PM Kisan 12th Installment Status Check |રૂ. 2000 નો 12 મો હપ્તો આ તારીખે આવશે

pmkisan.gov.in | પીએમ કિસાન યોજનાના સમાચાર । PM Kisan Yojana PM Kisan 12th Installment Status Check | પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી PDF | PM Kisan Samman Nidhi Yojana Form PDF | PM Kisan beneficiary status 2022 list

દેશના ખેડૂતોને વિવિધ યોજનાઓનો બહાર પાડવામાં આવેલ છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી માન-ધાન યોજના, ખેડૂત પેન્શન યોજના, PM Kisan Yojana વગેરે ચાલુ કરેલ છે.

જે ખેડૂત PM Kisan Yojana ના 12 માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે. તે તમામ ખેડૂતો માટે એક ધમાકેદાર ખુશખબરી છે, અમારા આ આર્ટીકલમાં અમે તમને પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ બહાર પાડવામાં આવનાર 12 મા હપ્તાની વિગતવાર માહિતી આપીશું. જેના માટે તમારે આ આર્ટીકલ PM Kisan 12th Installment Status Check ધ્યાનથી વાંચવો પડશે.

PM Kisan 12th Installment Status Check

PM Kisan Yojana હેઠળ 12મા હપ્તા હેઠળ તમારૂ બેનિફિશરી સ્ટેટસ તપાસવા માટે, તમારી પાસે તમારો પીએમ કિસાનનો રજીસ્ટ્રેશન નંબર અથવા Kisan Scheme લિંક મોબાઇલ નંબર હોવો જોઈએ. જેથી કરીને તમે સરળતાથી પોર્ટલ પર લૉગિન કરી શકો. અને તમારુ બેનિફિશરી સ્ટેટસ તપાસી શકો.

છેલ્લે, આર્ટીકલની અંતે,તમને ‘લિંક્સ’ પ્રદાન કરીશું, જેથી કરીને તમે તેનો સંપૂર્ણ લાભ લઈ શકો.

પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ ખેડૂત લાભાર્થીઓને દર ત્રણ માસે રૂ.2000/- ના હપ્તાની ચુકવણી કરવામાં આવે છે. ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6000/- ની સહાયની ચુકવણી આ યોજના હેઠળ કરવામાં આવે છે.

Highlights of PM Kisan 12th Installment Status Check 2022

યોજનાનું નામPM Kisan Yojana
યોજનાની પેટા માહિતીPM Kisan 12th Installment Status Check 2022
આર્ટિકલની ભાષાગુજરાતી અને English
પીએમ કિસાન યોજનાનો હેતુદેશના ખેડૂતોને દર ત્રણ મહિને રૂપિયા 2000/- ની આર્થિક મદદ
યોજના હેઠળ મળવાપાત્ર લાભખેડૂતોને દર 3 માસે રૂપિયા 2000/- લેખે વાર્ષિક 6000/- ની સીધી બેંક ખાતામાં સહાય મળે છે.
PM Kisan 12 Installment Date18, Oct 2022
Official WebsiteClick Here
Highlights of PM Kisan 12th Installment Status Check 2022
WhatsApp Group જોડાઓ. Join Now

Read More :- PM Kisan Yojana eKYC Update 2022 | પીએમ કિસાન ઈ-કેવાયસી કેવી રીતે કરવું?

Also Read More:- પીએમ કુસુમ યોજના | PM Kusum Yojana 2022 in Gujarati

Also Read More:- Pre-Approved Loan In Gujarati | પૂર્વ-મંજૂર લોન એટલે શું ?

PM Kisan Yojana 12 Th Installment Status – કેવી રીતે ચેક કરશો

PM Kisan Yojana 12 Th Installment Status: આ યોજનાના 12 મા હપ્તાના રૂપિયા 2000/- ખેડૂતોના ખાતામાં નાખવામાં આવેલ છે. જેને ઓનલાઈન ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા ચેક કરી શકાય છે. PM Kisan Yojana 12 Th Installment Status કેવી રીતે ચેક કરવું તેની step by step માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Google Chrome માં PM Kisan Yojana ટાઈપ કરવાનું રહેશે.
  • ત્યારબાદ, PM Kisan Portal ની અધિકૃત વેબસાઈટ ખોલવાની રહેશે.
  • જેમાં Farmer Corner માં જવાનું રહેશે.
  • Farmer Corner માં જઈને Beneficiary Status મેનુ પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ ઉપર મુજબની સ્ક્રીન ખુલશે.
  • હવે તમારે આધારકાર્ડ નંબર, એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર નાખવાનો રહેશે.
  • તમારી વ્યક્તિગત માહિતી નાખ્યા બાદ નવું પેજ ખૂલશે.
  • પીએમ કિસાનની આ વેબસાઈટ પર Beneficiary Status માં તમારી Payment History બતાવશે.
  • છેલ્લે, તમારે Payment History ના આધારે સહાયની રકમ કઈ તારીખે જમા થઈ તે જાણી શકાશે.
PM Kisan 12th Installment Status Check |રૂ. 2000 નો 12 મો હપ્તો આ તારીખે આવશે
PM Kisan 12th Installment Status Check

Important Links of PM Kisan 12th Installment Status Check

SubjectLinks
Pm Kisan Yojana Official PortalClick Here
e-KYCClick Here
Beneficiary StatusClick Here
Join Our Telegram ChannelJoin Now
Home PageClick Here
Important Links of PM Kisan 12th Installment Status Check

Also Read More:- What is SIP in Gujarati | એસઆઈપી રોકાણ એટલે શું? તેના ફાયદા જાણો.

Also Read More:- કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2022 | Kisan Credit Card Yojana Online

FAQ’S – PM Kisan 12th Installment Status Check

પ્રધાનમંત્રી કિસાન યોજના E-KYC પ્રક્રિયા શું છે?

PM Kisan Yojana માં Ekyc એ Aadhar Verify ની પ્રક્રિયા છે.

PM Kisan Yojana 12 Installment ની રકમ કઈ તારીખે જમા કરવામાં આવી ?

પીએમ કિસાન યોજનાનો 12 મો હપતાની રકમ 15 to 18 Oct 2022 ના રોજ જમા કરવામાં આવી.

PM Kisan Yojana 12 Th Installment Status જાણવા માટે કઈ વેબસાઈટ છે?

દેશના કિસાનો માટે PM Kisan Yojana 12 Th Installment Status જાણવા માટે PM Kisan Portal પરથી ઓનલાઈન ચેક કરી શકે છે.

DisclaimerPM Kisan 12th Installment Status Check

આ આર્ટીકલથી અમે ખેડુતોના લાભકારક PM Kisan 12th Installment Status Check કેવી રીતે જોવાય તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે આપ જેવા ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો જેથી જે લોકોને લોનની જરૂર તેમને મદદ મળી શકે છે.

કોઈ અજાણી વ્યક્તિ KYC ના નામે તમારો એકાઉન્ટ નમ્બર કે OTP માંગે તો ક્યારેય આપશો નહિ.  બેન્ક કે સરકાર ક્યારેય ફોન પર તમારો OTP કે એકાઉન્ટ ની વિગતો માંગતી નથી.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો PM Kisan 12th Installment Status Check ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

Leave a Comment

WhatsApp Group Join Now
Follow us on Google News Join Now
close button