વેલ્ડીંગ મશીન માટે લોન યોજના | Welding Machine Loan Yojana – Loan Information

Welding Machine Loan Yojana | Loan For Business | વેલ્ડીંગ મશીન માટે લોન યોજના | Welding Shop | વેલ્ડીંગ મશીન લોન યોજના ફોર્મ | Welding Tool Kit | Swarojgar Loan Yojana Gujarat | Welding Machine Yojana Form PDF | Loan Information in Gujarati

આજે યુવાનો ભણી-ગણીને સરકારી નોકરી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ બધાને નોકરી મળી જાય તે શક્ય છે ખરૂ ! આજે બધાને રોજગાર ન મળતાં બેકારી વધી રહી છે. સરકારી નોકરીઓ અને ખાનગી નોકરીઓ મળી નથી રહી. ત્યારે જો તમને વેલ્ડીંગ મશીનનો અનુભવ છે. Loan Information માં વેલ્ડીંગ મશીન માટે લોન યોજનાનો લાભ લઈ તમે Welding Machine Loan Yojana નો લાભ લઈ તેને લગતા સાધનો વસાવીને વેલ્ડીંગનું કામ કરવાનું વિચારતા હોવ તો સરકાર તમને સબસિડી અને લોન બંને આપે છે. રાહ કોની જુઓ છો જાણો કેવી રીતે કરશો અરજી.

        પ્રિય મિત્રો આજે આપણે આ આર્ટિકલની મદદથી વેલ્ડીંગ મશીન માટે લોન યોજના Loan Information કેવી રીતે મળશે? શું તમે આ લોન માટે પાત્રતા ધરાવો છો કે નહીં એ પણ આપણે આ આર્ટિકલ ની માધ્યમથી જાણીશું. એના સિવાય આપણે આ લોન માં અરજી કરવા માટે જે કોઈ જરૂરી દસ્તાવેજ જોઈશે તેના વિશે પણ જાણીશું. તો આ બધી જાણકારી સારી રીતે જાણવા આ પોસ્ટને છેલ્લે સુધી વાચવું.

Welding Machine Loan Yojana 2023 Loan Information

Table of Contents

વેલ્ડીંગ મશીન માટે લોન યોજના અંતર્ગત ગુજરાતના આદિજાતિ વર્ગના નાગરિક માટે વિવિધ યોજનાઓનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેમ કે તબેલા લોન યોજના, ટ્રેકટર લોન યોજના, ઘડિયાળ રીપેરીંગ માટે લોન યોજના, દરજી કામ માટે લોન યોજના વગેરે બહાર પાડેલ છે. ગુજરાત સરકારના આદિજાતિના સ્વરોજગાર યોજના હેઠળ વેલ્ડીંગ મશીન કામ માટે લોન આપવાની યોજના આપવામાં આવે છે. આ યોજનાના માધ્યમ થકી ગુજરાતના યુવાનો રોજગારી મેળવી શકે. પોતાનું અને પોતાના પરિવારનું જીવન સુંદર બનાવી શકે છે.

Loan Information માં આદિજાતિ નિગમ ગુજરાત દ્વારા ઘણી બધી લોન યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમ કે ખેડૂતો માટે ટ્રેકટર સહાય યોજના, બ્યુટી પાર્લર લોન યોજના, વિદેશ જવા લોન યોજના વગેરે યોજનાઓ ચાલે છે. આજે અમે વેલ્ડીંગ મશીન આવડતું હોય એમના માટે એક યોજના લઈને આવ્યા છે. આ યોજના અંતર્ગત Welding Machine Tool Kit વસાવવા માટે મોટી રકમ સરકાર દ્વારા મળે છે. જેનો ઉપયોગ કરી Welding Machine નો  Business  કરી શકાય છે.

