How to PM E Mudra Loan Apply Online | Mudra Loan Eligibility | Mudra Loan Documents | Pradhan Mantri Mudra Yojana | Types of mudra loan । મુદ્રા લોન યોજના
ભારતમાં બેરોજગારી વધી રહી છે. કુશળ કારીગરો પૈસાના અભાવે પોતાનો વ્યવસાય શરૂ કરી શકતા નથી. તેમજ ભારતમાં મોટી સંખ્યામાં નાની, મધ્યમ અને મોટી કંપનીઓ આવેલી છે. પહેલા કરતાં પણ વધુ આ સંખ્યા કુદ્કે-ભુસકે વધી રહી છે. આ કંપનીઓ સફળ થાય તો દેશની અર્થવ્યવસ્થામાં મોટો ફાળો આપી શકે છે. જો કે, આમાંથી નાણાંકીય ભંડોળના અભાવને લીધે એક સ્થાન પર જઈ અટકી જાય છે, અથવા તો નિષ્ફળ જાય છે.
How to PM E Mudra Loan Apply Online
ભારત સરકારે નાણાંની સહાયથી સરળ પ્રવાહને આગળ લઈ જવા Pradhan Mantri Mudra Yojana (PMMY) નામની યોજના રજુ કરી છે. આ યોજના હેઠળ કામ કરીને કંપનીઓ મુદ્રા લોનના રૂપમાં નાણાંકીય સહાય મેળવી શકે છે. અને તેમના કારકિર્દી સંબંધિત સપનાઓને પૂર્ણ કરી શકે છે. આ યોજનાનો લાભ કોણ-કોણ લઈ શકે, તેના માટે શું-શું ડોક્યુમેન્ટ જોઈએ વગેરે તમામ માહિતી આ આર્ટિકલના માધ્યમ દ્વારા મેળવીશું.
Pradhan Mantri MUDRA Yojana શું છે ?
પ્રધાનમંત્રી મુદ્રા યોજના ફક્ત ભારતની નાના પાયાની કંપનીઓને વિકાસ કરવામાં અને સફળતા સુધી પહોંચવા માટે મદદ કરવા આ યોજના શરૂ કરવામાં આવેલી છે. આ યોજના સત્તાવાર રીતે 8 મી એપ્રિલ,2015 ના રોજ શરૂ કરવામાં આવી હતી. અને નાની-નાની કંપનીઓને ભંડોળ પૂરૂં પાડવા માટે શરૂ કરવામાં આવેલ છે.
MUDRA એટલે Micro Units Development & Refinance Agency પૂરૂ નામ થાય છે. અને મુખ્યત્વે નફો અને બિન-લાભકારી ક્ષેત્ર બંને કંપનીઓને ધિરાણમાં મદદ કરે છે. Mudra Loan મેળવવા ઇચ્છતી કંપની કે વ્યક્તિ રૂ.10,00,000/- સુધીની નાણાંકીય મદદ મેળવી શકો છો.
Highlights of How to PM E Mudra Loan Apply Online
આર્ટીકલનું નામ | How to PM E Mudra Loan Apply Online |
આર્ટીકલની પેટા માહિતી | PM E Mudra Loan Apply Online વિશે માહિતી |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને English |
આર્ટીકલનો હેતુ | PM E Mudra Loan Apply Online માહિતી આપવાનો હેતુ |
Official Website | Click Here |
હોમ પેજ | Click Here |
Mudra Loan મેળવવા માટે પાત્રતા
How to PM E Mudra Loan Apply Online : મુદ્રા લોન યોજનાનો લાભ નક્કી કરેલા ધારા-ધોરણ મુજબ મળવાપાત્ર થાય છે. આ પાત્રતા ધરાવતી કંપનીઓ નીચે મુજબ છે.
