Money View Loans App Review in Gujarati | Money View Loans eligibility | Money View Personal Loan App | Money View Loan Review | Money View Loan interest rate | મની વ્યુ લોન એપ માહિતી
દોસ્તો, આજકાલનો સમય એવો છે કે કોઈપણ વ્યક્તિ માટે સમય ખરાબ છે. લોકો પરેશાન છે, અને વેપારીઓ આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. અને લોકોની ફક્ત એક જ સમસ્યા છે પૈસા. પૈસા વગર લોકો આજના જીવનમાં કશું જ નથી કરી શકતા. સામાન ખરીદવાથી લઈને, રહેવા માટે ઘર ખરીદવા બધુ જ પૈસાથી જ થાય છે. આવામાં લોકોના મગજમાં બે વસ્તુ વિચારે છે કે પ્રથમ કોઈની પાસે ઉધાર માંગે અથવા કોઈ જગ્યાએથી Loan લેવામાં આવે.
મિત્રો,લોન લેવા માટે આજે ડિજીટલમાં નવા માધ્યમોનો ઉમેરો થયો છે. આજે મોબાઈલ એપ્લિકેશન મારફતે લોન લઈ શકાય છે. જેમ કે list of instant loan app – Navi Loan App,SBI Yono, Paytm Loan App વગેરેથી મોબાઈલ દ્વારા લોન મેળવી શકાય છે. આજના આ આર્ટીકલમાં આપણે લોન ની માહિતી મેળવીશુંં. જેમાં Money View Loans કેવી રીતે પ્રાપ્ત કરી શકાય. અહીં માહિતીમાં Money View Loan Interest Rate, Money View Loan Eligibility Criteria અને Money View Loan Customer Care Number વગેરે વિશે વિસ્તારથી માહિતી મેળવીશું.
આજ તમારા માટે આ આર્ટીકલ દ્વારા Money View Loans ની માહિતી આપવામાં આવેલ છે અહીં સરળતાથી સમજી શકો છો. સાથે Money View Loan થી જાણકારી મળશે. દોસ્તો લોન વિશેની માહિતી અને તમે લોન લેવા માંગો છો તો તમે આ આર્ટીકલને પૂરો વાંચશો તો Money View Loan App દ્વારા સરળતાથી લોન મેળવી શકો છો.
Money View Loans App in Gujarati
આ લોન આપતી ડીજીટલ એપ્લિકેશન છે. જેમાં તમે ઘરે બેઠા મોબાઈલ અથવાકોમ્પ્યુટર દ્વારા મેળવી શકો છો. Money View Loan App એક instant loan provider application છે. જે લોકોને Loan આપીને તેમની સહાય કરે છે. Money View Loan App થી તમે થોડા documents આપીને loan Sanction કરાવી શકો છો.
Highlight Point of Money View Loan App
આર્ટિકલનો પ્રકાર | Money View Loan App |
Money View App Loan | Money View Loan App દ્વારા પર તમને રૂપિયા 10 હજાર થી લઈને 5 Lacs રૂપિયા સુધીની રકમ લોન તરીકે મળે છે. |
સ્કોર કેટલો હોવો જોઈએ | તમારી CIBIL Score 650 થી ઉપર હોવો જરૂરી છે |
વય મર્યાદા કેટલી હોવી જોઈએ? | લોન લેનાર ગ્રાહકની ઉંમર 21 થી 57 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. |
માસિક આવક કે પગાર કેટલો હોવો જોઈએ? | લોન લેનાર ગ્રાહકની માસિક આવક કે પગાર રૂ.13,500 થી વધુ હોવો જરૂરી છે. |
money view login portal | https://moneyview.in/ |
money view: loan app download | Download Here |
Money View Loans Eligibility Criteria
Money View Loan App થી લોન લેવા માટે નક્કી કરી ચૂક્યા છો તો તમારે આ એપ્લીકેશન પર લોન લેવા માટેની eligibility criteria વિશે જાણી લેવું જરૂરી છે.તમે જ્યારે લોન લેવા માટે Eligible હશો તો જ આ એપ્લીકેશનથી લોન મેળવી શકો છો. Money View Loan App પર લોન લેવા માટે નીચે મુજબ eligibility criteria છે.
- તમારી ઉંમર 21 થી 57 વર્ષ વચ્ચેની હોવી જોઈએ.
- તમારી માસિક આવક કે પગાર 13,500 રૂ.થી વધુ હોવો જરૂરી છે.
- તમારી CIBIL Score 650 થી ઉપર હોવો જરૂરી છે.
- તમારી આવક કે પગાર ડાયરેક્ટ બેંક ખાતામાં જમા થતો હોવો જોઈએ.
Money view online loan app – documents required
ભારતના નાગરિકોને લોન લેવા માટે ઘણી બધી Digital Application ઉપલબ્ધ છે, જેમાં Money View Loan App પર લોન લેવા માટે નીચે મુજબ દસ્તાવેજ જરૂરી છે.
- Aadhaar Card
- Pan Card
- બેંક ખાતાની વિગતો
- Bank Statement (last 3 Months) in pdf format
view personal loan interest rates
હવે જોઈએ કે Money View Loan Interest Rate કેટલો છે મિત્રો તમે Money View App થી લોન લઈ શકો છો પણ તેનો વ્યાજદર થોડો ઊંચો છે. Money View App થી લોન લેવા પર 16 થી 36 % સુધીનુ વ્યાજ આપવું પડશે.
