Investment in PPF good news for you | Public Provident Fund | PPF Calculator | PPF Interest Rate | PPF Investment
આપણે બધા જ સુરક્ષિત રોકાણ કરવા માટે નાની મોટી બચત કરતા જ હોઈએ છીએ, પછી એ પોસ્ટ ઓફિસમાં હોય, FD કરવાની વાત હોય કે PPF માં પૈસા રોકાણ કરવાની વાત હોય.
આજનાં સમયમાં પીપીએફ સ્કીમ એ રોકાણ માટેનું Best Option છે. જો તમે પણ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તો તમારા માટે એક શુભ સમાચાર આવ્યા છે. હવે આ યોજનામાં તમને સરકાર તરફથી ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કમ્પાઉન્ડિગ વ્યાજનો લાભ આપવામાં આવશે.
Investment in PPF good news for you
જો તમે પણ મૂંઝવણ અનુભવતા હોવ કે તમારે દર મહિને કમાણી થાય છે, તેમાંથી કેટલું રોકાણ કરવું જોઈએ અને જેના પર તમને આ વ્યાજનો લાભ મળશે. તો તમે ચિંતા કરશો નહિ. કારણ કે તમારી આ સમસ્યાનો ઉકેલ છે અમારી આ પોસ્ટ Investment in PPF good news for you. તો ચાલો વધારે સમય બગાડ્યા વિના જાણીએ કે જો તમે દર મહિને 2000, 3000, 4000 અને 5000 રૂપિયાનું રોકાણ કરો છો, તો મેચ્યોરિટી પર તમને કેટલા પૈસા પાછા મળશે મહિને 2000 જમા કરો તો કેટલા પૈસા પાછા મળશે?
જો તમે આ PPF સ્કીમમાં મંથલી 2000 રૂપિયા જમા કરો છો, તો એક વર્ષમાં તમને લગભગ 24,000 રૂપિયા થશે અને લગભગ 15 વર્ષમાં, તમારા 3,60,000 રૂપિયા જમા થઈ જશે. હવે આમાં તમને 7.1 ટકાના દરે વ્યાજનો લાભ મળે છે. તમને વ્યાજની રકમ 2,90,913 રૂપિયા મળશે. એટલે તમને 15 વર્ષ પછી કુલ 6,50,913 રૂપિયા મળશે.
રૂપિયા 3000 જમા કરાવવાથી કેટલા પૈસા મળશે? (ઉદાહરણ)
- જો કોઈ રોકાણકાર 3000 રૂપિયા PPF Schemeમાં જમા કરાવે છે, તો તેના હિસાબે 12 મહિનામાં લગભગ 36,000 રૂપિયા જમા થશે. હવે આ રીતે સતત 15 વર્ષ માટે રોકાણ કરવામાં આવે તો 5,40,000 રૂપિયા જમા થશે, જેમાં તમને 4,36,370 રૂપિયા વ્યાજ મળશે.
આ પણ વાંચો- Mahila Swavalamban Yojana | મહિલા સ્વાવલંબન યોજના
- એટલે 15 વર્ષ પછી તમારી જમા રકમ પર તમને રૂ. 9,76,370 મળશે. આ સિવાય જો તમે મહિને 4000 નું રોકાણ કરો છો, તો એક વર્ષમાં તમને લગભગ 48,000 રૂપિયા મળશે. જો તમે આનું સતત 15 વર્ષ સુધી રોકાણ કરો છો, તો તમારી કુલ જમા રકમ 7,20,000 રૂપિયા થશે અને વ્યાજની રકમ લગભગ 5,81,827 રૂપિયા હશે. આ કિસ્સામાં તમને મેચ્યોરિટી પર 13,01,827 રૂપિયા મળશે.
- જો તમારી પાસે સગવડ છે અને તમે દર મહિને આ સ્કીમમાં રૂ. 5,000નું રોકાણ કરો છો તો એક સંપૂર્ણ વર્ષમાં લગભગ રૂ. 60,000 જમા થશે. આ પછી, જો તમે આગામી 15 વર્ષ સુધી આ રોકાણ ચાલુ રાખો છો, તો તમારી પાસે લગભગ 9 લાખ રૂપિયા એકઠા થઈ જશે.
આ પણ વાંચો- A Few Tips for Financial Planning | ફાયનાન્સિયલ પ્લાનિંગ માટેની કેટલીક ટિપ્સ
- જો આમાં વ્યાજની રકમની વાત કરીએ તો વર્તમાન વ્યાજ દર પ્રમાણે 7,27,284 રૂપિયા જમા થશે. મેચ્યોરિટી પર તમને લગભગ 16, 27, 284 લાખ રૂપિયા પાછા મળશે. છે ને પૈસા કમાવવાનો એકદમ ધાસ્સુ આઈડીયા, રાહ શેની જુઓ છો કરવા માંડો આજથી જ બચત અને બની જાવ લખપતિ…
Read More:- Apply for Tractor Loan Online 2023 | ટ્રેકટર લોન યોજના
List of PPF Provider Bank/Post
PPF Provide Banks/Company | Links |
SBI PPF | Click Here |
India Post PPF | Click Here |
Axis Bank PPF | Click Here |
Bank of India (BOI) PPF | Click Here |
Central Bank of India PPF | Click Here |
Home Page | Click Here |
Useful Important Link
Join Whats App Group | Join Now |
Home Page | More Details… |
Last Word–Investment in PPF good news for you
આ આર્ટીકલથી અમે વાંચકોના લાભકારક આર્ટીકલ Investment in PPF good news for you ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે આપ જેવા વાંચકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે, આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો. જેથી જે લોકોને જરૂર મદદ મળી શકે છે.
કોઈ અજાણી વ્યક્તિ KYC ના નામે તમારો એકાઉન્ટ નમ્બર કે OTP માંગે તો ક્યારેય આપશો નહિ. બેન્ક કે સરકાર ક્યારેય ફોન પર તમારો OTP કે એકાઉન્ટ ની વિગતો માંગતી નથી.
મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો આ આર્ટીકલ Investment in PPF good news for you ને લગતો સવાલ હોય, તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને અથવા Contact us પૂછી શકો છો. અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો, તમારા મિત્રો સાથે જરૂર Share કરો.