જે આદિજાતિના ઈસમોની આર્થિક સ્થિતિ સારી નથી અને Welding Machine Shop માટે રૂપિયાની જરૂર હોય છે. અનુસુચિત જન જાતિના લોકોને બહારની સંસ્થાઓ, બેંકો પાસેથી ઉંચા વ્યાજે લોન લેવી ન પડે તે માટે આ સહાય આપવામાં આવે છે. Welding Machine Shop માટે આદિજાતિ નિગમ દ્વારા આવી લોન આપવામાં આવે છે.

ગુજરાત સરકાર આદિજાતિના સ્વરોજગાર યોજના હેઠળ લોન આપશે. આ લોન મેળવવા માટે Adijati Nigam Gujarat Website પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

વેલ્ડીંગ મશીનના માટે લોન યોજનાનો હેતુ

ગુજરાત આદિજાતિ નિગમ દ્વારા સ્વરોજગારી માટે વિવિધ લોન આપવામાં આવે છે. જે આદિજાતિના ઈસમોની આર્થિક સ્થિતિ સારી નથી અને Welding Machine  માટે રૂપિયાની જરૂર હોય છે. અનુસુચિત જન જાતિના લોકોને બહારની સંસ્થાઓ, બેંકો પાસેથી ઉંચા વ્યાજે લોન લેવી ન પડે તે માટે આ સહાય આપવામાં આવે છે. Welding Machine માટે Gujarat Adijati Nigam Gujarat  દ્વારા આવી લોન આપવામાં આવે છે.

વેલ્ડીંગ મશીન માટે લોન યોજનાના મહત્વના મુદ્દા

યોજનાનું નામ Welding Machine Loan Yojana
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીગુજરાતના અનુસુચિત જનજાતિના નાગરિકો
યોજનાનો ઉદ્દેશWelding Machine માટે રૂપિયાની જરૂર હોય છે. અનુસુચિત જન જાતિના લોકોને બહારની સંસ્થાઓ, બેંકો પાસેથી ઉંચા વ્યાજે લોન લેવી ન પડે તે માટે આ સહાય આપવામાં આવે છે.
લોન પર વ્યાજદરમાત્ર 4% વ્યાજદર અને લોન સહાય આપવામાં આવશે.
લોનની રકમઆ લોન યોજના હેઠળ 1,00,000/- રૂપિયાની રકમ આપવામાં આવે છે.
Online ApplyApply Now
Official WebsiteClick Here
Important Point of Welding Machine Loan Yojana Loan Information
WhatsApp Group જોડાઓ. Join Now
Welding Machine Loan Yojana | Welding Machine Loan Scheme in Gujarat
Welding Machine Loan Yojana

વેલ્ડીંગ મશીન માટે લોન યોજના અંતર્ગત મળવા પાત્ર ધિરાણ

Adijati Vikas Vibhag દ્વારા આદિજાતિના લોકોને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. Welding Machine માટે કુલ રૂપિયા 1,00,000/- સુધી લોન આપવામાં આવે છે.

વેલ્ડીંગ મશીન માટે લોન યોજનાની પાત્રતા

Tribal Development Department Gujarat નિગમ દ્વારા Welding Machine માટે લોન આપવામાં આવે છે. આ લોન મેળવવા માટે અરજદારની લાયકાત અને પાત્રતા નક્કી કરેલી છે. જો તમે પણ આ લોન લેવા માંગતા હોય તો તમને ખબર હોવી જોઈએ કે તમે જે લોન માટે અરજી કરવાના છો તે લોન માટે તમે પાત્રતા ધરાવો કે નહિ તે જાણવું જરૂરી છે. તો ચાલો આપણે આ યોજના માટે પાત્રતા અને લાયકાત કેટલી હોવી જોઇએ એ બાબત વિશે થોડુ જાણી લઈએ.