- NBFCs (Non-Banking financial corporations)
- Small Finance Banks
- MFIS (Micro Finance institutions)
- Commercial Banks
- RRB’s (Regional Rural Banks)
Read More :- How to Apply for Creditt App Personal Loan | ક્રેડિટ એપ દ્વારા પર્સનલ લોન મેળવો
Also Read More:- How to Apply for Divyang Lagn Sahay Yojana | દિવ્યાંગ લગ્ન સહાય યોજના
Also Read More:- How to PM Kisan Registration in Gujarati | Get Benefit ₹6000.
પ્રધાનમંત્રી મુદ્રા લોનના હેતુઓ
How to PM E Mudra Loan Apply Online : સુક્ષ્મ, લઘુ, અને મધ્યમ ઉદ્યોગો (MSME’s) દેશના અથતંત્રમાં યોગદાન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. Mudra Loan નીચે મુજબના ઉલ્લેખિત હેતુઓને પરિપૂર્ણ કરીને MSME’s ને મદદ કરે છે.
નવો ધંધો શરૂ કરવો
- હાલના વ્યવસાયનું વિસ્તરણ અને વૃધ્ધિ
- તાલીમ તેમજ સક્ષમ સ્ટાફની ભરતી
- મશીનરીની ખરીદી
- વ્યવસાય માટે કાર્યકારી મૂડી પ્રાપ્ત કરવા
- કોમર્શિયલ વાહનોની ખરીદી
- સાધનોની ખરીદી
Benefits – Pradhan Mantri Mudra Yojana
How to PM E Mudra Loan Apply Online : Mudra Loan યોજના સાથે ઘણા બધા લાભો સંકળાયેલા છે. જેમાંથી કેટલાક લાભ કે ફાયદા નીચે જણાવેલ છે.
- Mudra Loan નો લાભ લેવા માટે કોઈ કોલેટરલ અથવા થર્ડ પાર્ટીની સિક્યોરિટીની જરૂર નથી.
- Mudra Loan interest rate ખુબ જ ઓછો અને માસિક ધોરણે 1 % કરતાં વધુ નથી.
- Mudra Loan ની અંદર તમને MUDRA Card આપવામાં આવે છે જેનાથી તમે ભંડોળનો ઉપયોગ સરળ રીતે કરી શકો છો અને બેન્કમાં જવાની કોઈ જરૂર રહેતી નથી.
Type Of Industries That Can Apply For MUDRA Loan
How to PM E Mudra Loan Apply Online : ભારત સરકાર દ્વારા આપવામાં આવતી પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાનો લાભ નવા ધંધા અને ઉદ્યોગોને ચાલુ કરવા તથા પ્રોત્સહન આપવા માટે આપવામાં આવે છે. નીચે દર્શાવેલ ઉદ્યોગો Pradhan Mantri Mudra Loan માટે અરજી કરી શકે છે.
- દુકાનદારો (Shopkeepers)
- વ્યાપાર વિક્રેતાઓ (Business Vendors)
- ખાદ્ય ઉત્પાદન ઉદ્યોગ (Food Production industry)
- કૃષિ ક્ષેત્ર (Agriculture Sector)
- નાના પાયે ઉત્પાદકો (Small scale manufacturers)
- સમારકામની દુકાનો (Repair Shops)
- હસ્ત કલાકારો (Handicrafts men)
- સેવા આધારિત કંપનીઓ (Service Based Companies)
- ટ્રક માલિકો (Truck Owners)
- સ્વ-રોજગાર ઉદ્યોગ સાહસિકો(Self-employed entrepreneurs)
Eligibility Criteria – How to PM E Mudra Loan Apply Online
How to PM E Mudra Loan Apply Online : ભારતના ગ્રામીણ કે શહેરી બંને વિસ્તારોના MSME’S મુદ્રા લોન માટે ત્યારે જ અરજી કરી શકે છે જો તમો નીચે જણાવેલા માપદંડોને પૂર્ણ કરી શકો છો.
