ આપે છે, તેમ પ્રાઈવેટ બેંકો પણ નાગરિકોની સેવાઓ પૂરી પાડે છે. જેમાં તમારા વિસ્તારમાં ઘણી બધી ખાનગી બેંકો (Private Banks) આવેલી હશે. જે બેંકો દ્વારા પણ ઘણા પ્રકારની Loan આપવામાં આવે છે. જે બેકોનું લિસ્ટ નીચે મુજબ છે.

  • Axis Bank દ્વારા આપવામાં આવતી લોન
  • Bandhan Bank  દ્વારા આપવામાં આવતી લોન
  • Federal Bank  દ્વારા આપવામાં આવતી લોન
  • HDFC Bank દ્વારા આપવામાં આવતી લોન 
  • ICICI Bank દ્વારા આપવામાં આવતી લોન
  • IDBI Bank દ્વારા આપવામાં આવતી લોન
  • RBL Bank દ્વારા આપવામાં આવતી લોન
  • Indusind Bank દ્વારા આપવામાં આવતી લોન
  • City Union Bank દ્વારા આપવામાં આવતી લોન
  • Yes Bank દ્વારા આપવામાં આવતી લોન

Various loans offered by banks

How To Get A Loan : સરકારી અને પ્રાઈવેટ બેંકો દ્વારા અલગ-અલગ પ્રકારની લોન આપવામાં આવે છે. આ તમામ લોનના પ્રકાર નીચે મુજબ આપેલ છે.

  • Personal Loan 
  • Home Loan 
  • Education Loan   
  • Car Loan   
  • Home Top up Loan  
  • Business Loan  
  • Gold Loan  
  • Scholar Loan  
  • Pension Loan  
  • Property Loan  
  • Mortgage Loan  
  • Agriculture Loan 

Private Finance Company દ્વારા આપવામાં આવતી લોન

How To Get A Loan : તમારા વિસ્તારમાં ઘણી બધી Non-Banking Finance Company આવેલી હશે. જે કંપનીઓને લોનની સેવાઓ આપવા માટે સરકાર દ્વારા License Issue કરેલા છે. આવી નોન-ફાઈન્‍સ કંપનીઓનું લિસ્ટ નીચે મુજબ છે.

  • Power Finance Corporation Limited દ્વારા આપવામાં આવતી લોન
  • Shri Ram Transport Finance Company LTD દ્વારા આપવામાં આવતી લોન
  • Mahindra & Mahindra Financial Services Ltd. દ્વારા આપવામાં આવતી લોન
  • HDB Financial Services દ્વારા આપવામાં આવતી લોન
  • Tata Capital Financial Services ltd. દ્વારા આપવામાં આવતી લોન

ઉપરોકત Non-Banking Finance Company પણ ઘણા પ્રકારની Loan Provide કરતી હોય છે.

Micro Finance Company  દ્વારા આપવામાં આવતી લોન

How To Get A Loan : તમારા વિસ્તારમાં ઘણી બધી Micro Finance Company પણ હશે જેને સરકારે Loan આપવા માટેના License Issue કરેલા છે. જે ઘણા પ્રકારની  Loan તમને Provide કરતી હશે જેનું લિસ્ટ આ મુજબ છે.

  • ESAF Microfinance and Investment (p) Ltd. દ્વારા આપવામાં આવતી લોન
  • Fusion Microfinance Pvt Ltd દ્વારા આપવામાં આવતી લોન
  • Arohan Financial Services Limited દ્વારા આપવામાં આવતી લોન
  • BSS Microfinance Limited દ્વારા આપવામાં આવતી લોન
  • Asirvad Microfinance Limited દ્વારા આપવામાં આવતી લોન
  • Cashpor Micro Credit દ્વારા આપવામાં આવતી લોન

Co-Operative Bank Loan

ગુજરાત અને દેશમાં સહકારી ક્ષેત્રે ઘણી બધી કો-ઓપરેટિવ બેંકો આવેલી છે. અને તેમના દ્વારા નાગરિકોને સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આવી બેંકોને ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોન આપવા માટે લાઈસન્‍સ આપેલા હોય છે. નાગરિકોને સેવાઓ પૂરી પાડતી Co-Operative Bank Loan નીચે મુજબ છે.