  • અરજદાર આદિજાતિના છે તે હોવા અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  • અરજદાર ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઇએ અને 55 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
  • લાભાર્થી પાસે આધારકાર્ડ હોવું જોઇએ.
  • અરજદાર પાસે ચૂંટણીકાર્ડ પણ હોવું જોઈએ.
  • અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઇએ.
  • અરજદારની કુટુંબની વાર્ષિક આવક 120000/- તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા 150000/- થી વધુ ન હોવી જોઈએ.
  • લાભાર્થીએ Diploma કે ITI માં Welder કે તેના લગતો નો કોર્ષ કરેલો હોવો જોઈએ.
  • લાભાર્થીએ જે વેલ્ડીંગ મશીનના હેતુના હેતુ માટે ( ધંધો/રોજગાર ) ધિરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી હોવી જોઈએ.
  • લાભાર્થીએ Welding ની દુકાનમાં કામ કર્યાનો અનુભવ હોવો જોઇશે અને તે અંગેના તાલીમ / અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
  • લાભાર્થી પાસે વેલ્ડીંગ મશીનનો અનુભવ હોવો જોઇએ.

Read More :- Baroda Digital Pre-Approved Personal Loan | બીઓબી પૂર્વ મંજૂર પર્સનલ લોન

Also Read More :- Systematic Investment Plan- SIP Calculator In Gujarati | એસઆઈપી કેલ્ક્યુલેટર – ઇન્વેસ્ટમેન્ટની ગણતરી કરો

આ પણ વાંચો :- [e Samaj Kalyan] દિવ્યાંગ સાધન સહાય યોજના | Divyang Sadhan Sahay Yojana

વેલ્ડીંગ મશીન માટે લોન યોજના અંતર્ગત વ્યાજદર અને ફાળો

વેલ્ડીંગ મશીનના હેતુ માટે લોન યોજનામાં વ્યાજદર કેટલો રહેશે તથા લાભાર્થીએ કેટલો ફાળો આપવાનો રહેશે તેની માહિતી નીચે મુજબ છે.

  • ધિરાણ વાર્ષિક 4 ટકાના દરે ભરવાનું હોય છે.
  • લાભાર્થીએ કુલ લોનની રકમના 10 % ફાળો આપવાનો રહેશે. એટલે કે 4 લાખની લોનના 10% લેખે 7,500/- રૂપિયા લાભાર્થીએ પોતે જોડવાના રહેશે.

વેલ્ડીંગ મશીન માટે લોન યોજનામાં લોન પરત કરવાનો સમય

આદિજાતિ નિગમ દ્વારા આ લોન આપવામાં આવે છે. તેને કેટલા સમયમાં પરત કરવાની હોય છે તેની માહિતી નીચે મુજબ છે:

  • અરજદારે આ લોન લીધા બાદ 20 હપ્તામાં વ્યાજ સાથે પરત ચૂકવવા રહેશે.
  • અરજદાર પાસે આર્થિક સગવડ થઈ હોય તો તે લોન ચૂકવવાની મુદત કરતા પહેલા પણ લોનની રકમ ચુકવી શકાશે.
  • અરજદાર દ્વારા મેળવેલ લોન પરત કરવામાં વિલંબિત થશે તો વધારાના 2 %  દંડનીય વ્યાજ સાથે ચૂકવવાનું રહેશે.

વેલ્ડીંગ મશીન માટેની લોન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

આદિજાતિ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્યમાં વસતા અનુસૂચિત જનજાતિ ના લોકો કે જેઓ બેરોજગાર છે. તેઓ Welding ના Business તરીકે નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે. આ યોજના માટે નીચે મુજબ નાં આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.

