દરજી કામ માટે લોન યોજના | Silai Machine Loan Yojana 2022
Silai Machine Yojana | Loan For Business | દરજી કામ માટે લોન યોજના | Tailoring Business | ફ્રી સિલાઈ મશીન યોજના ફોર્મ | Free Silai Machine Yojana Registration | Swarojgar Loan Yojana Gujarat | Free Silai Machine Yojana Form Pdf | Free Silai Machine Yojana
આજે શિક્ષિત બેકારી વધી રહી છે. સરકારી નોકરીઓ અને ખાનગી નોકરીઓ મળી નથી રહી. ત્યારે જો તમને દરજીકામ નો અનુભવ હોય. તે Silai Machine વસાવીને દરજીકામ કરવાનું વિચારતા હોવ તો સરકાર તમને સબસિડી અને લોન બંને આપે છે. રાહ કોની જુઓ છો જાણો કેવી રીતે કરશો અરજી.
મિત્રો આજે આપણે આ આર્ટિકલની મદદથી Free Silai Machine Yojana નો લાભ કેવી રીતે મળશે? આપણે આ Loan માં અરજી કરવા માટે જે કોઈ જરૂરી દસ્તાવેજ જોઈએ તેના વિશે પણ જાણીશું. એના સિવાય શું તમે આ લોન માટે પાત્રતા ધરાવો છો કે નહીં એ પણ આપણે આ આર્ટિકલ ની માધ્યમથી જાણીશું. તો આ બધી જાણકારી સારી રીતે મેળવવા આ પોસ્ટને છેલ્લે સુધી વાચવું.
દરજી કામ માટે લોન યોજના અંતર્ગત ગુજરાતના આદિજાતિ વર્ગના નાગરિક માટે ઘણી બધી યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેમ કે બ્યુટી પાર્લર લોન યોજના, સાયકલ સહાય યોજના, તબેલા બનાવવા માટે લોન યોજના વગેરે. ગુજરાત સરકારના આદિજાતિના લોકોને સ્વરોજગાર યોજના હેઠળ દરજી કામ માટે લોન આપવાની યોજના આપવામાં આવે છે. આયોજનનાં માધ્યમ થકી ગુજરાતના યુવાનો રોજગારી મેળવી શકે.
પ્રિય મિત્રો આજે આપણે આ આર્ટિકલની મદદથી દરજી કામ માટે યોજના લોન કેવી રીતે મળશે? શું તમે આ લોન માટે પાત્રતતાધરાવો છો કે નહીં એ પણ આપણે આ આર્ટિકલ ની માધ્યમથી જાણીશું. એના સિવાય આપણે Silai Machine Loan Yojana માં અરજી કરવા માટે જે કોઈ જરૂરી દસ્તાવેજો જોઈએ તેના વિશે પણ જાણીશું. તો આ બધી જાણકારી સારી રીતે જાણવા આ પોસ્ટને છેલ્લે સુધી વાચવું.
Silai Machine Loan Yojana
આદિજાતિ નિગમ ગુજરાત દ્વારા ઘણી બધી લોન યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમ કે ખેડૂતો માટે ટ્રેકટર સહાય યોજના, બ્યુટી પાર્લર લોન યોજના, વિદેશ જવા લોન યોજના વગેરે યોજનાઓ ચાલે છે. આજે અમે દરજીકામ આવડતું એમના માટે એક યોજના લઈને આવ્યા છે. આ યોજના અંતર્ગત Silai Machine વસાવવા માટે મોટી રકમ સરકાર દ્વારા મળે છે. જેનો ઉપયોગ કરી Tailoring Business કરી શકાય છે.
જે આદિજાતિના ઈસમોની આર્થિક સ્થિતિ સારી નથી અને Tailoring Business માટે રૂપિયાની જરૂર હોય છે. અનુસુચિત જન જાતિના લોકોને બહારની સંસ્થાઓ, બેંકો પાસેથી ઉંચા વ્યાજે લોન લેવી ન પડે તે માટે આ સહાય આપવામાં આવે છે. Tailoring Business માટે આદિજાતિ નિગમ દ્વારા આવી લોન આપવામાં આવે છે.