  • Nutan Nagrik Sahkari Bank Ltd દ્વારા આપવામાં આવતી લોન
  • The Ahmedabad mercantile Co-op. Bank Ltd. દ્વારા આપવામાં આવતી લોન
  • The Cooperative Bank of Rajkot Ltd દ્વારા આપવામાં આવતી લોન
  • Mehsana District Central  Co-operative Bank Ltd દ્વારા આપવામાં આવતી લોન

Digital Application દ્વારા Instant Loan

How To Get A Loan : આજકાલ ટેકનોલોજી અત્યંત ઝડપથી વિકસી રહી છે. આજે મોબાઈલ અને ડિજીટલ યુગમાં નવા-નવા સંશોધન થાય છે. જેના ફળરૂપે વર્તમાન સમયમાં ઘણી કંપનીઓ પોતાની Mobile Application બનાવીને Online Loan આપી રહી છે. Instant Loan Apps  નું લિસ્ટ નીચે મુજબ છે.

  • CASHe
  • EarlySalary
  • Nira
  • Kreditbee
  • Credy
  • mPokket
  • Bajaj Finserve
  • Navi
  • Anytime Loan
  • Indialends
  • Lazypay
  • Cashbean
  • Rupeelend
  • Fullerton India
  • Zestmony

ઉપરોકત ઘણા પ્રકારની કંપનીઓ પોતાની Mobile Application બનાવીને Online Instant Loan આપે છે. ઓનલાઈન મોબાઈલ એપ્લિકેશન દ્વારા લોન કરતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવું જરૂરી બને છે કે તમે Online Fraud નો ભોગ બની શકો છો. જેથી વિશ્વસનીય Mobile Application પરથી જ Loan apply કરવી.

How To Get A Loan | લોન કેવી રીતે મેળવી શકાય?
How To Get A Loan | લોન કેવી રીતે મેળવી શકાય?

Read More:- Money View Loans App Review in Gujarati | How to apply

Read More:- તબેલા બનાવવા માટે લોન યોજના | Tabela Loan Scheme in Gujarat

FAQs How to get a Loan

Que.1 લોન કેવી રીતે મેળવી શકાય છે?

Ans.1 લોન રૂબરૂ બેંક્માં જઈને દસ્તાવેજો જમા કરાવીને, Online Website દ્બારા તથા હાલમાં મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ લોન મેળવી શકો છો.

Que.2 લોન કેટલા પ્રકારની હોય છે?

Ans.2 વિવિધ બેન્કો અલગ અલગ પ્રકારની લોન આપતી હોય છે. જેમાં Home Loan, Personal loan, Gold Loan, Instant Loan, Car Loan, Instant Personal Loan વગેરે ઘણા બધા પ્રકારની હોય છે.

Que.3 લોન કેટલી મળી શકે છે?

Ans.3 લોન મેળવવા માટે નાગરિકની પોતાની પ્રોફાઈલ ચેક કરવામાં આવે છે. જેના આધારે લોન આપવામાં આવે છે.

Que.4 લોનના EMI ની ગણતરી કેવી રીતે કરી શકાય છે ?

Ans.4 લોનના EMI ની ગણતરી માટે અત્યારે હાલમાં ઘણા બધા Calculator ઉપલબ્ધ છે. જેમાં Home Loan Emi Calculator, Car Loan Emi Calculator, Personal Loan Emi Calculator વગેરે કેલ્યુલેટરથી ગણતરી કરી શકાય છે.

Last Word of How to Get a Loan

મિત્રો તમે ઉપરોક્ત Loan મેળવવા માટે તમામ સ્ત્રોતનો ઉપયોગ કરી શકો છો. જે-તે બેંક, કંપની કે Application પસંદ કરીને તમારા Document જમા કરીને કે online upload કરી Loan માટે apply કરી શકો છો. અને તમારા દરેક કામ પુરા કરવા માટે Loan મેળવી શકો છો.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Loan ને લગતો સવાલ હોય, તો તમે નીચે આપેલા Comment Box કમેન્ટ કરીને અથવા Contact Form માં જઈને પૂછી શકો છો. અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો. તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

9 thoughts on “How To Get A Loan | લોન કેવી રીતે મેળવી શકાય?”

  1. Very nice post. I just stumbled upon your blog and wanted to say that I have truly enjoyed surfing around your blog posts. After all I抣l be subscribing to your feed and I hope you write again very soon!

    Reply
  2. We’re a group of volunteers and opening a new scheme in our community. Your website offered us with valuable information to work on. You’ve done a formidable job and our entire community will be thankful to you.

    Reply

Leave a Comment