How to invest in Sovereign Gold Bonds In Gujarati | કેવી રીતે રોકાણ કરવું…

How to invest in Sovereign Gold Bonds In Gujarati | Sovereign Gold Bond | Gold Investment Plan | Sovereign Gold Bond Scheme | સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ | SGB Gold Bond Price | સોવરેઈન ગોલ્ડ રોકાણ | Sovereign Gold Bonds Scheme NEWS| SGB 2022-23 Series 2 | Sovereign Gold Bond Scheme in Gujarati | સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમની મહત્વપૂર્ણ માહિતી

પ્રિય વાંચક મિત્રો, Sovereign Gold Bond Scheme વિશે શું તમે જાણો છો ? તમે બહુ બધા લોકો પાસેથી Sovereign Gold Bonds Scheme વિશે માહિતી મેળવી હશે. તમે પણ તમારા મોબાઈલ અથવા લેપટોપ પર Sovereign Gold Bonds રોકાણને લગતી ઘણા બધા આર્ટિકલ વાંચ્યા હશે.

પરંતુ જો Sovereign Gold Bonds Scheme વિશે જાણતા ન હોય, તો અમારી આ પોસ્ટ તમને ખૂબ ઉપયોગી થશે, અમે તમને સોવરેઈન ગોલ્ડ બોન્ડ સ્કીમ વિશે તમામ માહિતી આપીશું. જેથી તમે પણ નાની બચત કરીને તમારુ ભવિષ્ય ઉજ્જવળ કરી શકશો.

How to invest in Sovereign Gold Bonds In Gujarati

SGBs અથવા સોવરિન ગોલ્ડ બોન્ડ્સ એ ડેટ સિક્યોરિટીઝ છે જે સરકાર વતી રિઝર્વ બેંક ઈન્ડિયા (RBI) દ્વારા જારી કરવામાં આવે છે.

એસજીબી એ ભૌતિક સોનું રાખવાનો વિકલ્પ છે. તેઓ ડીમેટ સ્વરૂપમાં રાખવામાં આવે છે, અને સોનાના ગ્રામમાં મૂલ્યાંકન કરવામાં આવે છે. રોકાણકારોને વાર્ષિક 2.5%નું નિશ્ચિત વ્યાજ મળે છે, જે દર છ મહિને ચૂકવવામાં આવે છે.

આ બોન્ડને તમે સરકાર દ્વારા નિર્ધારિત કરેલા સ્થાનો પરથી આસાનીથી ખરીદી શકો છો. યોજનાઓની આ શ્રેણી અંતર્ગત લોકોને સમય સમય પર ગોલ્ડ બોન્ડ ખરીદવાની તક આપવામાં આવે છે. તેની વિશેષતા એ છે કે ગોલ્ડ બોન્ડની કિંમત બજારના રેટ કરતા ઓછી છે.

Highlight of How to invest in Sovereign Gold Bonds In Gujarati

યોજના નું નામHow to invest in Sovereign Gold Bonds In Gujarati
યોજનાની શરૂઆત કોણે કરીReserve Bank Of India & Government of India
યોજનાની શરૂઆત ક્યારે કરી2015
યોજનાનો ઉદ્દેશ્યોઆ બોન્ડને સરકાર દ્વારા નિર્ધારિત કરેલા સ્થાનો પરથી આસાનીથી ખરીદી શકો છો. યોજનાઓની આ શ્રેણી અંતર્ગત લોકોને સમય સમય પર ગોલ્ડ બોન્ડ ખરીદવાની તક આપવામાં આવે છે.
લાભ– 2.5 % વાર્ષિક વ્યાજ
– 50 રૂ.ઓનલાઈન ડિસ્કાઉન્ટ
– Zero Storage Cost
– Capital Gain Exempt
SeriesComing Soon…
Opening dateComing Soon…
      Highlight of How to invest in Sovereign Gold Bonds In Gujarati
WhatsApp Group જોડાઓ. Join Now

How to invest in Sovereign Gold Bonds In Gujarati – ખરીદી કેવી રીતે કરશો ?