- વયમર્યાદા – 18 થી 65 વર્ષ
- લોનની રકમ – શિશુ યોજના – રૂ.50,000/- સુધી , કિશોર યોજના – રૂ.50,000 થી રૂ. 5 લાખ સુધી અને તરૂણ યોજના – રૂ.10 લાખ સુધી
- ઉદ્યોગનો પ્રકાર – વેપારીઓ, કારીગરો, નાના પાયાના ઉત્પાદકો, સ્ટોર માલિક
- કંપનીની સ્થિતિ – શિશુ યોજના – નવી કંપનીની શરૂઆત, કિશોર યોજના & તરૂણ યોજના – હાલની કંપનીનું વિસ્તરણ
- લોનની મુદત – 3 થી 5 વર્ષ
પ્રધાનમંત્રી મુદ્રા લોનની મુખ્ય વિશેષતાઓ
How to PM E Mudra Loan Apply Online : Pradhanmantri Mudra Loan ની નીચે જણાવેલ વિશેષતાઓને કારણે આ યોજનાને સરકારની અન્ય યોજનાઓ કરતાં અલગ પાડે છે.
- આ લોન દ્વારા મેળવેલી રકમનો ઉપયોગ લેનાર કંપની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કરી શકાય છે.
- મુખ્યત્વે આનો ઉદ્દેશ્ય ઉત્પાદન, વેપાર અને સેવાઓમાં રોકાયેલા ઉદ્યોગોને સેવા આપવાનો છે.
- હાલની અને નવી કંપનીઓ બંને પ્રકારની PM Mudra Loan માટે અરજી કરી શકે છે.
- Mudra website અને Mudra App દ્વારા કોઈપણ વ્યક્તિ Directly Online Apply કરી શકે છે.
- Mudra Loan મુદત 3 થી 5 વર્ષ સુધીની હોય છે.
- Enterprises ને Mudra Loan દ્વારા મેળવેલા ભંડોળનો ઉપયોગ સાધનોની ખરીદી, મશીનરી ખરીદવા, વ્યવસાયનું વિસ્તરણ, સક્ષમ સ્ટાફની ભરતી વગેરે માટે ઉપયોગ કરવાની સંપૂર્ણ સ્વતંત્ર છે.
- થર્ડ પાર્ટી દ્વારા કોઈ કોલેટરલ અથવા વધારાની સુરક્ષાની જરૂર નથી.
- Mudra Loan યોજના હેઠળ ત્રણ યોજનાઓ છે જે વૈવિધ્યતા પ્રદાન કરે છે.
What are the Mudra Loan Products
How to PM E Mudra Loan Apply Online : Mudra Loan ત્રણ અલગ-અલગ પ્રકારમાં ઓફર કરવામાં આવે છે: (1) Shishu Mudra Loan (2) Kishor Mudra Loan (3) Tarun Mudra Yojana. માઈક્રો કંપનીના વિકાસના સ્તર અને નાણાંકીય જરૂરીયાતોને આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એકવાર આ લોન મંજૂર થઈ જાય, પછી આ ભંડોળની મૂડીની જરૂરિયાતો, પગાર, વધારાના સંચાલન ખર્ચ વગેરેમાં વિભાજન કરી શકાય છે. આ ત્રણેય પ્રોડક્ટસ ને MUDRA LOAN તરીકે ઓળખવામાં આવે છે. ચાલો આ MUDRA LOAN PRODUCTS ને વિગતવાર એક નજર કરીએ.
