આદિજાતિ લોકોને વિવિધ યોજનાઓ હેઠળ લોન ધિરાણ યોજના | Loan financing scheme for Tribal Caste

આદિજાતિ લોકોને વિવિધ યોજનાઓ હેઠળ લોન ધિરાણ યોજના | Gujarat Adijati Vikas Nigam | Loan for Foreign Studies | Loan financing scheme for Tribal Caste

ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. આ નિગમની સ્થાપના વનબંધુઓના કલ્યાણ માટે કરવામાં આવેલ હતી. જે ગુજરાતના જંગલ વિસ્તારમાં કે રાજ્યમાં કોઈપણ જગ્યાએ વસતા આદિજાતિના નાગરિકોને આત્મનિર્ભર બનવા માટે લોન યોજનાઓ આપવામાં આવે છે.

આ આર્ટિકલ Loan financing scheme for Tribal Caste દ્વારા અનુસૂચિત જન જાતિના નાગરિકો GTDC Gujarat દ્વારા આપવામાં આવતી વિવિધ લોન વિશે વિગતવાર માહિતી મેળવીશું. આ લોન યોજના માટે કેવી રીતે એપ્લિકેશન કરવી, તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ વગેરે માહિતી મેળવીશું.

Loan financing scheme for Tribal Caste

Table of Contents

ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ લોન આપવામાં આવે છે.  આ લોન યોજના આદિજાતિના નાગરિકોને આપવામાં આવે છે. ST જ્ઞાતિના નાગરિકોને આત્મનિર્ભર બનાવવા માટે Adijati Nigam Gujarat દ્વારા આપવામાં આવે છે. આ યોજનાનો ઉદ્દેશ, કેટલા રૂપિયાની લોન મળે, વ્યાજદર કેટલું ચૂકવવાનું રહેશે વગેરે આ આર્ટિકલના માધ્યમથી મેળવીશું.

Loan Information in Gujarati
Loan Information in Gujarati | Join Our Telegram Channel
WhatsApp Group જોડાઓ. Join Now

Highlights of Gujarat Adijati Vikas Nigam Loan Scheme

આર્ટીકલનું નામLoan financing scheme for Tribal Caste
આર્ટીકલની પેટા માહિતીઆદિજાતિ લોકોને લોન ધિરાણ યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને English
આર્ટીકલનો ઉદ્દેશઆદિજાતિ લોકોને લોન ધિરાણ યોજના વિશે માહિતી પૂરી પાડવાનો.
લાભાર્થીગુજરાતના આદિજાતિના નાગરિકો
Official WebsiteClick Here
Home PageClick Here
Highlights of Gujarat Adijati Vikas Nigam Loan Scheme

આદિજાતિ લોકોને વિવિધ યોજનાઓ હેઠળ લોન ધિરાણ યોજના

        ગુજરાત આદિજાતિ નિગમ આદિજાતીના નાગરિકો માટે વિવિધ લોન યોજનાઓ અને અન્ય યોજનાઓ ચલાવવામાં આવે છે. અનુસૂચિત જન જાતિના ઈસમોની આર્થિક સ્થિતિ સારી હોતી નથી. જેથી તેમને બેંકો કે અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજદરે લોન ન લેવી પડે તે માટે નિગમ દ્વારા આ લોન આપવામાં આવે છે. જેથી આદિજાતિના નાગરિકો આત્મનિર્ભર બની શકે છે.

Also Read More:- PF Account Interest Rate Latest News in Gujarati | પીએફ પર મળશે 8.15 ટકા વ્યાજ

કોમર્શિયલ પાયલોટ ટ્રેનિંગ માટે લોન યોજના

    ● આદિજાતિના વિદ્યાર્થીઓ પાયલોટ ટ્રેનિંગ મેળવીને સારી નોકરી મેળવી, જીવન ધોરણ ઉંચુ લાવી શકે.

  • રૂ.25 લાખ રૂપિયા સુધીની લોન.
  • માત્ર વાર્ષિક 4 ટકાના દરે લોન.
  • વિદ્યાર્થીને લોન આપ્યા તારિખથી એક વર્ષ પછી મુદ્દલ તથા વ્યાજ વાર્ષિક 144 હપ્તેથી લોન ભરપાઈ કરી શકશે.

નારી કેન્દ્રો માટે લોન અને સહાય

    ● આદિજાતિની બહેનો આજીવિકાની તકો અને તેમના સશક્તિકરણ ઉદ્દેશથી વાનગીઓ તેમજ ગૃહ ઉત્પાદિત વસ્તુઓ મળી રહે. અને નારી કેન્દ્રોની સહાયથી જીવન ધોરણ ઉંચું લાવી શકે. પગભર થઈ શકે તે આ યોજનાનો હેતુ છે.