How to invest in Sovereign Gold Bonds In Gujarati નીચે જણાવ્યા મુજબના સ્થાનો પરથી ખરીદી શકાય છે:

  • સ્મોલ ફાઇનાન્સ બેંક અને પેમેન્ટ બેંક,
  • સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SHCIL),
  • નિર્ધારિત પોસ્ટ ઓફિસ (India Post),
  • માન્ય સ્ટોક એક્સચેન્જો (Stock Exchanges), નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડ (BSE) પરથી ખરીદી શકાય છે.

Read More:- Systematic Investment Plan- SIP Calculator In Gujarati | એસઆઈપી કેલ્ક્યુલેટર – ઇન્વેસ્ટમેન્ટની ગણતરી કરો

Also Read:Baroda Digital Pre-Approved Personal Loan | બીઓબી પૂર્વ મંજૂર પર્સનલ લોન

Also Read:- [e Samaj Kalyan] દિવ્યાંગ સાધન સહાય યોજના | Divyang Sadhan Sahay Yojana

How to invest in Sovereign Gold Bonds In Gujarati – પરિપક્વતા મુદ્દત

સોવરેઈન ગોલ્ડ બોન્ડની પરિપક્વતા મુદત 8 વર્ષ છે. પરંતુ પાંચ વર્ષ પછી તમે આગામી વ્યાજ ચુકવણીની તારીખ બાદ આ યોજનામાંથી બહાર નીકળી શકો છો. સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણકારે ઓછામાં ઓછું એક ગ્રામ સોનાનું રોકાણ કરવું જરૂરી છે. જો જરૂરી હોય તો રોકાણકાર સોવરેન ગોલ્ડ બોન્ડ પર લોન પણ લઈ શકો છે, પરંતુ ગોલ્ડ બોન્ડ ગીરવે રાખવાનું રહેશે.

How to invest in Sovereign Gold Bonds In Gujarati – ખરીદી માટેની પાત્રતા

સોવરેઈન ગોલ્ડ બોન્ડની ખરીદી માટે કોઈપણ વ્યક્તિગત અને હિન્દુ અવિભાજિત પરિવાર ઓછામાં ઓછું 1 ગ્રામ થી લઈને વધુમાં વધુ 4 કિલો સુધીની કિંમતનું ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. ટ્રસ્ટ અને અન્ય સમાન સંસ્થાઓ માટે આ મર્યાદા 20 કિલો સોનાની સમકક્ષ કિંમત સુધી રાખવામાં આવી છે. સોવરેઈન ગોલ્ડ બોન્ડ સંયુક્ત ગ્રાહક તરીકે પણ ખરીદી શકાય છે. આ બોન્ડ સગીરના નામે પણ ખરીદી શકાય છે. સગીરના કિસ્સામાં, તેના માતાપિતા અથવા વાલીએ Sovereign Gold Bond માટે અરજી કરવી પડશે.

How to invest in Sovereign Gold Bonds In Gujarati – Benefits ફાયદા

  • સોવરેઈન ગોલ્ડ બોન્ડ નીચે જણાવ્યા મુજબના ફાયદાઓ છે:આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ વધે છે, તેમ સોનાના બોન્ડના રોકાણકારોને ફાયદો પણ થાય છે.
  • આ બોન્ડ પેપર અને ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં હોવાથી તેને ભૌતિક સોનાની જેમ લૉકરમાં સાચવવાનો ખર્ચ ઉઠાવવો પડતો નથી.
  • સોવરેઈન ગોલ્ડ બોન્ડમાં ઇશ્યૂ પ્રાઇસ પર દર વર્ષે 2.50%નું નિશ્ચિત વ્યાજ મળે છે. આ પૈસા દર 6 મહિને તમારા ખાતાંમાં જમા થઈ જાય છે. તે ઉપરાંત ચૂકવવામાં આવતા વ્યાજ પર કોઈ TDS પણ નથી લાગતો. ફિઝિકલ ગોલ્ડ અને ગોલ્ડ ETF પર તમને આ પ્રકારનો લાભ મળતો નથી.
  • આ યોજના હેઠળ સોનું ખરીદવા માટે કોઈ GST અને મેકિંગ ચાર્જ લાગતો નથી.
  • NSEની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણનો એક ફાયદો એ પણ છે કે, 8 વર્ષના મેચ્યોરિટી પિરિઅડ પછી તેની ઉપર કોઈ કેપિટલ ગેઇન ટેક્સ લાગતો નથી.
  • બેંકો પાસેથી લોન મેળવવા માટે બોન્ડનો કોલેટરલ તરીકે ઉપયોગ કરી શકાય છે.
How to invest in Sovereign Gold Bonds In Gujarati | કેવી રીતે રોકાણ કરવું...
Image of How to invest in Sovereign Gold Bonds In Gujarati