Shishu Loan Yojana
How to PM E Mudra Loan Apply Online : આ પ્રકારની Category માં સુક્ષ્મ અથવા નાના વ્યવસાયના માલિકોને સૌથી ફાયદો છે. કારણ કે તેઓ રૂ.50,000/- સુધીની રકમ માટે અરજી કરી શકે છે. જે કંપનીઓને તેમનો નવો વ્યવસાય શરૂ કરવો છે તેમના માટે આ SHISHU Yojana શ્રેષ્ઠ કામ કરે છે. આ કેટેગરીમાં સફળતાપૂર્વક અરજી કરવા માટે વ્યવસાયકારોએ ખરીદી માટે જરૂરી મશીનરીના પ્રકાર અને જથ્થાની માહિતી ઉપરાંત તેમના વ્યવસાયિક વિચારોની સ્પષ્ટ વિગતો આપવાની જરૂર રહે છે. મશીનરી સપ્લાયરની વિગતો પણ આપવી પડતી હોય છે. ટૂંકમાં આ લોન મંજૂર થવાની શક્યતાઓ વધુ રહેતી હોય છે. આ પ્રોડક્ટ પર કોઈ પ્રોસેસિંગ ફી થશે નહી.
આના માટે નીચે પ્રમાણેના Documents જરૂર પડતી હોય છે.
- મશીનરી તેમજ સાધનો સહિત તમામ ખરીદીઓના Quotation.
- Details of all purchases.
- મશીનરી અને સાધનો પૂરા પાડનાર સપ્લાયર્સની વિગતો.
Kishor Loan Yojana
How to PM E Mudra Loan Apply Online : MUDRA YOJANA હેઠળ કિશોર યોજના દ્વારા જે વ્યવસાય માલિકો પોતાનો વ્યવસાય સ્થાપિત છે તેમના માટે શ્રેષ્ઠ છે અને તેઓ તેને વધુ વિસ્તરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અરજદારો રૂ.50,000/- થી રૂ.5,00,000/- સુધીની લોનની રકમ માંગી શકે છે. Pradhanmantri Mudra Loan હેઠળ Kishor Loan Yojana માટે નીચે મુજબના Documents જરૂર પડતી હોય છે.
- છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ (if any)
- છેલ્લા 2 વર્ષનું બેલેન્સ શીટ
- Memorandum of Association (MOA) (if any)
- Articles of Association (AOA) (if any)
- અંદાજિત લોનના સમયગાળા પૂરતું બેલેન્સ શીટ
- ચાલુ નાણાંકીય વર્ષના વેચાણનો હિસાબ
- Income Tax Returns & Sales Returns
- Report of all Business.
Pradhan Mantri Tarun Yojana
How to PM E Mudra Loan Apply Online : MUDRA YOJANA હેઠળ તરૂણ યોજના દ્વારા જે વ્યવસાય માલિકો પોતાનો વ્યવસાય સ્થાપિત છે તેમના માટે શ્રેષ્ઠ છે અને તેઓ તેને વધુ વિસ્તરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અરજદારો રૂ.10,00,000/- સુધીની લોનની રકમ માંગી શકે છે. Pradhanmantri Mudra Loan હેઠળ તરૂણ યોજના માટે નીચે મુજબના Documents જરૂર પડતી હોય છે.
- છેલ્લા 2 વર્ષનું બેલેન્સ શીટ
- Report of all Business.
- Memorandum of Association (MOA) (if any)
- Articles of Association (AOA) (if any)
- છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ (if any)
- અંદાજિત લોનના સમયગાળા પૂરતું બેલેન્સ શીટ
- ચાલુ નાણાંકીય વર્ષના વેચાણનો હિસાબ
- Income Tax Returns & Sales Returns
- Proof of identity (Pan card, Aadhar Card, Voter’s id, etc.)
- Proof of address (Passport, Aadhar Card, Voter’s id, etc.)
- SC, ST, OBC, etc. certificates. (if any)
Interest Rate of Mudra Loan Yojana
How to PM E Mudra Loan Apply Online : Mudra Loan Yojana પર લાગુ વ્યાજ દર નીચેના વિભાજન સાથે RBI નિર્ધારિત MCLR (ધિરાણ દરની સીમાંત કિંમત) પર આધારિત છે.
