SBI WhatsApp banking services | SBI Card’s WhatsApp | SBI WhatsApp service launched | How to use SBI WhatsApp banking | SBI Bank Whatsapp Service Number
સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ (Social media application) આપણા જીવનનો એક આવશ્યક ભાગ બની ગઈ છે. હાલના સમયમાં ભારતમાં ડિજિટલાઇઝેશન ખૂબ ઝડપથી વધ્યું છે. આવી સ્થિતિમાં લોકોએ પોતાનું મોટાભાગનું કામ ઇન્ટરનેટ (Internet)ના માધ્યમથી કરવાનું શરૂ કરી દીધું છે. આપણામાંથી ભાગ્યે જ કોઈ એવું હશે જે વોટ્સએપનો (Whatsapp)ઉપયોગ ન કરતું હોય. હવે વોટ્સએપનો ઉપયોગ ઘણા કામ માટે કરવામાં આવે છે.
કેટલીક બેંકો બેંકિંગ સેવાઓ (Whatsapp banking) પણ પુરી પાડે છે. આ દરમિયાન દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પણ વોટ્સએપ બેન્કિંગ સેવા (SBI whatsapp banking service) શરૂ કરી છે. હવે એસબીઆઈના (SBI)ગ્રાહકો ચેટ દ્વારા બેંક બેલેન્સ, મિની સ્ટેટમેન્ટ સહિત અનેક બેંકિંગ સુવિધાઓનો લાભ લઈ શકે છે. આ આર્ટીકલ SBI WhatsApp banking services દ્વારા માહિતી પૂરી પાડીશું.
SBI WhatsApp banking services
SBI WhatsApp banking services: વોટ્સએપ બેન્કિંગ સેવા માટે કરવું પડશે રજિસ્ટ્રેશન – વોટ્સએપ બેંકિંગ મારફતે આ સેવા મેળવવા માટે તમારે પહેલા રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે તમારે WAREG ટાઇપ કરવું પડશે અને ત્યારબાદ સ્પેસ છોડી એકાઉન્ટ નંબર લખવાનો રહેશે. પછી આ મેસેજ 7208933148 મોકલવાનો રહેશે.
યાદ રાખો કે, આ મેસેજ બેંકમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દ્વારા જ મોકલવાનો હોય છે. રજિસ્ટ્રેશન બાદ તમને સ્ટેટ બેંકના વોટ્સએપ નંબર પરથી મેસેજ મળશે. રજિસ્ટ્રેશન માટે એસબીઆઈનો 9022690226 નંબર સેવ કરવાનો રહેશે.
ચેટના માધ્યમથી આવી રીતે મેળવો જાણકારી – ચેટ દ્વારા માહિતી મેળવવા માંગતા લોકોએ પહેલા Hi SBI મેસેજ મોકલવાનો રહેશે. તે પછી તમને બેંક તરફથી એકાઉન્ટ સ્ટેટમેન્ટ, મિની બેલેન્સ જેવા કેટલાક વિકલ્પો મળશે. તમે જે સેવાનો લાભ લેવા માંગતા હોવ તે મુજબ વિકલ્પ પસંદ કરી શકો છો.
ફિચર્સનો લાભ 24×7 લઈ શકાય છે – સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના વોટ્સએપ બેંકિંગથી તમે 24×7 બેંકિંગ સુવિધાઓનો લાભ ઉઠાવી શકો છો. તમે અન્ય ઘણા ફીચર્સનો લાભ લઈ શકો છો, જેમાં તમારું બેલેન્સ, મિની સ્ટેટમેન્ટ ચેક કરવાનો પણ સમાવેશ થાય છે. અહીં ઉલ્લેખનીય છે કે, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ શરૂ કરેલી વોટ્સએપ બેન્કિંગ સેવાના કારણે કરોડો ગ્રાહકોને લાભ થશે. આ સુવિધાના કારણે તમે વોટ્સએપનો ઉપયોગ કરીને બેંક સાથે જોડાયેલા ઘણા મોટા કામ કરી શકશો.