  • લાભાર્થીનું આધારકાર્ડ
  • રેશનિંગ કાર્ડ
  • લાભાર્થીનું જાતિ નું પ્રમાણપત્ર (સક્ષમ અધિકારીશ્રીનો દાખલો)
  • તાલીમનું Certificate
  • લાભાર્થીનાં બેંક ખાતા ની Passbook
  • ધંધાનાં સ્થળ તરીકે દુકાન ભાડાની હોય તો તેની વિગતો જો ભાડાની દુકાન હોય તો ભાડા કરાર
  • લાભાર્થી એ રજૂ કરેલ મિલ્કત નો પુરાવો.( જમીન નાં 7/12 અને 8/અ અથવા મકાન નાં દસ્તાવેજ અથવા તાજેતરનું પ્રોપર્ટી કાર્ડ બીજા વગરનું )
  • લાભાર્થી નાં જામીનદાર-1 નાં મિલ્કત નો પુરાવો (જમીન નાં 7/12 અને 8/અ અથવા મકાન નાં દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ બીજા વગર નું)
  • લાભાર્થી નાં જામીનદાર-2 નાં મિલ્કત નો પુરાવો (જમીન નાં 7/12 અને 8/અ અથવા મકાન નાં દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ બીજા વગર નું)
  • બંને જમીનદારો એ 20 રૂપિયા નાં સ્ટેમ્પ પેપર ઉપર એફિડેવિટ કરેલ સોગંધનામુ રજુ કરવાનું રહેશે.
  • જામીનદાર-1  નું મિલ્કત નું સરકાર માન્ય Valuation Report
  • જામીનદાર-2  નું મિલ્કત નું સરકાર માન્ય Valuation Report

આ વાંચો :- SBI Home Loan Interest Rate 2023 Gujarati | એસબીઆઈ બેંકમાં હોમ લોનના વ્યાજદર

Read More:- How to get Baroda Two Wheeler Loan | બરોડા ટુ વ્હીલર લોન

Also Read More :- What is a Signature Loan in Gujarati | સિગ્નેચરના બદલે લોન

Welding Loan Yojana-2023  Apply Online

Tribal Development Department દ્વારા આદિજાતિ લોકોના વિકાસ માટે તથા સ્વરોજગારી માટે કામ કરે છે. જેના માટે ઘણી બધી લોન યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ આર્ટિકલ દ્વારા વેલ્ડીંગ મશીનના હેતુ માટે લોન યોજનાનું ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી આપવામાં આવેલી છે.

આ લોન સહાય માટે અનુસૂચિત જનજાતિ ના લોકો ને સરકાર ની આદિજાતિ વિકાસ નિગમ ની વેબસાઇટ પર જઈ ને Online અરજી કરવાની હોઈ છે. તો લાભાર્થી મિત્રો ને આ યોજના માટે Online અરજી કઈ રીતે કરવાની હોઈ છે. તમે ઘડીયાળ રીપેર લોન યોજનાના ફોર્મ ગ્રામ પંચાયતમાં જઈ VCE પાસે અથવા તો સાયબર કાફેમાં જઈ ઓનલાઈન અરજી કરી શકો છો. તેની માહિતી અહીંયા Step-by-Step આપેલ છે. જે નીચે મુજબ ની છે.

  • Google Search જઈને “Adijati Nigam Gujarat” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Adijati Vikas Vibhag Gujarat ની Official Website ખુલશે.
Adijati Gujarat Website | Welding Machine Loan Yojana in Gujarati | Loan Scheme in Gujarat | Government Loan Yojana
Welding Machine Loan Yojana
  • હવે તમને Home Page પર “Apply for Loan” નામનું બટન દેખાશે, જેના પર Click કરવાનું રહેશે.
  • બટન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું Page ખૂલશે.
Welding Machine Subsidy Loan Scheme | Adijati Yojana | ST Category Loan Yojana
Image Credit:- Government Official Website (Adijati Nigam Website)
  • જેમાં તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “Register Here” પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે Personal ID બનાવવાનું રહેશે.
  • તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
  • Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
  • હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.
  • લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
Welding Machine Loan Scheme | વેલ્ડીંગ મશીન માટે લોન યોજના | Welding Shop | વેલ્ડીંગ મશીન લોન યોજના ફોર્મ | Welding Tool Kit | | Welding Machine Yojana Form PDF |
Image Credit:- Government Official Website (Adijati Nigam Website)
  • જેમાં યોજનાની પસંદગીમાં “વેલ્ડીંગ મશીનના હેતુ માટેની લોન યોજના” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
  • તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્‍ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે.
  • તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
  • Save કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્‍ટ લઈને સાચવી રાખવાની રહેશે.
  • તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
  • Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
  • હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.