બેંકનું નામ | વ્યાજદર |
State Bank of India | Linked to MCLR |
ICICI Bank | As per ICICI bank guidelines |
IDBI Bank | Linked to IDBI Bank’s Base Rate and Rating |
UCO Bank | 8.85% p.a. onwards |
Bank of Baroda | 9.65% p.a. onwards |
Indian Overseas Bank | As per Indian Overseas bank guidelines |
Union Bank of India | 7.30% p.a. onwards |
HDFC Bank | As per HDFC bank guidelines |
Canara Bank | As per Canara bank guidelines |
Central Bank | As per Central bank guidelines |
Allahabad Bank | As per Allhabad bank guidelines |
Bank of Maharashtra | 9.25% p.a. onwards |
Bank of India | Linked to MCLR |
Oriental Bank of Commerce | As per Oriental bank guidelines |
Document Required to for Pradhanmantri Mudra Loan
How to PM E Mudra Loan Apply Online : Pradhanmantri Mudra Loan માટે અરજી કરતી વખતે નીચે મુજબના દસ્તાવેજોની સામાન્ય જરૂરિયાત હોય છે.
- Proof Of Identity (Pan Card, Aadhar Card, Voter’s Id, Etc.)
- Proof Of Address (Passport, Aadhar Card, Voter’s Id, Etc.)
- પાસપોર્ટ સાઇઝના અરજદારના ફોટા
- ધંધાના સ્થળના સરનામાનો પુરાવો
- ધંધાના લાયસન્સના પુરાવા
- મશીનરી તેમજ સાધનો સહિત તમામ ખરીદીઓના Quotation
Application Procedure for Pradhanmantri Mudra Yojana
How to PM E Mudra Loan Apply Online : ઘણી બેંકો Pradhanmantri Mudra Yojana ની સુવિધા આપે છે. નીચે જણાવેલા પગલાંને અનુસરીને મુદ્રા લોન માટે અરજી કરી શકાય.
- Visit the official website – https://www.mudra.org.in/અને એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કરો. અથવા તો ઓનલાઈન પણ અરજી કરી શકો છો.
- નામ, સરનામુ, મોબાઈલ નંબર,KYC વિગતો ચોક્કસ વિગતો સાથે આ ફોર્મ ભરો.
- જરૂરી Documents લગાવી કે અપલોડ કરી અરજીફોર્મ સબમિટ કરવાની જરૂર છે.
- બેંક દ્વારા વધારાની પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની રહેશે.(બેંકવાઈઝ અલગ અલગ હોઈ શકે છે.
- ત્યારબાદપસંદ કરેલ બેંક દસ્તાવેજોની ચકાસણી કરશે.
- વેરિફિકેશન થઈ ગયા બાદ લોનની રકમ આપના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
- Proof of address (Passport, Aadhar Card, Voter’s id, etc.)
- પાસપોર્ટ સાઇઝના અરજદારના ફોટા
- ધંધાના સ્થળના સરનામાનો પુરાવો
- ધંધાના લાયસન્સના પુરાવા
- મશીનરી તેમજ સાધનો સહિત તમામ ખરીદીઓના Quotation
Read More :- How to Apply Marriage Loan from Jio Finance | જિયો ફાઈનાન્સ મેરેજ લોન
Also Read More:- RapidPaisa Loan App Details In Gujarati | રેપિડપૈસા એપથી લોન મેળવો
Also Read More:- Baroda Senior Citizen Savings Scheme in Gujarati | બરોડા સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ
FAQs of How to PM E Mudra Loan Apply Online
Que.1 શું Mudra Loan Application ઓનલાઈન સબમિટ કરી શકાય છે ?
Ans.1 હા, તમે Mudra Loan અધિકૃત Website https://www.mudra.org.in/પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો.
Que.2 Mudra Loan માટે કયા દસ્તાવેજો જરૂરી છે ?
Ans.2 સામાન્ય રીતે તમે જે પ્રકારની લોન માટે અરજી કરી હોય તે પ્રમાણે દસ્તાવેજોની જરૂર પડતી હોય છે.