  • મહિલા સંચાલિત ગૃપોને રૂ.5 લાખ સુધીની લોન, તેમજ પ્રયોજના વહીવટદારશ્રીની કચેરી તરફથી રૂ.5 લાખની સહાય એમ મળીને કુલ રૂ 10 લાખની લોન અને સહાય.
  • માત્ર વાર્ષિક 4 ટકાના દરે લોન.

વિદેશ અભ્યાસ માટે લોન અને સહાય

    ● આદિજાતિના વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ મેળવી, સારી નોકરી મેળવીને પગભર થઈ શકે તેનો હેતુ રહેલો છે.

  • લોન સહાય રૂ.15 લાખની સહાય અને એ પણ વાર્ષિક 4 ટકાના વ્યાજ દરે લોન.
  • વિદ્યાર્થીને અભ્યાસ પૂર્ણ થયા બાદ 6 માસ પછીથી માસિક 60 હપ્તામાં લોન ભરપાઈ કરવાની હોય છે.
  • જો લોનની રકમ અને હપ્તા સમયસર અને નિયમિત ભરવામાં આવેલા હોય તો વ્યાજમાં સબસિડી મળવાપાત્ર રહેશે.

લોન ધિરાણ યોજનાની લાયકાત અને પાત્રતા

Adijati Vikas Vibhag Gujarat દ્વારા વિવિધ યોજના હેઠળ લોન આપવામાં આવે છે. આ લોન આપવા માટે અગાઉથી લાયકાત અને પાત્રતા નક્કી કરેલી છે.

    ● અરજદાર મૂળ ગુજરાતનો નાગરિક હોવો જોઈએ.

    ● અરજદાર આદિજાતિનો હોવો જોઈએ

    ● લાભાર્થીની કુટુંબની વાર્ષિક આવક કોઈ મર્યાદા નથી.

    ● આ યોજનાનો લાભ માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે.

આ પણ વાંચો- A SPECIAL MICRO-CREDIT FACILITY FOR STREET VENDORS | PM SVANidhi

Document Required for Loan financing scheme for Tribal Caste

Adijati Nigam દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ લોન લેવા માટે નીતિ-નિયમો નક્કી કરેલા છે. આ લોન યોજનાનો લેવા માટે કેટલાક ડોક્યુમેન્‍ટ નિર્ધારિત થયેલા છે જે નીચે મુજબ છે.

  • ગુજરાતના અનુસુચિત જન જાતિ અંગેનું પ્રમાણપત્ર (મામલતદારશ્રી / સમાજ કલ્યાણ અધિકારી અથવા સક્ષ્મ અધિકારીશ્રીનો દાખલો)
  • રેશન કાર્ડની નકલ
  • બેંક ખાતાની પાસબુક
  • ઓનલાઈન એપ્લીકેશન અરજી
  • આધાર કાર્ડની નકલ
  • અરજદારે રજૂ કરેલ મિલકતનો પુરાવો (જેમાં જમીનના 7/12 તથા 8-અ અથવા મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ જે તાજેતરનો તથા બોજા વગરનો
  • જામીનદાર-1 ના 7/12 તથા 8-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ
  • જામીનદાર-2 ના 7/12 તથા 8-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ
  • ધંધાનાં સ્થળ તરીકે દુકાન પોતાની/ભાડાની હોય તો તેની વિગતો જો ભાડાની દુકાન હોય તો ભાડા કરાર
  • જામીનદાર-1 નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
  • જામીનદાર-2 નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
  • જામીનદારોએ રૂ. 20/- ના સ્ટેમ્પ પેપર પર એફીડેવીટ કરેલ સોંગંદનામું
  • નિયત થયેલ ડ્રાઇવિંગ લાઇસન્સ
  • રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
આદિજાતિ લોકોને વિવિધ યોજનાઓ હેઠળ લોન ધિરાણ યોજના | Loan financing scheme for Tribal Caste
આદિજાતિ લોકોને વિવિધ યોજનાઓ હેઠળ લોન ધિરાણ યોજના | Loan financing scheme for Tribal Caste