Money View Loans કેટલા સમય માટે લોન મળી શકશે
જ્યારે પણ લોન લેવામાં આવે છે ત્યારી ચોક્કસ સમયગાળામાં લોનની રકમ પરત ચૂકવી દેવામાં આવે છે જેને બેંકની ભાષામાં Tenure કહેવામાં આવે છે. Money View Loansથી લોન લો છો તે લોન તમારે 3 મહિનાથી લઈને 60 મહિનામાં પરત કરી દેવાની હોય છે.
Money View Loans પર Loan કેટલી મળે
Money View App દ્વારા ગ્રાહકોની પ્રોફાઈલ અને સ્કોરના આધારે લોન આપવામાં આવે છે. Money App દ્વારા Loan Amount તમને 10 હજાર રૂપિયા થી લઈને 5 Lacs રૂપિયા સુધીની રકમ લોન તરીકે મળે છે.
આ પણ વાંચો – PM Kisan Online Correction – Name, Mobile and Aadhaar Number
આ વાંચો – Manav Kalyan Yojana Last Date 2023 | જાણો અરજી કરવાની છેલ્લી તારિખ
loan from money view online થી લોન કેવી રીતે મળશે
Money View Loan App થી લોન લેવા Apply કરવું સરળ છે. જો તમે કોઈ સમસ્યા અનુભવી રહ્યા હોવ તો નીચે મુજબની પ્રોસેસને Step by Step follow કરવાથી સરળતાથી લોન મેળવી શકો છો.
- Step 1 – સૌથી પહેલા તમે Google Play Store માંથી Money View Loan App ને Download કરો અને તેને Install કરો.
- Step 2 – ત્યારબાદ તમારે તેમાં તમારો phone number નાંખીને register કરવો પડશે.
- Step 3 – પછી તમારે Basic જાણકારી માંગવામાં આવશે તે Fill કરી દેશો.
- Step 4 – તેના પછી તમારે લોનની રકમ લેવાની હોય તે loan amount પસંદ કરી લેજો.
- Step 5 – આગળના સ્ટેપમાં તમારા જરૂરી ડોક્યુમેન્ટ આ એપ પર અપલોડ કરી લેવા.
- Step 6 – તેના પછી તમારે પોતાની Bank details પણ ભરી દેવી.
personal loan from money view પર લોન પર લગતો ચાર્જ
Money View Loan App પર લોન ને લગતા ચાર્જ નીચે મુજબ છે :
Fees & Charges | Amount Chargeable |
Loan Processing Charges | Starts at 2% of the approved loan amount |
Interest on Overdue Charges | 2% per month on the overdue EMI/Principal loan amount |
Cheque Bounce | Rs.500/- each time |
Loan Cancellation | – No additional charges levied. – The interest amount for the period between loan disbursement and loan cancellation will be payable. – Processing fees will also be retained. |
Money View Loans Contact Details & Customer Care Number
કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો Money View Loans Customer Careમાં સંપર્ક કરી શકો છો :-
- Helpline Number (Contact Number) – 080 45692002
- Email Id– loans@moneyview.in
- Official Website –https://moneyview.in
- Address –No.17, 3rd Floor, Survey-1A, Outer Ring Road, Kadubeesanahalli, Bellandur, Bengaluru, Karnataka-560087, India.
આ પણ વાંચો- Pm Kisan Yojana New Update 2023 Gujarati | ઘરે-ઘરે જઈને PMKisan સમસ્યાનો ઉકેલ
આ વાંચો- તબેલા બનાવવા માટે લોન યોજના | Tabela Loan Scheme in Gujarat
FAQ’s
Money View Loan Appથી કઈ-કઈ લોન લઈ શકાય ?
Money View Loan Appથી તમે પર્સનલ લોન, એજ્યુકેશન લોન,બાઈક લોન, કાર લોન લઈ શકો છો.
Money View Loan Appપર કેટલી લોન મેળવી શકો છો ?
Money View Loan Appપર 10,000 થી 5લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકો છો.
Money View Loan App કયા દેશની એપ્લીકેશન છે ?
Money View Loan App એક ભારતીય એપ્લીકેશન છે.
Money View Loan Appનો કસ્ટમર કેર નંબર શું છે ?
Money View Loan App નો કસ્ટમર કેર નંબર 080 45692002છે.
What is Moneyview app?
Money View Loan App એક instant loan provider application છે. જે લોકોને Loan આપીને તેમની સહાય કરે છે. Money View Loan App થી તમે થોડા documents આપીને loan Sanction કરાવી શકો છો.
Disclaimer
આ આર્ટીકલથી અમે તમને Money View Loan Appથી લોન કેવી રીતે મેળવી શકાય તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો જેથી જે લોકોને લોનની જરૂર તેમને મદદ મળી શકે છે.
ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ લોન લેવા કે આપવાની સલાહ આપવાનો નથી. લોન લેતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો. મુદ્રા લોનનો લાભા લેવા માટે તેમના દ્વારા કોઈ એજન્ટો કે મધ્યસ્થીઓ રોકેલા હોતા નથી.
મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Money View Loan App ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં અથવા Contact Us કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર..
Money view.is.my.choice.lon.aplecation.