ગુજરાત સરકાર આદિજાતિના સ્વરોજગાર યોજના હેઠળ લોન આપશે. આ લોન મેળવવા માટે Adijati Nigam Gujarat Website પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
દરજી કામ માટે લોન યોજનાનો હેતુ
ગુજરાત આદિજાતિ નિગમ દ્વારા સ્વરોજગારી માટે વિવિધ લોન આપવામાં આવે છે. જે આદિજાતિના ઈસમોની આર્થિક સ્થિતિ સારી નથી અને Tailoring Business માટે રૂપિયાની જરૂર હોય છે. અનુસુચિત જન જાતિના લોકોને બહારની સંસ્થાઓ, બેંકો પાસેથી ઉંચા વ્યાજે લોન લેવી ન પડે તે માટે આ સહાય આપવામાં આવે છે. Tailoring Business માટે Gujarat Adijati Nigam દ્વારા આવી લોન આપવામાં આવે છે.
Important Point Silai Machine Loan Yojana 2022
યોજનાનું નામ | દરજીકામ માટે લોન યોજના |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને English |
લાભાર્થી | ગુજરાતના અનુસુચિત જનજાતિના નાગરિકો |
યોજનાનો ઉદ્દેશ | Tailoring Business માટે રૂપિયાની જરૂર હોય છે. અનુસુચિત જન જાતિના લોકોને બહારની સંસ્થાઓ, બેંકો પાસેથી ઉંચા વ્યાજે લોન લેવી ન પડે તે માટે આ સહાય આપવામાં આવે છે. |
લોન પર વ્યાજદર | માત્ર 4% વ્યાજદર અને લોન સહાય આપવામાં આવશે. |
લોનની રકમ | આ લોન યોજના હેઠળ 50,000/- રૂપિયાની રકમ આપવામાં આવે છે. |
Online Apply | Apply Now |
Official Website | Click Here |
દરજી કામ માટે લોન યોજના અંતર્ગત મળવા પાત્ર ધિરાણ
Adijati Vikas Vibhag દ્વારા આદિજાતિના લોકોને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. Tailoring Business માટે કુલ રૂપિયા 50,000/- સુધી લોન આપવામાં આવે છે.
Gold Loan Process in Gujarati | સોના પર લોન માટેની પ્રોસેસ જાણો
Silai Machine Loan Yojana ની પાત્રતા
Tribal Development Department Gujarat નિગમ દ્વારા Tailoring Business માટે લોન આપવામાં આવે છે. આ લોન મેળવવા માટે અરજદારની લાયકાત અને પાત્રતા નક્કી કરેલી છે. જો તમે પણ આ લોન લેવા માંગતા હોય તો તમને ખબર હોવી જોઈએ કે તમે જે લોન માટે અરજી કરવાના છો તે લોન માટે તમે પાત્રતા ધરાવો કે નહિ તે જાણવું જરૂરી છે. તો ચાલો આપણે આ યોજના માટે પાત્રતા અને લાયકાત કેટલી હોવી જોઇએ એ બાબત વિશે થોડુ જાણી લઈએ.
- આદિજાતિના છે તે હોવા અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
- લાભાર્થીની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઇએ અને 55 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
- અરજદાર પાસે આધારકાર્ડ હોવું જોઇએ.
- અરજદાર પાસે ચૂંટણીકાર્ડ પણ હોવું જોઈએ.
- લાભાર્થી ગુજરાતનો રહેવાસી હોવો જોઇએ.
- અરજદારની કુટુંબની વાર્ષિક આવક 120000/- તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા 150000/- થી વધુ ન હોવી જોઈએ.
- લાભાર્થીએ જે દરજીકામના હેતુ માટે ( ધંધો/રોજગાર ) ધિરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી હોવી જોઈએ.
- લાભાર્થીએ ટેઇલરની દુકાનમાં અગર રેડીમેઇડ કાપડની ફેકટરીમાં કામ કર્યાનો અનુભવ હોવો જોઇશે અને તે અંગેના તાલીમ / અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
- લાભાર્થી પાસે દરજી કામનો અનુભવ હોવો જોઇએ.
Money View Loans App Review in Gujarati |Money View દ્વારા પર્સનલ લોન મેળવો
દરજી કામ માટે લોન યોજના અંતર્ગત વ્યાજદર અને ફાળો
દરજીકામ માટે લોન યોજનામાં વ્યાજદર કેટલો રહેશે તથા લાભાર્થીએ કેટલો ફાળો આપવાનો રહેશે તેની માહિતી નીચે મુજબ છે.