Que.3 Mudra Loan કાર્ડ શું છે ?
Ans.3 એકવાર લોન મંજુર થઈ ગયા પછી સરળતાથી ક્રેડિટ ઉપાડવા માટે આ કાર્ડ બનાવવામાં આવ્યું છે.
Que.4 Mudra Loan ની ચૂકવણી સમય કેટલો હોય છે ?
Ans.4 ચૂકવણીની સામાન્ય મુદત 12 થી 60 મહિનાની હોય છે.
Que.5 Mudra Loan નીપ્રોસેસિંગ સમય કેટલો હોય છે ?
Ans.5 પ્રોસેસિંગ સમય 24 કલાકનો હોય છે.
Que.6 શું બેંકો Mudra Loan ની ઓફર કરે છે?
Ans.6 કેટલીક બેંકો તેમના વર્તમાન ગ્રાહકોને Mudra Loan ની ઓફર કરતા હોય છે.
Que.7 શું Mudra Loan મેળવવા માટે કોઈ ઓફલાઈન પધ્ધતિ છે ?
Ans.7 હા, ઘણી બેંકો આ સુવિધા આપે છે. તમે કોઈપણ બેંકની મુલાકાત લઈને બેંકના એક્ઝિક્યુટિવ આમાં તમને મદદ કરી શકે છે.
Que.8 Mudra Loan પર વ્યાજદર શું છે ?
Ans.8 RBI માર્ગદર્શિકા મુજબ મુદ્રા લોન પર વ્યાજબી વ્યાજદરો વસુલવામાં આવે છે. અને હા માસિક 1 % થી વધુ વ્યાજ વસુલવામાં આવતું નથી.
Que.9 શું દિવ્યાંગ વ્યક્તિ Mudra Loan માટે અરજી કરી શકે છે ?
Ans.9 શારીરિક રીતે વિકલાંગ લોકો સાથે કોઈ ભેદભાવ નથી પાત્રતા ધરાવતી કોઈપણ વ્યક્તિ અરજી કરી શકે છે.
Que.10 શું Mudra Loan વાહન ખરીદવા માટે અરજી કરી શકાય છે ?
Ans.10 હા, પણ ખાનગી વાહનોને આ લાગુ પડતું નથી. લોનમાં મળેલા ભંડોળમાંથી કોઈપણ વાહન ખરીદી શકો છો પણ તેનો ઉપયોગ જાહેર પરિવહન માટે જ કરી શકો છો.
Que.11 Mudra Loan મેળવવા માટે કોલેટરલ તરીકે કંઈપણ મુકવાની જરૂર પડ્શે?
Ans.11 ના, પીએમ મુદ્રા યોજના હેઠળ લોન મેળવવા માટે કોઈ કોલેટરલ અથવા થર્ડ પાર્ટી સિક્યોરિટીની જરૂર પડતી નથી.
Que.12 Mudra નું પુરૂ નામ શું છે ?
Ans.12 Mudra એટ્લે Micro Units Development & Refinance Agency (માઈક્રો યુનિટસ ડેવલેપમેન્ટ &રીફાયનાન્સ એજન્સી).
Last Word – How to PM E Mudra Loan Apply Online
How to PM E Mudra Loan Apply Online અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ લોન લેવા કે આપવાની સલાહ આપવાનો નથી. Mudra Loan લેતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો. મુદ્રા લોનનો લાભ લેવા માટે તેમના દ્વારા કોઈ એજન્ટો કે મધ્યસ્થીઓ રોકેલા હોતા નથી. લોન લેનારાઓને સલાહ આપવામાં MUDRA/PMMY ના એજન્ટો કે ફોન કોલ્સ થી દૂર રહે.
મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો How to PM E Mudra Loan Apply Online ને લગતો સવાલ હોય, તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં Comment કરીને અથવા Contact Us માં જઈને પૂછી શકો છો. અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય, તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો. તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…