Online Form Submission For Welding Service Loan Scheme

  • લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
  • જેમાં યોજનાની પસંદગીમાં “વેલ્ડીંગ મશીનના હેતુ માટેની લોન યોજના” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
  • તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્‍ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે.
  • તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
  • Save કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્‍ટ લઈને સાચવી રાખવાની રહેશે.

ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન Contact Details

Welding Machine Loan Scheme વિશે આ આર્ટીકલ દ્વારા તમોને યોગ્ય માહિતી મળી રહેશે. જો આ યોજના વિશે વધુ માહિતી મેળવવી હોય નીચે જણાવેલ સંપર્કસુત્રો પાસેથી મેળવી શકો છો.

Contact Details

NIGAM NAMEGujarat Tribal Development Corporation, Gujarat State
REGISTERED OFFICE Birsa Munda Bhavan, Sector 10-A, Gandhinagar, Gujarat.
CONTACT PERSONShri K H Rajwadi +91 79 23253891, 23253893
EMAILgog.gtdc@gmail.com
TELEPHONE+91 79 23253891, 23256843, 23256846
WEBSITEhttps://adijatinigam.gujarat.gov.in/
Gujarat Tribal Development Corporation

Important links of Welding Machine Loan Scheme Gujarat 2023

Adijati Nigam Gujarat Official WebsiteClick Here
Direct Apply for Loan LinkClick Here
Login hereClick Here
Register HereClick Here
Forgotten Password?Click Here
Home PageClick Here
Welding Machine Loan Scheme Gujarat 2023

FAQ  of Welding Machine Loan Scheme Gujarat 2023

Que.1 વેલ્ડીંગ મશીનના હેતુ માટેની લોન યોજના હેઠળ કેટલું ધિરાણ આપવામાં આવે છે? 

Ans.1 આ લોન યોજના હેઠળ અરજદારોને કુલ રૂપિયા 1,00,000/- ની લોન આપવામાં આવે છે.

Que.2 વેલ્ડીંગ મશીનના હેતુ માટે લોન Scheme હેઠળ લોન કેટલા વ્યાજદર સાથે આપવામાં આવે છે?

Ans.2 Welding Machine માટે આ ધિરાણ આપવામાં આવે છે. જેનો વ્યાજદર માત્ર 4% હોય છે.

Que.3 વેલ્ડીંગ મશીનના હેતુ માટે લોન યોજનાનો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા નક્કી થયેલી છે?

Ans.3 કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.

Que.4 વેલ્ડીંગ મશીનના હેતુ માટેની લોન યોજનાનો લાભ કોને આપવામાં આવે છે?

Ans.4 Adijati Vikas Nigam, Gandhinagar દ્વારા ગુજરાતના મૂળ નાગરિક હોય અને આદિજાતિ(ST) ના નાગરિકોને આપવામાં આવે છે.

Disclaimer

આ આર્ટીકલથી અમે તમને વેલ્ડીંગ મશીન માટેની લોન યોજના હેઠળ લોન કેવી રીતે મેળવી શકાય, તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ, તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે. આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો. જેથી જે લોકોને લોનની જરૂર તેમને મદદ મળી શકે છે.

         ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ લોન લેવા કે આપવાની સલાહ આપવાનો નથી. લોન લેતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો. Welding Machine Loan Scheme-2023 લોનનો લાભ લેવા માટે તેમના દ્વારા કોઈ એજન્ટો કે મધ્યસ્થીઓ રોકેલા હોતા નથી.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Welding Machine Loan Yojana ને લગતો સવાલ હોય તો, તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય, તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો. તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

2 thoughts on “વેલ્ડીંગ મશીન માટે લોન યોજના | Welding Machine Loan Yojana – Loan Information”

Leave a Comment

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now
close button