HDFC Bank Gold Loan | HDFC Gold Loan eligibility | HDFC Gold Loan | HDFC Gold Loan Interest Rate | Gold loan calculator | Gold Loan Per Gram | ગોલ્ડ લોન માહિતી
ક્યારેક અચાનક થોડા સમય માટે રૂપિયાની જરૂર પડે તે વખતે મોટાભાગે લોકો Personal Loan લેતા હોય છે. જો કે, પર્સનલ લોનની સરખામણીએ ગોલ્ડ લોન (Gold Loan) ઘણી સરળતાથી તેમજ ઓછા વ્યાજ પર મળી જતી હોય છે, અને તેના રિપેમેન્ટ માટે પણ ફ્લેક્સિબલ ઓપ્શન મળતા હોય છે. ક્યારેક જો રૂપિયાની ટૂંકાગાળા માટે જરૂર ઉભી થાય અને ઘરમાં સોનું પડ્યું હોય તો Gold Loan બની રહે છે. સૌથી સારો ઓપ્શન દેશની બધી સરકારી બેંક અને ખાનગી બેંક આકર્ષક દરો પર ગોલ્ડ લોન (Gold Loan) ઓફર કરે છે.
HDFC Bank Gold Loan કેવી રીતે મેળવવી ? HDFC Gold Loan Interest Rate શું હશે ? (HDFC Gold Interest Rate-2023). HDFC Bank માંથી કેટલી ગોલ્ડ લોન લઈ શકો છો ? આ બધી માહિતી આ આર્ટીકલ દ્વારા આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જે તમને ઉપયોગી થઈ શકે છે.
About HDFC Bank
મિત્રો, HDFC Bank દેશની ખાનગી સેક્ટરની સૌથી મોટી બેંક છે. તેની સ્થાપના 1994 માં Mumbai ખાતે થઈ હતી અને તેનું મુખ્યાલય પણ Mumbai માં જ છે. આ બેંક મોટા સ્તર પર HDFC Home Loan, HDFC Personal Loan, HDFC Car Loan, HDFC Education Loan પ્રોવાઈડ કરે છે.
જાણો HDFC Gold Loan માટેની વધુ માહિતી.
HDFC Gold Loan
મિત્રો, તમે ખૂબ જ ઓછા Interest Rate પર HDFC Bank માંથી ગોલ્ડ લોન લઈ શકો છો. આ બેંક સૌથી ઓછા વ્યાજ દરે HDFC Gold Loan પ્રોવાઈડ કરે છે. HDFC Gold Loan Interest Rate-2023 ની વાત કરીએ તો 9 % થી શરૂ થાય છે. એચડીએફસી ગોલ્ડ લોન પરત કરવાનો સમયગાળો 3 મહિના થી લઈને 24 મહિનાનો સમય આપે છે. HDFC Loan Payment કરવા માટે સરળ વિકલ્પ આપે છે.
Highlight Point of HDFC Bank Gold Loan
આર્ટિકલ | HDFC Bank Gold Loan |
કેટલી લોન મળે? | HDFC Bank દ્વારા સોના પર ઓછામાં ઓછા 25 હજાર રૂપિયા અને વધુમાં વધુ 10 લાખ રૂપિયા સુધીની લોન |
લોન પરત કરવાનો અંદાજિત સમય | બેંક દ્વારા આપવામાં આવેલ લોનની રકમ પરત કરવાનો સમયગાળો 3 મહિનાથી લઈને વધુમાં 24 મહિનાનો સમયગાળો હોય છે. |
Official Website | Click Here |
HDFC Gold Loan કેટલી રકમ મળી શકે
HDFC Gold Loan આપવામાં આવે છે. ગ્રાહકો દ્વારા સોનું ગીરવે મૂકીને ઓછામાં ઓછા 25 હજાર રૂપિયા અને વધુમાં વધુ 10 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકો છે.\
આ પણ વાંચો- Mukhyamantri Mahila Utkarsh Yojana 2023 | મહિલાઓ માટે વગર વ્યાજની લોન
આ પણ વાંચો- Gold Loan Process in Gujarati | સોના પર લોન માટેની પ્રોસેસ જાણો
HDFC Gold Loan ની વિશેષતા
ભારતમાં મોટાભાગની બેંકો દ્વારા લોન આપવામાં આવે છે. જુદા-જુદા પ્રકારની લોન ગ્રાહકોને આપવામાં આવે છે. પરંતુ HDFC Gold Loan ની ઘણી વિશેષતાઓ છે. જે નીચે મુજબ છે.
- HDFC Bank Gold Loan 9 % થી શરૂ થાય છે.
- HDFC Bank Gold Loan processing charge ખૂબ જ ઓછો છે.
- HDFC Bank Gold Loan સમયગાળો ફ્લેક્સીબલ છે.
- HDFC Bank Gold Loan Approval સરળ છે.
- એચ.ડી.એફ.સી ગોલ્ડ લોન લેવા માટે ઓછા ડોક્યુમેન્ટની જરૂર પડે છે.
- HDFC Bank Gold Loan માં સુરક્ષા વધુ હોય છે.
- HDFC Bank Gold Loan સરળ હપ્તામાં પરત કરી શકો છો.
- HDFC Bank Gold Loan મહિલાઓ માટે વ્યાજદરમાં વિશેષ છૂટ હોય છે.