આ ધિરાણ વાર્ષિક 4 ટકાના દરે ભરવાનું હોય છે. લાભાર્થીએ કુલ લોનની રકમના 10 % ફાળો આપવાનો રહેશે. એટલે કે 4 લાખની લોનના 10% લેખે 5,000/- રૂપિયા લાભાર્થીએ પોતે જોડવાના રહેશે.
દરજી કામ માટે લોન યોજનામાં લોન પરત કરવાનો સમય
આદિજાતિ નિગમ દ્વારા આ લોન આપવામાં આવે છે. તેને કેટલા સમયમાં પરત કરવાની હોય છે તેની માહિતી નીચે મુજબ છે:
- અરજદારે આ લોન લીધા બાદ 20 હપ્તામાં વ્યાજ સાથે પરત ચૂકવવા રહેશે.
- અરજદાર પાસે આર્થિક સગવડ થઈ હોય તો તે લોન ચૂકવવાની મુદત કરતા પહેલા પણ લોનની રકમ ચુકવી શકાશે.
- અરજદાર દ્વારા મેળવેલ લોન પરત કરવામાં વિલંબિત થશે તો વધારાના 2 % દંડનીય વ્યાજ સાથે ચૂકવવાનું રહેશે.
Document Required for Silai Machine Loan Yojana
આદિજાતિ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્યમાં વસતા અનુસૂચિત જનજાતિ ના લોકો કે જેઓ બેરોજગાર છે. તેઓ Tailoring Business તરીકે નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે. આ યોજના માટે નીચે મુજબ નાં આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.
- લાભાર્થી નું આધારકાર્ડ
- લાભાર્થીનું રેશનિંગ કાર્ડ
- લાભાર્થીનું જાતિ નું પ્રમાણપત્ર (સક્ષમ અધિકારીશ્રીનો દાખલો)
- લાભાર્થીનું તાલીમનું પ્રમાણપત્ર
- લાભાર્થીના બેંક ખાતાની પાસબુક
- ધંધાનાં સ્થળ તરીકે દુકાન ભાડાની હોય તો તેની વિગતો જો ભાડાની દુકાન હોય તો ભાડા કરાર
- લાભાર્થીએ રજૂ કરેલ મિલ્કતનો પુરાવો.( જમીન નાં 7/12 અને 8/અ અથવા મકાન નાં દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ બીજા વગરનું )
- લાભાર્થી નાં જામીનદાર-1 નાં મિલ્કત નો પુરાવો (જમીન નાં 7/12 અને 8/અ અથવા મકાન નાં દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ બીજા વગર નું)
- લાભાર્થીના જામીનદાર-2 નાં મિલ્કત નો પુરાવો (જમીનના 7/12 અને 8/અ અથવા મકાનના દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ બીજા વગરનું)
- જામીનદાર-1 નું મિલ્કતનુ સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ.
- જામીનદાર-2 નું મિલ્કતનું સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ.
- બંને જમીનદારો એ 20 રૂપિયા નાં સ્ટેમ્પ પેપર ઉપર એફિડેવિટ કરેલ સોગંધનામુ રજુ કરવાનું રહેશે.
Pradhan Mantri Mudra Yojana 2022 | પ્રધાનમંત્રી મુદ્રા યોજના
શ્રી વાજપાઈ બેંકેબલ લોન યોજના હેઠળ મેળવો રૂ. 8 લાખ સુધીની સબસીડી સાથેની લોન.
How to Online Apply Silai Machine Loan Yojana 2022
Tribal Development Department દ્વારા આદિજાતિ લોકોના વિકાસ માટે તથા સ્વરોજગારી માટે કામ કરે છે. જેના માટે ઘણી બધી લોન યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ આર્ટિકલ દ્વારા દરજીકામ માટે લોન યોજનાનું ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી આપવામાં આવેલી છે.