Highlights of SBI WhatsApp banking services
આર્ટીકલનું નામ | SBI WhatsApp banking services |
આર્ટીકલની પેટા માહિતી | SBI WhatsApp banking services વિશે માહિતી |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને English |
આર્ટીકલનો હેતુ | સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના વોટ્સએપ બેંકિંગથી તમે 24×7 બેંકિંગ સુવિધાઓનો લાભ ઉઠાવી શકો છો. |
Official Website | Click Here |
હોમ પેજ | Click Here |
Read More :- PM Kisan Yojana eKYC Update 2022 | પીએમ કિસાન ઈ-કેવાયસી કેવી રીતે કરવું?
Also Read More:- પીએમ કુસુમ યોજના | PM Kusum Yojana 2022 in Gujarati
Also Read More:- Pre-Approved Loan In Gujarati | પૂર્વ-મંજૂર લોન એટલે શું ?
SBI WhatsApp banking services – How to Use
તમારા તમામ બેંકિંગ પ્રશ્નોને સંબોધવા માટે SBI WhatsApp બેંકિંગ સેવાઓ શરૂ કરવામાં આવી છે.
તમારા મોબાઈલનો ઉપયોગ કરીને ફક્ત QR સ્કેન કરો અને SBI દ્વારા ઓફર કરવામાં આવતી સેવાઓનો લાભ લો. તમને તમારા વોટ્સએપ નંબર પરથી +919022690226 પર “Hi” મોકલવા અને ચેટ-બોટ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓને અનુસરો.
અથવા
અમારી સાથેના તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી નીચેના ફોર્મેટ “WAREG< >ACCOUNT NUMBER” માં 7208933148 પર SMS મોકલો. હવે નીચેના પગલાંઓ અનુસરો:
જો નોંધણી સફળ થાય છે, તો તમને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર સાથે લિંક કરેલા તમારા Whatsapp પર પુષ્ટિકરણ સંદેશ મળશે.
તમારા WhatsApp નંબર પરથી +919022690226 પર “Hi” મોકલો અને ચેટ-બોટ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓને અનુસરો.
SBI WhatsApp banking services Customer Care Number
SBI WhatsApp banking services: ઘણી વખત એવું બને છે કે ચેટ વિડીયો દ્વારા વાતને યોગ્ય રીતે જણાવી શકતા નથી, આ માટે SBI Bank એક અલગ ઉકેલ લાવી છે. તમે કેર નંબર પર કૉલ કરી શકો છો
SBI WhatsApp banking services customer care number:
Toll free number: 1800 1234
Toll free number: 1800 2100
Toll free number: 1800 11 2211
Toll free number: 1800 425 3800
Toll number: 080-26599990
Also Read More:- What is SIP in Gujarati | એસઆઈપી રોકાણ એટલે શું? તેના ફાયદા જાણો.
Also Read More:- કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2022 | Kisan Credit Card Yojana Online
FAQ’S – SBI WhatsApp banking services
SBI Bankને બેંકિંગ પ્રશ્નોને સંબોધવા માટે કઈ સેવાઓ શરૂ કરવામાં આવી છે ?
SBI Bankને બેંકિંગ પ્રશ્નોને સંબોધવા માટે SBI WhatsApp બેંકિંગ સેવાઓ શરૂ કરવામાં આવી છે.
SBI WhatsApp banking services Customer Care Number કયો છે ?
Toll free number: 1800 1234
Toll free number: 1800 2100
Toll free number: 1800 11 2211
Toll free number: 1800 425 3800
Toll number: 080-26599990
SBI Bank Whats App Number ક્યો છે ?
SBI Bank Whats App Number +919022690226 છે.
Disclaimer – SBI WhatsApp banking services
આ આર્ટીકલથી અમે તમારા લાભકારક SBI WhatsApp banking services સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો જેથી જે લોકોને લોનની જરૂર તેમને મદદ મળી શકે છે.
કોઈ અજાણી વ્યક્તિ KYC ના નામે તમારો એકાઉન્ટ નમ્બર કે OTP માંગે તો ક્યારેય આપશો નહિ. બેન્ક કે સરકાર ક્યારેય ફોન પર તમારો OTP કે એકાઉન્ટ ની વિગતો માંગતી નથી.
મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો SBI WhatsApp banking services ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…