Ration Card Update Gujarat Online 2023 | Ration Card Online Check | Add Name In Ration Card Online | Dcs-Dof.Gujarat.Gov.In Online | Online Ration Card Gujarat
Ration Card Update Gujarat Online 2023 : શું તમે ગુજરાત સરકારના રેશન કેન્દ્ર પરથી અનાજની સસ્તાભાવે ખરીદી કરો છો ? તો આ પોસ્ટ બિલકુલ તમારા માટે જ છે. જો તમે ખરીદી કરતા ના હોવ તો પણ તમારા કામની માહિતી છે.
કારણ કે આજનો આ લેખ Ration Card Update Gujarat Online 2023 વાંચ્યા બાદ તમને તમારા રાશનકાર્ડ પર કેટલું અનાજ મળશે તેની માહિતી ખુબ જ સરળતાથી જાણી શકશો.
Ration Card Update Gujarat Online 2023
શું તમારૂ રેશન કાર્ડ BPL અથવા APL છે. અને તમે ગુજરાત સરકારના રાશન કેન્દ્ર પરથી અનાજની સસ્તા ભાવે ખરીદી કરો છો. પણ સરકાર ઘ્વારા તમને કેટલું અનાજ મળવાપાત્ર છે, તેની તમને જાણકારી નથી. તો તમે બિલકુલ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો. કારણ કે આજનો આ લેખ વાંચ્યા બાદ તમને તમારા રાશનકાર્ડ પર કેટલું અનાજ મળશે, તેની માહિતી ખુબ જ સરળતાથી જાણી શકશો.
લક્ષિત જાહેર વિતરણ પ્રણાલી (TPDS) નો ઉદ્દેશ્ય ગુજરાત રાજ્યમાં ગરીબોને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવાનો છે. ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગના નિર્દેશન, અધિક્ષકતા અને નિયંત્રણ હેઠળ કાર્યરત અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની કચેરી રાજ્યમાં TPDSના અમલીકરણમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
દર મહિને, TPDS હેઠળ કોમોડિટીઝની સપ્લાય ચેઇનની સરળ અને કાર્યક્ષમ કામગીરી માટે, તે માત્ર વિવિધ એજન્સીઓ સાથે સંકલન જ નહીં પરંતુ રોજિંદા ધોરણે મોનિટરિંગ અને દેખરેખ પણ કરે છે. આ ઉપરાંત, તે આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ હેઠળ નિર્દિષ્ટ કરાયેલ આવશ્યક ચીજવસ્તુઓમાં પુરવઠાનું નિરીક્ષણ અને નિયમન પણ કરે છે અને તે હેઠળ વિવિધ નિયમો અને નિયંત્રણ આદેશોની જોગવાઈઓને અમલમાં મૂકે છે.
Highlight of Ration Card Update Gujarat Online 2023
રાજ્ય સરકાર | ગુજરાત સરકાર, ગુજરાત રાજ્ય, ગાંધીનગર |
વિભાગનું નામ | અન્ન અને નાગરીક પુરવઠા |
આર્ટીકલનું નામ | તમારા રેશનકાર્ડ પર તમને મળવાપાત્ર જથ્થો જાણો |
આર્ટીકલની ભાષા | ગુજરાતી અને English |
પ્રક્રિયા | Online |
Official Website | Click Here |
---|---|
હોમ પેજ | Click Here |
Ration Card Update Gujarat Online
મિત્રો, આપણા દેશમાં 80 કરોડથી વધુ લોકોને સરકાર દ્વારા સસ્તા ભાવે તેમના રાશન કાર્ડ ઉપર અનાજ આપવામાં આવે છે. પણ તેમને તેમના રાશન કાર્ડ ઉપર મળવાપાત્ર અનાજના જથ્થાની ખબર ન હોવાને કારણે તેઓ આ યોજનાનો પૂરતો લાભ લઇ શકતા નથી.
તેઓને મળવાપાત્ર અનાજ કરતા ઓછું અનાજ આપવામાં આવે છે. જેની સામે તેઓ અવાજ ઉઠાવી શકતા નથી. અમારો એક પ્રયાસ છે કે આપણા ગુજરાતના દરેક નાગરિકને તેમના રાશન કાર્ડ ઉપર મળતા અનાજ વિષે દરેક બાબતની જાણકારી હોય, જેથી તેઓ આ યોજનાનો પૂરતો લાભ લઇ શકે.
અમારી તમને પણ વિનંતી છે કે, આ લેખને આપણા ગુજરાતના દરેક નાગરિક સુધી શેયર કરો. જેથી દરેક ગરીબ વ્યક્તિ તેના હકનું અનાજ મેળવી શકે, અને તેના પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવી શકે. તો ચાલો જાણીએ, રાશનકાર્ડ પર મળવાપાત્ર અનાજ કઈ રીતે જાણી શકાય છે.
આ રીતે ચેક કરો તમને મળવાપાત્ર અનાજની માહિતી
મિત્રો, તમે નીચે આપેલી પ્રક્રિયાની મદદથી તમને મળવાપાત્ર અનાજના જથ્થાની માહિતી જાણી શકો છો.
- સ્ટેપ 1: સૌ પ્રથમ અહીં આપેલી ઓફીશીયલ વેબસાઈટ પર જાઓ. અહીં ક્લીક કરો.