How to invest in Sovereign Gold Bonds In Gujarati – ઓનલાઈન પેમેન્ટ પર ડિસ્કાઉન્ટ

તમને જણાવી દઈએ કે સોવરેઈન ગોલ્ડ બોન્ડ માટે જો તમે ઑનલાઈન શોપિંગ કરશો તો તમને 50 રૂપિયા પ્રતિ ગ્રામના ડિસ્કાઉન્ટનો લાભ મળશે, પરંતુ આ માટે તમારે ડિજિટલ મોડમાં પેમેન્ટ કરવું પડશે. જો તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો, તો તમારા માટે ગોલ્ડ બોન્ડની ઈશ્યૂ કિંમત જે હશે તેનાથી 50 રૂપિયા ઓછા ભરવાના રહેશે.

Read More:- SBI Home Loan Interest Rate 2023 Gujarati | એસબીઆઈ બેંકમાં હોમ લોનના વ્યાજદર

Also Read:- વેલ્ડીંગ મશીન માટે લોન યોજના | Welding Machine Loan Yojana – Loan Information

How to invest in Sovereign Gold Bonds In Gujarati – રોકાણકારો માટે અગત્યની સૂચનાઓ

  • અરજી તમામ બાબતોમાં પૂર્ણ હોવી જોઈએ.
  • સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ ન થાય તેવી અધૂરી અરજીઓ નકારી શકે છે અથવા વિલંબિત થઈ શકે છે.
  • જો અરજી પાવર ઓફ એટર્ની (POA) ધારક દ્વારા સબમિટ કરવામાં આવી હોય, તો કૃપા કરીને અસલ POA પ્રમાણિત નકલ સાથે ચકાસણી માટે સબમિટ કરો.
  • જો અરજી સગીર વતી હોય, તો કૃપા કરીને પ્રમાણિત નકલ સાથે, ચકાસણી માટે શાળા અથવા મ્યુનિસિપલ સત્તાવાળાઓ પાસેથી અસલ જન્મ પ્રમાણપત્ર સબમિટ કરો.
  • મહેરબાની કરીને નોંધ કરો કે નામાંકન સુવિધા એકમાત્ર ધારક અથવા SGB ના તમામ સંયુક્ત ધારકો (રોકાણકારો) માટે ઉપલબ્ધ છે.
  • જો નોમિની સગીર હોય, તો કૃપા કરીને સગીરની જન્મ તારીખ સૂચવો અને વાલીની નિમણૂક કરી શકાય.
  • જો નોમિની સગીર હોય, તો કૃપા કરીને સગીરની જન્મ તારીખ સૂચવો અને વાલીની નિમણૂક કરી શકાય.
  • કૃપા કરીને ઇલેક્ટ્રોનિક મોડ દ્વારા ચુકવણી પ્રાપ્ત કરવા માટે બેંક ખાતાની વિગતો આપો.
  • બેંક ખાતામાં જો કોઈ ફેરફાર હોય તો કૃપા કરીને તેની તરત જ જાણ કરો.
  • પરિપક્વતા પછીનું વ્યાજ ચૂકવવાપાત્ર નથી.
How to invest in Sovereign Gold Bonds In Gujaratiની સંપૂર્ણ માહિતી આપતો YouTube Video (Video Credit- VTV Gujarati News Channel – Mr.Gunj Thakkar)

FAQ – How to invest in Sovereign Gold Bonds In Gujarati

Que.1 What is Sovereign Gold Bonds Scheme?

