How to apply for a Loan | Loan માટે અરજી કેવી રીતે કરવી ?

How to apply for a Loan | Apply for Personal Loan Online in India | Loan in Bank | Online Loan Apply | Personal Loan Apply | લોન માહિતી

મિત્રો, સરકારી બેન્ક, ખાનગી બેન્ક અને ફાયનાન્સ કંપનીઓ તમને સૌથી અનુકૂળ અને સરળતાથી લોન મળે તેવી સેવાઓ આપતી હોય છે. અને Loan ની વ્યાપક શ્રેણી ઓફર કરતાં હોય છે. તેથી જો તમે તમારા ડ્રીમ વેકેશન, લગ્ન અથવા તબીબી કટોકટી માટે લોન લેવા માગતા હોય તો ત્વરિત મંજૂરી, ઓછામાં ઓછા દસ્તાવેજો, મહત્તમ સુગમતા, સરળ EMI વગેરે જેવા લાભ Loanમાં કેવી રીતે Loan મેળવી શકાય.

તમને Loan ની જરૂર હોય તો આ Loan ની રકમ દરેક Bank અથવા તો Non-Banking Financial Company માંથી મેળવી શકો છો. જેની માહિતી આ Post દ્વારા મેળવીશું. How to apply for a Loan આર્ટીકલ દ્વારા અરજી કેવી રીતે કરવી તેની માહિતી અહીં આપીશું.

How to apply for a Loan

How to apply for a Loan તેની એક પછી એક પ્રક્રિયા હોય છે. આ તમામ સ્ટેપ પૂરા કરવાથી સફળતાપૂર્વક લોન મેળવી શકાય છે.

લોન લેવાના પ્રકારલોન પ્રોસેસ કેવી રીતે કરી શકાય
Offline Application Formરૂબરૂ બેંકમાં જઈને એપ્લિકેશન ફોર્મ ભરીને આપીને
લોન મેળવી શકાય છે.
Online Apply for Loanવેબસાઈટ કે મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન
અરજી કરીને લોન મેળવી શકાય છે.

How to apply for a Loan

Apply for a Loan Offline Application Form for Banks

લોન લેવા માટે સૌથી જૂનો અને વધુ ઉપયોગી લેવાતી આ પ્રક્રિયા છે. આ પ્રકિયા માટે તમારે રૂબરૂ બેંક સાથે સંકલન કરીને લોન મેળવવાની હોય છે. જેની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા નીચે મુજબ છે.

  • સૌપ્રથમ તમારે જે બેંક કે નોન-બેંકિગ ફાયનાન્‍સ કંપનીમાં લોન લેવાની હોય તે પસંદ કરો.
  • તમારા દ્વારા પસંદ કરેલી Bank કે કંપનીમાં રૂબરૂ જવાનું રહેશે.
  • બેંક કે કંપનીમાં અલગ-અલગ કામગીરી કરતા કર્મચારીઓ અને અધિકારીઓ હશે. જેમાં લોન વિભાગમાં જવાનું રહેશે.
  • Loan Department ના ઓફિસર પાસેથી વિવિધ લોન વિશે સંપૂર્ણ માહિતી મેળવવાની રહેશે.
  • જેમાં આપને જે લોન, તેનું વ્યાજ, તેના ભરવાના થતાં હપ્તા વગેરે અનુકૂળ આવે તેનું એપ્લીકેશન ફોર્મ લેવાનું રહેશે.
  • Loan Application Form સુવાચ્ય અક્ષરોમાં ભરવાનું રહેશે. ફોર્મ સાથે માંગ્યા મુજબના તમામ ડોક્યુમેન્‍ટ લોન અધિકારી પાસે જમા કરવાના રહેશે.
  • Loan Officer તમારા તમામ ડોક્યુમેન્‍ટ અને એપ્લિકેશન ફોર્મ તપાશે.
  • ત્યારબાદ લોન અધિકારી તમારા ઘરે રૂબરૂ મુલાકાત લઈને આગળની પ્રક્રિયા કરશે.
  • તમારા દસ્તાવેજો અને બેંકમાં પ્રોફાઈલ સારી હશે તો સત્વરે Loan Amount તમારા બેંક એકાઉન્‍ટમાં જમા કરી દેવામાં આવશે.
steps in loan application process | Personal Loan Process | sbi personal loan | 6 Steps of Personal Loan Application Process |Step-by-Step Guide to Home Loan Application Process
Image For Step-by-Step Guide to Home Loan Application Process

આ પણ વાંચો- Bank of Baroda Education Loan Details | બેંક ઓફ બરોડા એજ્યુકેશન લોન 2023

Apply for Loan Online

બેંકમાં રૂબરૂ મુલાકાત લોન મેળવી શકાય. તેમ આજનો યુગ ટેકનોલોજીનો છે. આ ટેકનોલોજીના જમાનામાં ઈન્‍ટરનેટ,વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ લોન મેળવી શકાય છે. જેવી કે SBI Yono Loan, Bajaj Finance Personal Loan, Apply Instant Personal Loan Online, HDFC Bank Net banking ,ICICI net banking વગેરે મોટાભાગની તમામ બેંકો ઓનલાઈન લોન આપે છે. ઓનલાઈન લોન લેવા માટે પ્રક્રિયા જે નીચે મુજબ છે.