Apply for Loan Scheme Online

ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા આદિજાતિના લોકોના વિકાસ માટે ઘણી બધી લોન યોજનાઓ તથા કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. અનુસુચિત જન જાતિના ખેડુતો, વિદ્યાર્થીઓ, ધંધા-વ્યવસાયકારીઓ માટે વિવિધ યોજનાના ઓનલાઈન ફોર્મ સ્વીકરવાના ચાલુ થયેલ છે. ઓનલાઈન ફોર્મ ભરવાની માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Google Search જઈને “Adijati Vikas Nigam” ટાઈપ કરો.
  • જેમાં Gujarat Tribal Development Corporation ની Official Website ખુલશે.
  • જ્યાં Home Page પર ઉપર “Apply for Loan” નામનું બટન હશે તેના પર Click કરવાનું રહેશે.
  • તે બટન પર ક્લિક કરવાથી “Gujarat Tribal Development Corporation” નામનું નવું પેજ ખૂલશે.
  • જો આપ દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “Register Here” પર ક્લિક કરીને તમારી વ્યક્તિગત I.D બનાવવાનું રહેશે.
  • તમારા દ્બારા Personal Login બનાવ્યા બાદ “Login here” માં પોતાના Login ID અને Password નાખી Login In કરવાનું રહેશે.
  • લાભાર્થીએ પોતાનું વ્યક્તિગત પેજ Login કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
  • Apply Now પર ક્લિક કરવાથી જુદી-જુદી યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
  • સેલ્ફ એમ્પોલયમેન્‍ટ” પર ક્લિક કર્યા બાદ શરતો આપેલી હશે જેને ધ્યાનપૂર્વક વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.
  • હવે લાભાર્થીએ પોતાની Application Information જેવી કે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે ભરવાની રહેશે.
  • જેમાં યોજનાની પસંદગીમાં “લોન યોજના” પસંદ કરીને લોનની રકમ નાખવાની રહેશે.
  • જામીનદારની મિલકતની વિગત, બેંકની વિગત, ડોક્યુમેંટ અપલોડ વગેરે કરવાના રહેશે.
  • તમામ વિગતો ભર્યા બાદ ભરેલી માહિતીને ચકાસણી કર્યા બાદ એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
  • તમારી એપ્લિકેશન Save થશે જેની પ્રિન્‍ટ લઈને સાચવી રાખવાની રહેશે.

Important links of Loan Yojana for ST

Adijati Nigam
Official Website
Click Here
Direcr Apply for LoanClick Here
Login hereClick Here
Register HereClick Here
Forgotten Password?
Click Here
Click Here
Home PageClick Here
Important links of Loan Yojana for ST

Read More:- Know the Loan Related New Rule of RBI | જો લોનની રકમ નથી ચૂકવી શકતા? જાણી લો RBIનો આ નવતર નિયમ

FAQ of Loan financing scheme for Tribal Caste

Que.1 આદિજાતિ લોન યોજના હેઠળ પાયલોટ ટ્રેનિંગ માટે કેટલી લોન આપવામાં આવે છે?

Ans.1 આદિજાતિ લોન યોજના હેઠળ પાયલોટ ટ્રેનિંગ માટે કેટલી લોન આપવામાં આવે છે

Que.2 આદિજાતિ વિકાસ નિગમ,ગાંધીનગર દ્વારા લોન યોજનાનો લાભ કોણે આપવામાં આવે છે ?

Ans.2 ગુજરાતના મૂળ નાગરિક હોય અને આદિજાતિના નાગરિકોને આપવામાં આવે છે.

Que.3 વિદેશ અભ્યાસ લોન યોજનાનો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા નક્કી થયેલી છે?

Ans.3 વિદેશ અભ્યાસ લોન યોજનાનો લાભ લેવા માટે કોઈ આવક મર્યાદા નક્કી થયેલી નથી.

Que.4 Adijati Nigam દ્વારા એસ.ટી જ્ઞાતિઓના મહિલા સંચાલિત ગૃપોને માટે  લોન પર કેટલો વ્યાજદર લેવામાં આવે છે?

Ans.4 Adijati Nigam દ્વારા એસ.ટી જ્ઞાતિઓના મહિલા સંચાલિત ગૃપોને માટે  લોન પર વાર્ષિક 4 % વ્યાજદર લેવામાં આવે છે.

DisclaimerLoan financing scheme for Tribal Caste

આ આર્ટીકલ Loan financing scheme for Tribal Caste અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ લોન લેવા કે આપવાની સલાહ આપવાનો નથી. Loan લેતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો. પર્સનલ લોનનો લાભ લેવા માટે તેમના દ્વારા કોઈ એજન્ટો કે મધ્યસ્થીઓ રોકેલા હોતા નથી. લોન લેનારાઓને સલાહ આપવામાંના એજન્ટો કે ફોન કોલ્સ થી દૂર રહો.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો આ આર્ટીકલ Loan financing scheme for Tribal Caste ને લગતો સવાલ હોય, તો તમે નીચે આપેલા Comment Box કમેન્ટ કરીને અથવા Contact Form માં જઈને પૂછી શકો છો. અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો. તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

Leave a Comment

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now
close button