Sovereign Gold Bonds Scheme હેઠળ, આરબીઆઈ સરકાર વતી બોન્ડ જારી કરે છે.

Que.2 સોવરેઈન ગોલ્ડ બોન્ડ્સ કોના દ્વારા વેચવામાં આવે છે ?

Ans.2 સોવરેઈન ગોલ્ડ બોન્ડ્સ બેંકો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SHCIL), ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCIL), પોસ્ટ ઓફિસ અને સ્ટોક એક્સચેન્જો – નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) અને BSE દ્વારા વેચવામાં આવે છે.

Que.3 How much interest on Sovereign Gold Bonds ?

Ans.3 સોવરેઈન ગોલ્ડ બોન્ડ્સમાં વાર્ષિક 2.5 % વ્યાજ આપવામાં આવે છે. જે દર 6 મહીને ઉમેરવામાં આવે છે.

Que.4 ભારતમાં ગોલ્ડ બોન્ડમાં કેવી રીતે રોકાણ કરવું?

Ans.4 ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા માટે જાહેર બેંકો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SHCIL), ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCIL), પોસ્ટ ઓફિસ અને સ્ટોક એક્સચેન્જો – નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) અને BSE ખાતે તમે અરજી ફોર્મ ભરીને રોકાણ કરી શકો છો. તમે ભારતીય રિઝર્વ બેંકની વેબસાઇટ પરથી પણ અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો.

Que.5 હું મારા સોવરેઇન ગોલ્ડ બોન્ડ બેલેન્સ કેવી રીતે તપાસી શકું ?

Ans.5 આરબીઆઈએ એપ્રિલ 2020 થી ડીમેટ (ઓનલાઈન) મોડ દ્વારા ખરીદવામાં આવેલા સોવરેઇનન ગોલ્ડ બોન્ડ એકમો માટે પ્રમાણપત્રો આપવાનું બંધ કરી દીધું છે. તમે તમારા કન્સોલ હોલ્ડિંગમાં SGBs ચકાસી શકો છો. વૈકલ્પિક રીતે, તમે CDSL ના EASI પોર્ટલનો ઉપયોગ કરીને SGBs ચકાસી શકો છો.

Que.6 સોવરેઇન ગોલ્ડ બોન્ડ કોણ જારી કરે છે?

Ans.6 આરબીઆઈ સરકાર વતી બોન્ડ જારી કરે છે.

Desclaimer – How to invest in Sovereign Gold Bonds In Gujarati

એક યોગ્ય સલાહકારની સલાહ લઈને જ Sovereign Gold Bonds Scheme માં રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે. કોઇ પણ એપ્લિકેશન માં કે ઓનલાઈન વેબસાઈટ માં કોઈ પણ ફંડનું રિટર્ન જોઈને તરત જ ક્યારે પણ રોકાણ કરવું જોઈએ નહીં. તેમાં ઘણા બધા જોખમો રહેલા હોય છે, જે તમને નરી આંખે દેખાતા નથી પરંતુ ભવિષ્યમાં જોખમો જ્યારે તમારી સામે આવશે એ સમયે એની ખબર પડશે, તો પહેલેથી જ કોઈ સારા એડવાઈઝર ની સલાહ લઈને જ How to invest in Sovereign Gold Bonds In Gujarati માં રોકાણ કરવું ખુબજ હિતાવહ છે.

આ આર્ટીકલથી તમને લાભકારક How to invest in Sovereign Gold Bonds In Gujarati ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે આપ જેવા મિત્રો માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો જેથી તે લોકોને How to invest in Sovereign Gold Bonds In Gujarati માં રોકાણ તેઓ શ્રેષ્ઠ નાણાંકીય આયોજન કરવામાં તેમને મદદ મળી શકે છે.

Thanks for Watching & Reading www.loaninfoguj.com

👋

Leave a Comment

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now
close button