  • સૌપ્રથમ તમારે બેન્ક કે કંપની પસંદ કરવાની હોય છે.
  • ત્યારબાદ તે Bank કે કંપનીનું નામ Google માં સર્ચ કરવું.
  • સર્ચ કર્યા બાદ તે વેબસાઈટ ખોલવાની રહેશે.
  • વેબસાઈટ પર Loan માટેનું Online Application Form ભરવાનું હોય છે.
  • Online Loan Form માં તમારી વ્યક્તિગત માહિતી, ધંધાની માહિતી, આવક અંગેની માહિતી, તમારો ફોટો, સહી અને માગેલા દસ્તાવેજો ઓરીજનલ Upload કરવાના હોય છે.
  • તમામ માહિતી ભર્યા બાદ Term & Cindition વાંચીને છેલ્લે online form submit કરવાનું રહે છે.
  • ત્યારબાદ તમારી Loan માટેની અરજી અને દસ્તાવેજો ચકાસી લઈ તેમજ તમારા ઘરે મુલાકાત લઈને આગળની પ્રક્રિયા કરવામાં આવશે.
  • જો તમારા દસ્તાવેજો અને તમારી બેંકમાં છાપ સારી હશે તો ત્વરિત Loan ની રકમ બેન્ક દ્વારા તમારા Loan Account માં જમા કરવામાં આવશે.
How to Apply for Loan | Online Application for Loan | Office Loan PRocess | How to Apply Personal Loan | hdfc home loan login |
sbi home loan interest rate | sbi home loan
Image For Step-by-Step Guide to Home Loan Application Process

આ પણ વાંચો – ટ્રેક્ટર લોન યોજના

Read More:- Money View Loans App Review in Gujarati | How to apply

Read More:- તબેલા બનાવવા માટે લોન યોજના | Tabela Loan Scheme in Gujarat

FAQs How to apply for a Loan

Que.1 હું કોઈપણ પ્રકારની લોન ક્યાંથી મેળવી શકું ?

Ans.1 સરકારી બેંક, ખાનગી બેંક અથવા તો ફાયનાન્સ કંપની વગેરે પાસેથી લોન મેળવી શકાય છે.

Que.2 શું લોન ચુકવણીનો મહત્તમ સમયગાળો શક્ય છે ?

Ans.2 હા શક્ય છે.

Que.3 શું મારે લોન લેવા માટે મને બેંક ખાતાની જરૂર પડશે ?

Ans.3 હા,કોઈપણ બેંકમાં લોન લેવા માટે બેંક એકાઉન્‍ટની જરૂર હોય છે. લોન લેવા માટે નવું લોન એકાઉન્‍ટ બનશે.

Que.4 મારે લોન લેવા માટે કેટલો સમયગાળો લાગશે ?

Ans.4 કોઈપણ બેંકમાં લોન લેવા માટે બે થી ત્રણ કામકાજના દિવસો લાગે છે. પરંતુ લોન લેનારના તમામ ડોક્યુમેન્‍ટ તૈયાર હોય તો ઝડપથી પ્રક્રિયા થઈ શકે છે.

Que.5 હું Loan EMI કેવી રીતે ચુકવી શકું ?

Ans.5 બેંકમાં રૂબરૂ જઈને લોન ખાતામાં રકમ જમા કરીને અથવા ઓટો-ડેબિટ સિસ્ટમ કરાવીને Loan EMI ભરી શકાય છે.

Last Word of How to apply for a Loan

મિત્રો તમે ઉપરોક્ત Loan મેળવવા માટે તમામ સ્ત્રોતનો ઉપયોગ કરી શકો છો. જે-તે બેંક, કંપની કે Application પસંદ કરીને તમારા Document જમા કરીને કે online upload કરી Loan માટે apply કરી શકો છો. અને તમારા દરેક કામ પુરા કરવા માટે Loan મેળવી શકો છો.

મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Loan ને લગતો સવાલ હોય, તો તમે નીચે આપેલા Comment Box કમેન્ટ કરીને અથવા Contact Form માં જઈને પૂછી શકો છો. અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો. તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…

4 thoughts on “How to apply for a Loan | Loan માટે અરજી કેવી રીતે કરવી ?”

Leave a Comment