PF Account Interest Rate Latest News in Gujarati | PF Interest Rate | PF Interest Rate Calculator | PPF Interest Rate | EPF Interest Rate Last 10 Years | EPFO Fund
PF Account Interest Rate Latest News ગુજરાતી ભાષામાં સરળ રીતે, અમારા આર્ટીકલ How To Transfer PF Amount online દ્વારા વધુ માહિતી મેળવી શકો છો.
PF Account Interest Rate Latest News in Gujarati
કેન્દ્રની સરકારે વર્ષ 2022-23 માટે EPFO પર 8.15 ટકા વ્યાજને મંજૂરી આપી દીધી છે. રિટાયરમેન્ટ ફંડ કમિટિએ EPFOએ 28 માર્ચ, 2023ના રોજ તેના 6 કરોડથી વધુ જોબ કરતા નાગરિકો માટે નાણાકીય વર્ષ 2022-23 માટે EPF ડિપોઝીટ પરના વ્યાજ દરમાં નજીવો વધારો કરીને 8.15% કર્યો હતો. હવે જાહેર કરાયેલા સમાચાર મુજબ EPFOએ સભ્યોના ખાતામાં 2022-23 માટે EPF પર 8.15% ના દરે વ્યાજ જમા કરવાનું કહ્યું છે.
Highlights of PF Account Interest Rate Latest News
Also Read More: Know the Loan Related New Rule of RBI | જો લોનની રકમ નથી ચૂકવી શકતા? જાણી લો RBIનો આ નવતર નિયમ
Also Read More:- PMFME Loan Scheme Details | પીએમ ફોર્માલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ સ્કીમ
Also Read More:- Instant PAN Card In Gujarati । માત્ર 10 મિનિટમાં મેળવો તમારું પાનકાર્ડ
યોગદાન કેટલુ આપવામાં આવે છે
સાત કરોડથી વધુ લોકોને વ્યાજનો લાભ મળશે. આ વ્યાજ પગાર અને નોકરીદાતાના યોગદાન પર આપવામાં આવશે. પગારમાંથી 12% યોગદાન પીએફ ખાતામાં આપવામાં આવે છે. અને તે જ યોગદાન કંપની કે સંસ્થા દ્વારા આપવામાં આવે છે. જો તમારો પગાર 2,50,000 રૂપિયા છે, તો કંપની અને કર્મચારી બંને દ્વારા દર મહિને EPFમાં કુલ યોગદાન લગભગ 39,180 રૂપિયા હશે. તે જ સમયે, EPS માં તમારું યોગદાન દર મહિને 20,820 રૂપિયા હશે.
EPF Interest Rate Last 10 Years
Annual Year | PF Interest Rate |
2022-2023 | 8.15 % |
2021-2022 | 8.10 % |
2020-2021 | 8.50 % |
2019-2020 | 8.50 % |
2018-2019 | 8.65 % |
2017-2018 | 8.55 % |
2016-2017 | 8.65 % |
2015-2016 | 8.80 % |
2014-2015 | 8.75 % |
2013-2014 | 8.75 % |
આ રીતે તમે પીએફ બેલેન્સ ચેક કરી શકો છો
જો તમે પીએફ ખાતામાં રકમ ચેક કરવા માંગો છો, તો તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા પીએફ ખાતાની રકમ ચેક કરી શકો છો. આ માટે ઘણા ઓપ્સન ઉપલબ્ધ છે. તમે EPFOની સત્તાવાર વેબસાઇટ epfindia.gov.in પર જઈને તમારું બેલેન્સ જાણી શકો છો. અહીં તમે ઈ-પાસબુક પર ક્લિક કરીને તમારા બેલેન્સ વિશે માહિતી મેળવી શકો છો. જો કે, આ માટે તમારે UAN નંબર અને પાસવર્ડની જરૂર પડશે.
Read More:- How to Calculate EPF Higher Pension | શ્રમ મંત્રાલયે જાહેર કરી ફોર્મ્યુલા
Read More:- How To Transfer PF Amount online | A Step-by-step Guide
Read More:- A SPECIAL MICRO-CREDIT FACILITY FOR STREET VENDORS | PM SVANidhi