આ લોન સહાય માટે અનુસૂચિત જનજાતિ ના લોકો ને સરકાર ની આદિજાતિ વિકાસ નિગમ ની વેબસાઇટ પર જઈ ને Online અરજી કરવાની હોઈ છે. તો લાભાર્થી મિત્રો ને આ યોજના માટે Online અરજી કઈ રીતે કરવાની હોઈ છે. તમે ફ્રી સિલાઈ મશીન યોજના ફોર્મ ગ્રામ પંચાયતમાં જઈ VCE પાસે અથવા તો સાયબર કાફેમાં જઈ ઓનલાઈન અરજી કરી શકો છો. તેની માહિતી અહીંયા Step-by-Step આપેલ છે. જે નીચે મુજબ ની છે.
- Google Search જઈને “Adijati Nigam Gujarat” ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં Adijati Vikas Vibhag Gujarat ની Official Website ખુલશે.
- હવે તમને Home Page પર “Apply for Loan” નામનું બટન દેખાશે, જેના પર Click કરવાનું રહેશે.
- બટન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું Page ખૂલશે.
- જેમાં તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “Register Here” પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારે Personal ID બનાવવાનું રહેશે.
- તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
- Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
- હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.
- લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
- જેમાં યોજનાની પસંદગીમાં “દરજીકામ માટેની લોન યોજના” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
- તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે.
- તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
- Save કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્ટ લઈને સાચવી રાખવાની રહેશે.
- તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
- Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
- હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.
Online Form Submission
- લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
- જેમાં યોજનાની પસંદગીમાં “દરજીકામ માટેની લોન યોજના” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
- તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે.
- તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
- Save કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્ટ લઈને સાચવી રાખવાની રહેશે.
Important links of Tailoring Business Loan Yojana Gujarat 2022
Adijati Nigam Gujarat Official Website | Click Here |
Direct Apply for Loan Link | Click Here |
Login here | Click Here |
Register Here | Click Here |
Forgotten Password? | Click Here |
Home Page | Click Here |
ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન સંપર્કની વિગતો
NIGAM NAME | Gujarat Tribal Development Corporation, Gujarat State |
REGISTERED OFFICE | Birsa Munda Bhavan, Sector 10-A, Gandhinagar, Gujarat. |
CONTACT PERSON | Shri K H Rajwadi +91 79 23253891, 23253893 |
gog.gtdc@gmail.com | |
TELEPHONE | +91 79 23253891, 23256843, 23256846 |
WEBSITE | https://adijatinigam.gujarat.gov.in/ |
FAQ’s of Silai Machine Yojana Gujarat 2022
દરજીકામ માટેની લોન યોજના હેઠળ કેટલું ધિરાણ આપવામાં આવે છે?
આ લોન યોજના હેઠળ અરજદારોને કુલ રૂપિયા 50 હજાર રૂપિયાની લોન આપવામાં આવે છે.
દરજીકામ માટે લોન Scheme હેઠળ લોન કેટલા વ્યાજદર સાથે આપવામાં આવે છે?
Tailoring Business માટે આ ધિરાણ આપવામાં આવે છે. જેનો વ્યાજદર માત્ર 4% હોય છે.
દરજીકામ માટે લોન યોજનાનો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા નક્કી થયેલી છે?
કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.
દરજીકામ માટેની લોન યોજનાનો લાભ કોને આપવામાં આવે છે?
Adijati Vikas Nigam, Gandhinagar દ્વારા ગુજરાતના મૂળ નાગરિક હોય અને આદિજાતિ(ST) ના નાગરિકોને આપવામાં આવે છે.
Disclaimer
આ આર્ટીકલથી અમે તમને દરજી કામ માટેની લોન યોજના હેઠળ લોન કેવી રીતે મેળવી શકાય તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો જેથી જે લોકોને લોનની જરૂર તેમને મદદ મળી શકે છે.
ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ લોન લેવા કે આપવાની સલાહ આપવાનો નથી. લોન લેતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો. Silai Machine Loan Yojana-2022 લોનનો લાભ લેવા માટે તેમના દ્વારા કોઈ એજન્ટો કે મધ્યસ્થીઓ રોકેલા હોતા નથી.
મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો Silai Machine Loan Yojana ને લગતો સવાલ હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરો તથા મિત્રો તમને આટલો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર…
Taluka gothda chillo botad Maro phone number 9737646051 Maru gaon nigala address Ramnagar