આ પણ વાંચો- PPFમાં કરો છો Investment, આવ્યા છે તમારા માટે શુભ સમાચાર
HDFC Gold Loan ની રકમ પરત કરવાનો સમયગાળો
HDFC Gold Loan માં લોનની રકમ પરત કરવાનો સમયગાળો 3 મહિનાથી લઈને વધુમાં 24 મહિનાનો સમયગાળો હોય છે.
મિત્રો, તમે વધારે સમય માટે તમે પૂરી રકમ ચૂકવીને તે જ સોના પર પુન: લોન લઈ શકો છો. HDFC Bank Gold Loan Repayment tenure ફ્લેક્સીબલ સાથેનું ગીરવે મૂકીને ઓછામાં ઓછા 25 હજાર રૂપિયા અને વધુમાં વધુ 10 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકો છે.
Gold Loan માટે તમારી સિક્યોરિટી એટલે કે જામીન તરીકે બેંકમાં તમે જેટલી રકમની લોન લેવા ઈચ્છતા હોય તે અનુસાર ગોલ્ડ ગીરવે મુકવું પડે છે. તમે ગીરવે મુકેલું સોનું કેટલા કેરેટનું છે તેના આધારે પણ લોનની રકમ નક્કી થતી હોય છે. જો ઓછા કેરેટના સોનાનું વજન વધુ હોય, અને તેની સામે વધુ કેરેટના સોનાનું વજન ઓછું હોય તો પણ લોનની રકમમાં ફેર પડી જતો હોય છે.
ગોલ્ડલોનનીપ્રોસેસિંગફી
Gold Loan માટે લોનની રકમના 0.25 ટકા અને ઓછામાં ઓછા 250 રૂપિયા GST તેના માટે પ્રોસેસિંગ ફી તરીકે ચાર્જ કરવામાં આવે છે. જોકે, તમે બેંકના ખાતેદાર હો તો તમે બેંકની એપ દ્વારા પણ આ લોન માટે એપ્લાય કરી શકો છો, અને તેના માટે તમારે કોઈ પ્રોસેસિંગ ફી પણ નહીં આપવી પડે.
ગોલ્ડલોનમાંવ્યાજદરશુંરહેશે
Gold Loan માટે લોનની રકમ માટે એક વર્ષના MCLR થી 0.50 ટકા વધુ વ્યાજદર હોઈ શકે છે. લોન લેનારે ગોલ્ડ અપ્રેઝર ચાર્જ પણ આપવો પડશે.
Required Document of HDFC Gold Loan
ગ્રાહકોને સોના પર લોન લેવા માટે બેંકોમાં ડોક્યુમેન્ટ આપવાના હોય છે. જે નીચે મુજબ છે.
- આધારકાર્ડની નકલ
- પાનકાર્ડની નકલ
- એડ્રેસ સાથે આઈડી પ્રુફ
- ગ્રાહક જો અભણ હોય તો સાક્ષીનો પત્ર
- અરજી સાથે બે પાસપોર્ટ સાઈઝ ફોટા
રિપેમેન્ટના ઓપ્શન
Gold Loan માં રિપેમેન્ટના ઓપ્શન નીચે પ્રમાણે હોય છે.
ગોલ્ડ લોન | ડિસ્બર્સમેન્ટના બીજા મહિનાથી જ મુદ્દલ (પ્રિન્સિપલ અમાઉન્ટ) અને વ્યાજનું રિપેમેન્ટ શરૂ થઈ જશે. |
લિક્વિડ ગોલ્ડ લોન | ટ્રાન્ઝેકશન ફેસિલિટી સાથે ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ અને માસિક વ્યાજ પણ આપવાનો રહેશે. |
બુલેટ રિપેમેન્ટ ગોલ્ડ લોન | લોન બંધ થવા કે તએના શરૂ થવા પહેલા. |
રિપેમેન્ટનો સમયગાળો
Gold Loan માં રિપેમેન્ટનો સમયગાળો નીચે પ્રમાણે હોય છે.
ગોલ્ડ લોન | 36 મહિના |
લિક્વિડ ગોલ્ડ લોન | 36 મહિના |
બુલેટ રિપેમેન્ટ ગોલ્ડ લોન | 12 મહિના |
FAQ’s HDFC Bank Gold Loan
HDFC Gold Loan કેવી રીતે મેળવી શકાય છે?
ગોલ્ડ લોન રૂબરૂ બેંક્માં જઈને દસ્તાવેજો જમા કરાવીને, Online Website દ્બારા તથા હાલમાં મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ લોન મેળવી શકો છો.
Gold Loan કેટલી મળી શકે છે?
ઓછામાં ઓછા 20 હજાર થી વધુમાં વધુ 20 લાખ રૂપિયાની લોન મળી શકે.
ગોલ્ડ લોનના EMI ની ગણતરી કેવી રીતે કરી શકાય છે?
ગોલ્ડ લોનના EMI ની ગણતરી માટે અત્યારે હાલમાં ઘણા બધા Calculator ઉપલબ્ધ છે. જેમાં Gold Loan Emi Calculator, Loan Emi Calculator, Personal Loan Emi Calculator વગેરે કેલ્યુલેટરથી ગણતરી કરી શકાય છે.
Disclaimer
Gold લોન અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ લોન લેવા કે આપવાની સલાહ આપવાનો નથી. Gold લોન લેતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.
મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Gold Loan ને લગતો સવાલ હોય, તો તમે નીચે આપેલા Comment Box માં અથવા Contact Us માં કમેન્ટ કરીને પૂછી શકો છો. અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય, તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…
1 thought on “HDFC Bank Gold Loan Information in Gujarati | એચડીએફસી બેંક ગોલ્ડ લોન”