- સ્ટેપ 2: હવે પહેલા ખાનામાં તમારો રાશન કાર્ડ નંબર અને બીજા ખાનામાં નીચે આપેલો કોડ લખો.
- સ્ટેપ 3: હવે નીચે ” View/જુઓ” ના બટન પર ક્લિક કરો.
- સ્ટેપ 4: હવે તમે તમને મળવાપાત્ર અનાજની માહિતી આવી જશે.
Read More:- What is SIP in Gujarati | એસઆઈપી રોકાણ એટલે શું? તેના ફાયદા જાણો.
Also Read:- PM Kisan Yojana eKYC Update 2022 | પીએમ કિસાન ઈ-કેવાયસી કેવી રીતે કરવું?
Also Read:- તબેલા બનાવવા માટે લોન યોજના | Tabela Loan Scheme in Gujarat
Also Read:- Manav Garima Yojana | માનવ ગરિમા યોજના 2022
Read More:- વેલ્ડીંગ મશીન માટે લોન યોજના | Welding Machine Loan Yojana
રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો – વિડીયો સ્વરૂપે માહિતી
Helpline
પી.ડી.એસ. યોજના અને રેશન કાર્ડ | 1800-233-5500 |
NFSA | 1967 |
One Nation One Ration Card | 14445 |
ઓનલાઈન ફરીયાદ | http://ipds.gujarat.gov.in/PGRS/Complaint.aspx |
Home Page | Click Here |
FAQs – Ration Card Update Gujarat Online 2023
વાજબી ભાવની દુકાન માથી મને શું મળી શકે છે.?
રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોને તેમનું માન્ય રેશનકાર્ડ જે વાજબી ભાવની દુકાન સાથે જોડાયેલ હોય તે દુકાન પરથી રેશનકાર્ડની કેટેગરી પ્રમાણે મળશે.
મારી વાજબી ભાવની દુકાનમાંથી પુરતો જથ્થો મળતો નથી અને દુકાનદારની ગેરવર્તણુંક અંગે ફરિયાદ કરવી છે, તો મારે શું કરવું?
વાજબી ભાવની દુકાનમાંથી પુરતો જથ્થો મળતો ન હોય, અને દુકાનદારની ગેરવર્તણુંક અંગે ફરિયાદ કરવા માટે, આપની નજીકની ઝોનલ ઓફીસ અથવા મામલતદારની કચેરીમાં રજુઆત કરો. વિભાગના ટોલ ફ્રી નંબર (૧૮૦૦-૨૩૩-૫૫૦૦) પરથી પણ જરુરી મદદ મેળવી શકાશે.
આ માસનું અનાજ મારી નજીકના વિસ્તારમાં આવેલ વ્યાજબી ભાવની દુકાન સિવાય કોઈ અન્ય વિસ્તારમાં આવેલ દુકાન માથી અનાજ લેવું છે. શું એ શક્ય છે ?
હા, સરકારની નવી યોજના પ્રમાણે બારકોડેડ રેશનકાર્ડ ધારક તેની પસંદગીની કોઈ પણ વ્યાજબી ભાવની દુકાન પરથી જથ્થો મેળવી શકશે.
ફરીયાદ કરવા માટે કયા કયા પુરાવાની જરુરીયાત રહેશે?
ફરિયાદ કરવા ફક્ત ફરિયાદીનું નામ, સરનામું, રેશન કાર્ડ નંબર તથા ફરિયાદીના રેશન કાર્ડની સાથે જોડાયેલ વ્યાજબી ભાવની દુકાનની વિગતની જરુરીયાત રહેશે.
મારી વાજબી ભાવની દુકાનનો સંચાલક મારી સાથે ગેરવર્તણુક કરે છે તો મારે કોને ફરીયાદ કરવી?
વાજબી ભાવની દુકાનમાંથી પુરતો જથ્થો મળતો ન હોય, અને દુકાનદારની ગેરવર્તણુંક અંગે ફરિયાદ કરવા માટે, આપની નજીકની ઝોનલ ઓફીસ અથવા મામલતદારની કચેરીમાં રજુઆત કરો. વિભાગના ટોલ ફ્રી નંબર (૧૮૦૦–૨૩૩-૫૫૦૦) પરથી પણ જરુરી મદદ મેળવી શકાશે.
Last Word – Ration Card Update Gujarat Online 2023
Ration Card Update Gujarat Online 2023 અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. વધુ માહિતી માટે ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઈટ પર જઈ મેળવી શકો છો.
પ્રિય વાંચકો…! હજુ પણ તમારા મનમાં “Ration Card Update Gujarat Online 2023” વિશે કોઈપણ પ્રશ્ન હોય તો તમે નીચે આપેલા Comment Box માં અથવા Contact US માં જઈને Comment કરીને પૂછી શકો છો અને મિત્રો આ આર્ટિકલ દ્વારા મળેલી માહિતી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા સગા-સંબંધીઓમાં તમામ ભાઈ-બહેનો સાથે જરૂર Share કરજો તથા તમારો કિંમતી સમય કાઢીને આ આર્ટિકલને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર….
kay malatu nti tena mate
નાયબ મામલતદાર ઓફિસ પર જઈ ફોર્મ ભરી, ડોક્યુમેંટ જોડ્વા….અરજી કરવી.