How to Link Pan with Aadhaar | ઘરબેઠા કઈ રીતે લિંક કરશો ?

How to Link Pan with Aadhaar | Link Aadhaar And PAN | Link Aadhaar Card And PAN Card 2023 | પાનકાર્ડ લિંક આધાર કાર્ડ| How to link Aadhaar and PAN

How to Link Pan with Aadhaar : શું તમે પાનકાર્ડ ધરાવો છે ? શું તમે પણ પાનકાર્ડનો ઉપયોગ કરો છો. પણ તમારા પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક નથી. તેનાં લીધે તમને ઘણી બધી પરેશાનીનો સામનો કરવો પડે છે.

આજે તમને આ પોસ્ટની મદદથી How to Link Pan with Aadhaar વિશે સંપૂર્ણ માહિતી પૂરી પાડીશું. તેના માટે આ આર્ટિકલને છેલ્લે સુધી વાંચજો.

How to Link Pan with Aadhaar

How to Link Pan with Aadhaar : આજે તમને આ પોસ્ટની મદદથી How to Link Pan with Aadhaar વિશે સંપૂર્ણ માહિતી પૂરી પાડીશું. તેના માટે આ આર્ટિકલને છેલ્લે સુધી વાંચજો.

Highlights of How to Link Pan with Aadhaar

આર્ટીકલનું નામHow to Link Pan with Aadhaar
આર્ટીકલની પેટા માહિતીPAN with Aadhaar
આર્ટિકલની ભાષાગુજરાતી અને English
આર્ટીકલનો ઉદ્દેશPAN with Aadhaar વિશે માહિતી પૂરી પાડવાનો.
લાભાર્થીEveryone
ઉદ્દેશ્યPan Card સાથે Aadhaar લિંક કરવાની માહિતી પૂરી પાડવાનો
Application modeOnline / Offline
Home PageClick Here
How to Link Pan with Aadhaar

આ પણ વાંચો : Gujarat Govt MoU with Google to train 50000 people | ગૂગલ સાથે ગુજરાત સરકારનું MOU

વધુ રીડ કરો:- How to Earn Money From WhatsApp 2023 | WhatsApp થી પૈસાની કમાણી

Also Read More:- Froud will not Work in the Name of Loan Recovery | લોન રીકવરીના નામે છેતરપિંડી નહીં ચાલે

પાનકાર્ડ સાથે આધાર લિન્ક છે કે કેમ તે ચકાસો :-

નીચે આપેલી લિંક દ્વારા તમારા પાનકાર્ડ સાથે આધાર લિંક છે કે કેમ તે ચકાસી શકો છો. જો Pan link With Aadhaar is Alreddy મેસેજ આવે તો સમજવું કે આપનું પાન આધાર સાથે લિંક છે. અને Not Link એવો મેસેજ આવે તો તમારે લિંક કરવાની પ્રોસેસ કરવી પડશે.

પાન આધાર લિંક સ્ટેટસ ચેક કરવા માટેના સ્ટેપ નીચે મુજબ છે.

  • STEP 2: ત્યારબાદ તે પેજ માં Link Aadhar Status પર ક્લિક કરવાનું રહેશે.
  • STEP 3: પછી એક નવું પેજ ખુલશે તેમાં તમારા આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર નાખી ને View Link Aadhar Status પર ક્લિક કરવાનું રહેશે.
  • STEP 4: પાન કાર્ડ સાથે આધાર કાર્ડ સાથે લિંક છે કે ની તે તમને મેસેજ જોવા મળશે.

પાનકાર્ડ સાથે આધાર લિન્ક કરવા માટે વિડીયો સ્વરૂપે માહિતી

આપના દરેક મિત્રોને શેર કરો જેથી 31/03/2023 પહેલા પોતાના અને ફેમીલી ના પાન આધાર લીંક છે કે નહી તે ચેક કરી શકે. જેમના પાન અને આધાર લિક નહીં હોય એમનું પાન કાર્ડ રદ થઈ શકે છે. અને પાન સાથે જોડાયેલા દરેક વ્યવહાર અટકી શકે છે

How to Link Pan with Aadhaar વિડીયો સ્વરૂપે માહિતી Video Credit – “GANATRA ASSOCIATES” YouTube Channel

કોઈ પણ સંજોગોમાં Link PAN Card with Aadhaar માટે 234H હેઠળ ચૂકવેલ ફી રિફંડ કરી શકાતી નથી.

Read More:- Pmkisan Yojana New Update 2023 | કિસાનોને ઉદ્દ્ભવતા પ્રશ્નોનું નિરાકરણ

How to Link Pan with Aadhaar | ઘરબેઠા કઈ રીતે લિંક કરશો ?
How to Link Pan with Aadhaar | ઘરબેઠા કઈ રીતે લિંક કરશો ?

How to Link Pan with Aadhaar – Helpline

Income Tax વિભાગનો કોલ સેન્ટર નંબર0124-2438000, 18001801961
UTIITSL પોર્ટલ કોલ સેન્ટર નંબર022-67931300, +91(33) 40802999,
મુંબઈ ફેક્સ: (022) 67931399
NSDL કૉલ સેન્ટર નંબર020-27218080, (022) 2499 4200
NSDL ટોલ ફ્રી નંબર1800 222 990
PAN કાર્ડ ટોલફ્રી નંબરઆવકવેરા ટોલ ફ્રી નંબર- 18001801961
PAN CARD EMAIL IDNSDL- tininfo@nsdl.co.in, info@nsdl.co.in
UTIITSL-utiitsl.gsd@utiitsl.com
How to Link Pan with Aadhaar – Helpline

FAQsHow to Link Pan with Aadhaar

PAN-Aadhar લિંકિંગ માટે પ્રયાસ કરતી વખતે, મને એક સંદેશ મળ્યો કે પ્રમાણીકરણ નિષ્ફળ થયું છે?

તમારા PAN અને આધાર વચ્ચેના ડેટામાં મેળ ખાતી ન હોવાને કારણે પ્રમાણીકરણ નિષ્ફળ જાય છે. તમે નામ, જન્મતારીખ, મોબાઈલ નંબર જેવા ડેટાની સાચી છે કે કેમ તે તપાસી શકો છો.

જો નામ અથવા જન્મતારીખમાં મેળ ન હોય તો હું PAN અને આધારને કેવી રીતે લિંક કરી શકું?

તમારે તમારા આધાર કાર્ડનો ડેટા અપડેટ કરવાની જરૂર છે.

જો મારું PAN અને આધાર લિંક ન હોય તો શું હું મારું ITR ફાઇલ કરી શકું?

ના, PAN અને આધાર લિંક ન હોય તો ITR ફાઇલ ન કરી શકો.

શું બિન-નિવાસી ભારતીય (NRI) ને PAN અને આધાર લિંક કરવા જરૂરી છે?

એનઆરઆઈએ આધાર મેળવવાની અને તેમના પાનને આધાર સાથે લિંક કરવાની જરૂર નથી.

Disclaimer

How to Link Pan with Aadhaar અંગેની ઉપરોક્ત તમામ બાબતો શૈક્ષણિક અને  માહિતી હેતુ તથા જાણકારી માટે જ છે. અહીં પ્રકાશિત થયેલ કોઈપણ માહિતીને આધારે નિર્ણય લેનાર કોઈપણ વાચક તે સંપૂર્ણપણે તેના પોતાના જોખમે કરે છે.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો How to Link Pan with Aadhaar ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં અથવા Contact Us માં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

Thanks for Watching & Reading www.loaninfoguj.com

👋

Leave a Comment